પૂરી અને બટાકા નું કોરું શાક

દૂધપાક સાથે આવું શાક પૂરી ખાવાની બહુ મજા આવે છે .કોઈક વાર મસાલા ફૂડ એવોઇડ કરીને આવું સાદું સાત્વિક ભોજન લેવાની પણ એક મજા છે..
પૂરી અને બટાકા નું કોરું શાક
દૂધપાક સાથે આવું શાક પૂરી ખાવાની બહુ મજા આવે છે .કોઈક વાર મસાલા ફૂડ એવોઇડ કરીને આવું સાદું સાત્વિક ભોજન લેવાની પણ એક મજા છે..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ માં મીઠું અને મોણ નાખીને મિક્સ કરી પ્રમાણસર પાણી નાખી પૂરી નો લોટ બાંધી તેલ વાળો હાથ દહીં ૧૦ મિનિટ ઢાંકીને રાખી મૂકો
- 2
બટાકા ને ધોઈ સ્ટીમ કરી ઠંડા પડે એટલે પીલ કરી નાના ટુકડા કરી લો.
- 3
એક પેન માં ઘી તેલ લઇ જીરું તતડાવી મરચા અને થોડું લાલ મરચું પાઉડર નાખી બટાકા વઘારી લો.
- 4
તેમાં મરચું, મીઠું,ખાંડ,લીલા ધાણા નાખી સારી રીતે મિક્સ કરી ઉપરથી લીંબુ નો રસ એડ કરી મિક્સ કરી લો...
બટાકા નું કોરું શાક તૈયાર છે. - 5
પુરીના લોટ ને પાછો કેળવી નાના લૂઆ કરી, વણી તેલમાં તળી લો. સોફ્ટ પૂરી તૈયાર છે..
- 6
થાળી માં પૂરી, બટાકા નું શાક, સલાડ અને દહીં સાથે પીરસ્યું છે..
Similar Recipes
-
પૂરી શાક
રવિવાર ના બ્રેકફાસ્ટ માટે ગરમ ગરમ તીખી પૂરી અનેબટાકા નું કોરું શાક..સાથે મસાલા ચા મળી જાય તો લંચ ની જરૂર નથી..પરફેક્ટ બ્રન્ચ...👌👍🏻 Sangita Vyas -
મસાલા પૂરી અને શાક
રવિવાર ની સવારે ગરમ નાસ્તો જોઈએ તો આજે મેં તીખી પૂરી અને બટાકા નું શાક બનાવ્યું .Brunch જેવું થઈ જાય એટલે લંચ માં દોડાદોડી નઈ કરવાની મસાલા પૂરી અને શાક Sangita Vyas -
સાત્વિક ભાણું (Satvik Bhanu Recipe In Gujarati)
દરેક ના ઘર માં બનતું શાક,ફુલકા રોટલી,બપોરે ખવાતી દેશી થાળી..બહુ મજા આવે..સાત્વિક ભાણું Sangita Vyas -
ટીંડોળા બટાકા નું કોરું શાક અને પૂરી (Tindora Bataka Dry Shak Poori Recipe In Gujarati)
આજે ડીનર મા પૂરી અને ટીડોળા બટાકા નુ તળી ને કોરૂ શાક બનાવ્યું Pinal Patel -
પૂરી અને શાક (Puri and Shak Recipe in Gujarati)
પેટ ભરી ને હળવું ખાવું હોય તો આ પૂરી શાક બેસ્ટ ઓપ્શન છે..સાથે પીળી હળદર હોય એટલે શક્તિવર્ધક ભાણું થઈ ગયું..#RC1 Sangita Vyas -
બટાકા ટામેટા ડુંગળી નું શાક (Bataka Tomato Dungri Shak Recipe In Gujarati)
આ રસાવાળુ શાક ખાવાની બહુ મજા આવે.. Sangita Vyas -
પૌંઆ અને બટાકા ના થેપલા
એક વીડિયો જોવામાં આવ્યો હતો.એમાંથી પ્રેરણા લઈ ,થોડા સુધારા વધારા સાથે મેં પણથેપલા બનાવ્યાં અને ટેસ્ટ માં બહુ જ યમ્મી થયા.. Sangita Vyas -
ટામેટા ડૂંગળી ના થેપલા અને પૂરી
આજે મે જે થેપલા અને પૂરી બનાવ્યા છે એ કઈક નવીન છે..અને ટેસ્ટ માં બહુ જ યમ્મી થયા છે.. મારી recipe જોઈ એક વખત જરૂર થી ટ્રાય કરજો..તમને અને ઘરના ને deffinetly ભાવશે જ એની ગેરંટી.. Sangita Vyas -
થેપલા અને સૂકી ભાજી
#ડિનર#સ્ટારસાદું અને સાત્વિક ભોજન. જ્યારે બધું ફેન્સી ખાઈ ને કંટાળી જઈએ ત્યારે આવું જમવા થી તૃપ્ત થઈ જવાય. Disha Prashant Chavda -
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
Sunday brunch..બટાકા નું કોરું ઝીણું શાક સાથે તીખી પૂરી અને મસાલા ચા હોય તો દિવસ સુધરી જાય.. Sangita Vyas -
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
Evergreen શાક કહી શકાય.... બધા સાથે ખાઈ શકાય છે..એકલું શાક ખાવાની પણ એટલી જ મજા આવે છે.. Sangita Vyas -
પાલક પૂરી (Palak Poori Recipe In Gujarati)
ડિનર લાઈટ કરીએ પણ કોઈ વાર તળેલું ખાવાની ઈચ્છા થાય તો પૂરી સાથે બટેટાની સૂકી ભાજી બનાવું. આજે પાલક પૂરી સાથે ચા અને અથાણું પ્લાન કર્યું.. મજા જ પડી ગઈ. Dr. Pushpa Dixit -
મસાલા પૂરી
#ટિફિન#સ્ટારમસાલા પૂરી એ વધારે પ્રમાણ માં બનાવી ને સ્ટોર કરી શકાય છે. દહી અને અથાણાં સાથે કે ચા સાથે ખાવાની મજા આવે છે. મને છુંદા સાથે આવી પૂરી બહુ જ ભાવે છે Disha Prashant Chavda -
ભીંડા બટાકા ની ચિપ્સ નું શાક (Bhinda Bataka Chips Shak Recipe In Gujarati)
#MVFએકદમ કૂણાં અને ફ્રેશ ભીંડા મળે છે.એટલે મે બટાકા ની ચિપ્સ એડ કરીને શાકબનાવ્યું છે .અને testwise બહુ સરસ થાય છે.. Sangita Vyas -
પોતયા અને બટાકા નું રસાવાળું શાક (મસાલાવાળી પૂરી)
#LBકાઢીયાવાડ માં મસાલાવાળી પૂરી ને પોતયા કહે છે. અમારા ઘરે વારંવાર પોતયા અને બટાકા નું રસાવાળુંશાક બનતું જ હોય છે. અમને બધા ને બહુજ ભાવે છે. Bina Samir Telivala -
ટિંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
કોરું શાક બનાવ્યું છે, રોટલી ભાખરી સાથે ખાવાની મજા આવશે.. Sangita Vyas -
ઘઉંની મસાલા પૂરી (Wheat Masala Poori Recipe In Gujarati)
#Cookpad#મસાલા પૂરીઘઉંના લોટમાંથી બનતી મસાલા પૂરી સવારના નાસ્તામાં ચા સાથે બહુ સરસ લાગે છે. મેં સવારના નાસ્તા માટે આ પૂરી બનાવી છે. Jyoti Shah -
કોલી ફ્લાવર ના પરાઠા (Cauliflower Paratha Recipe In Gujarati)
બનાવવા બહુ જ સરળ છે..આલુ પરાઠા જેમ જ..પણ સ્વાદ એકદમ અલગ અને દહીં સાથે બહુ સરસ લાગે છે.. Sangita Vyas -
સાત પડી પૂરી(મસાલા પૂરી)
#MBR4#Week4# પૂરી મસાલા#Cookpadઆજે સાંજના ડિનર મસાલા પૂરી બનાવી છે. મસાલા પૂરી ની સાથે ચા બહુ જ સરસ લાગે છે સરસ લાગે છે. Jyoti Shah -
ચાટ પૂરી(Chaat Poori Recipe In Gujarati)
સેવપુરી અને ભેળ પૂરી માં ઉપયોગ માં લેવાતી આ પૂરી નાસ્તા માં ચા સાથે પણ બહુ સરસ લાગે છે. Bhavini Kotak -
સોયા ચંક અને પોટેટો કરી (Soya Chunk Potato Curry Recipe In Gujarati)
આજે ડિનર માં ખીચડી સાથે રસા વાળુ સોયા બટાકા નું શાક બનાવ્યું..બહુ જ યમ્મી લાગે છે.. Sangita Vyas -
પુરી ભાજી
#SFC#streetfoodrecipechallengeપૂરી ભાજી પણ એક સ્ટ્રીટ ફૂડ ગણાય છે..ઘણી જગ્યા એ ઠેલા પર ગરમ ગરમ નાસ્તા તરીકેપીરસાય છે..આવો નાસ્તો કરી લઈએ તો લંચ ની પણગરજ સારે છે..તો ચાલો આપણે ય પૂરી ભાજી બનાવીએ.. Sangita Vyas -
પંચરવ શાક (Panchrav Shak Recipe In Gujarati)
અમે મોસ્ટલી બેસતા વર્ષ ના દિવસે બનાવીએ..બહુ મઝા આવે સાથે પૂરી અને દૂધપાક હોય એટલે.. Sangita Vyas -
કેરીનો રસ અને મસાલા પૂરી
#સુપર સમર મીલ્સ# SSMઉનાળામાં કેરીનો રસ જરૂર બને કોઈ વાર રોટલી સાથે તો કોઈ વાર પૂરી સાથે.. આજે અથાણાં સાથે જ રસ અને પૂરી બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#DTRફરસી પૂરી પણ એક કોમન વ્યંજન છે,જે દિવાળીવગર પણ બનાવાય છે..પણ આજે મેં દિવાળી નિમિતે બનાવી છે Sangita Vyas -
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
બટાકા નું ચિપ્સ વાળુ કોરું શાક..બહુ મજા આવે.. Sangita Vyas -
ત્રિકોણ ફુલકા પૂરી (Triangle Fulka Puri recipe in Gujarati)
#GA4 #Week9 બાળકોને પૂરી, થેપલ કે પરાઠા ના આકારમાં થોડો ફેરફાર કરી બનાવીને સર્વ કરવામાં આવે તો બાળકોને ખૂબ જ મજા આવે છે તો મેં આજે ગોળ પૂરી ને બદલે ત્રિકોણ પૂરી બનાવેલ છે જે દેખાવમાં પણ ખુબ સરસ લાગે છે અને બાળકોને પણ આનંદ આવે છે. મેં પુરીમાં ઘઉં સાથે રવો પણ મિક્સ કરેલ છે જેથી પૂરી તેલ વાળી પણ નથી લાગતી. Bansi Kotecha -
બાફેલા બટેટા ટમેટાં નું શાક અને મેથી ની પૂરી
#માઈલંચઆજે ગુડી પડવો .. સવારે દૂધ સાથે શ્રીખંડ પણ ઘરે આવી ગયો.. ઘરે થોડી મેથીની ભાજી હતી, ફૂડ પ્રોસેસર માં ઘઉં નો લોટ થોડી મેથીની ભાજી અને હળદર મરચું મીઠુ નાખી થોડુંક ફેરવી લીધું.. જેથી ભાજી એકદમ ઝીણી થઈ જાય.. સરખું તેલ નું મોણ અને પાણી ઉમેરી પૂરી નો લોટ બાંધી લીધો... સાથે બાફેલા બટેટા ટમેટા નું શાક.. Pragna Mistry -
પોટેટો પિનવ્હીલ (Potato Pinwheel Recipe In Gujarati)
#TT2દેખાવ ભાખરવડી જેવો છે પણ ટેસ્ટ સાવ અલગ ..Tea time snack માં બહુ જ મજા આવે એવો છે.. Sangita Vyas -
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
દર વખતે ચા ટાઈમે કઈક munching કરવાનું મન થાય અને એકની એક વસ્તુ ખાઈને કંટાળી જઈએ તો આવી કડક મસાલા પૂરી બનાવી રાખી હોય તો સહેલાઈ થી એક અઠવાડિયા સુધી ખાઈ શકાય છે .બાળકોને પણ પસંદ હોય છે..આજે એક નવી રીત થી બનાવવા જઈ રહી છું..તમે પણ જોવો અને જરૂર ટ્રાય કરજો.. Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ (5)