શેર કરો

ઘટકો

2 કલાક
  1. 500 ગ્રામમઠ નો લોટ
  2. 125 ગ્રામઅડદ નો લોટ
  3. 1/2 ચમચીપાપડ ખાર
  4. સ્વાદ મુજબ મીઠું
  5. 1/2 ચમચીઅજમો
  6. 2 ચમચીતેલ મોણ માટે
  7. 4 ચમચીખાંડ (ટેસ્ટ અનુસાર)
  8. 1/2 કપક્રશ કરેલ લીલા મરચા
  9. 1.5 કપપાણી
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    સૌ પ્રથમ મઠ ને દાળ મીક્ષ કરી ઝીણુ પીસી લો અથવા રેડી લોટ લો તેને ચાળી લેવો.

  2. 2

    હવે ગેસ ચાલુ કરી એક બાઉલ મા પાણી લો ત્યાર બાદ તેમા સોડા, મીઠું, ખાંડ ને લીલા મરચા ની પેસ્ટ નાખી ગરમ કરો. ખાંડ ઓગળે પછી ગેસ બંધ કરી 1 ચમચી તેલ નાખી ઠંડુ પડવા દો.

  3. 3

    હવે લોટ મા અજમો, તેલ, મરચા, ને પાણી થી કડક લોટ બાંધવો. તેને 1/2 કલાક રેસ્ટ આપો. હવે તેને દસતા થી ટીપવુ. જેટલુ ટીપો એટલા મઠીયા સોફ્ટ થશે.

  4. 4

    હવે લોટ માથી લુવા કરી પાતળા મઠીયા વણો. આ રીતે બધા મઠીયા રેડી કરી ફુલ ગરમ તેલ મા તળો.

  5. 5

    તો તૈયાર ટેસ્ટી મઠીયા.
    આ મઠીયા ખાવા મા ખૂબ જ ટેસ્ટી લાગે છે
    ENJOYYYY!!!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes