ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
ખાટી-મીઠી અને ટેસ્ટી તુવરની ગુજરાતી દાળ નાનપણથી બહુ જ ભાવે. એમાં પણ લગ્ન પ્રસંગમાં બનતી દાળની સુગંધ અને ટેસ્ટ તો લાજવાબ તેમાં નંખાતા શીંગદાણા, આંબલી, કોકમ નો ટેસ્ટ અનોખો. ઘરમાં પણ આવી ગરમ અને પાતળી દાળ પીવાની બહુ મજા પડે.
રાંધવાની સૂચનાઓ
- 1
દાળને ગરમ પાણીથી ધોઈ ૨૦-૨૫ મિનિટ પલાળી દો. ટાઈમ ન હોય તો ડાયરેક્ટ બાફી શકાય. કુકરમાં દાળ સાથે ભાત પણ ડબામાં મૂકી બાફી લો.
- 2
હવે કુકરમાંથી દાળ કાઢી બ્લેન્ડ કરો. મોટા તપેલામાં જરુર મુજબ પાણી નાંખી ધીમા તાપે ઉકળવા મૂકો. બધા ડ્રાય અને લીલા મસાલા તથા મીઠું અને ગોળ નાંખી ઉકાળો.
- 3
દાળ થઈ જાય એટલે વઘારિયામાં તેલ મૂકી રીઈ-જીરું, હીંગ અને સૂકા મરચાનો વઘાર કરો.
- 4
કોથમરીથી ગાર્નિશ કરી ગરમાગરમ દાળને સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
ગુજરાતી વરાની દાળ (Gujarati Vara Dal Recipe In Gujarati)
#FFC1 week1લગ્ન પ્રસંગે બધાની નજર સ્વીટ પર હોય પણ મને તો નાનપણથી વરાની દાળ બહુ ભાવે. Dr. Pushpa Dixit -
ગુજરાતી દાળ (લગ્ન પ્રસંગે બનતી)
#LSRલગ્ન પ્રસંગે ગમે તેટલી મિઠાઈ કે ભાવતા ફરસાણ હોય પણ તુવેરદાળ નો સ્વાદ તો અનેરો જ.. વડી, તેની સિવાય જમણવાર અધૂરો.. સાથે પાપડ, સંભારો, અથાણા.. જાણે મોજ.. Dr. Pushpa Dixit -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
દાળ ગુજરાતી ભાણાનું મહત્વનું અંગ છે અને પ્રોટીન સ્ત્રોત છે એમાં પણ આપણા ગુજરાતીઓની દાળ એટલે કે ખાટી મીઠી ગળચટ્ટી અને શીંગદાણા વાળી દાળ તો બહુ જ બધાની ફેવરિટ હોય છે Nidhi Jay Vinda -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#AM1ગુજરાતી ની ગોળ કોકમ ની ખાટી મીઠ્ઠી દાળ Vaishali Parmar -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1 : ગુજરાતી દાળઆજે મેં પણ બનાવી લગ્ન પ્રસંગમાં બનતી ખાટી મીઠી ગુજરાતી દાળ. ગુજરાતી દાળ ભાત સાથે ખૂબ જ સરસ લાગે છે 😋. Sonal Modha -
ગુજરાતી દાળ
ગુજરાતી દાળ સ્વાદ માં ખાટી અને મીઠી હોય છે તેને ભાત પુરી કે રોટલી સાથે સર્વે કરી શકો છો. બીજી દાળ ના કંપેર માં આ દાળ પાતળી હોય છે.#ટ્રેડિશનલ Hetal Shah -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે ગુજરાતી ખાટી મીઠી દાળ એટલે કે તુવેર દાળ બનાવી છે. આ દાળનો સ્વાદ તેના નામ પ્રમાણે ખાટો - મીઠો અને ચટપટો હોય છે. ગુજરાતી ઘરોમાં આ દાળ ઘણી પ્રિય અને પ્રસિદ્ધ હોય છે. આ દાળ બનાવવા માટે તુવેરની દાળ, ગરમ મસાલા, ગોળ, લીંબુ નો ઉપયોગ કરવામાં આવે છે. Asmita Rupani -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#ROK#કઢી રેસીપીઆ પારંપારિક ગુજરાતી કઢી ખાટી-મીઠી બને છે. પ્રસંગ માં બનતી આ કઢી સાથે મગની છુટી દાળ, શ્રીખંડ, પૂરી વગેરે નો આનંદજ અનેરો છે. વડી સાંજે જમવામાં આ કઢી સાથે ખિચડી કે પુલાવ હોય તો તો બસ જલ્સો જ પડી જાય. તો.. ચાલો બનાવી લઈએ મસ્ત ખાટી મીઠી ગુજરાતી કઢી. Dr. Pushpa Dixit -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#AM1ગુજરાતી નું એક સમય નું મેનુ તો દાળ ભાત શાક ને રોટલી તો હોય જ, અને ગુજરાતી દાળ પણ ખુબ ટેસ્ટી ખાટી મીઠી હોય છે..અને તો પણ દરેક ઘર માં તે અલગ અલગ રીતે બનાવતી હોય છે કોઈ લીંબુ નાંખે તો કોઈ આંબલી કોઈ કોકમ નાંખે તો કોઈ અંબોડીયા...કોઈ ની તીખી તો કોઈ ની ખાટી..કોઈ ને ત્યાં થોડી પાતળી તો કોઈને ત્યાં જાડી દાળ બને છે.આજે મારી recipe જોઈ લો.. Daxita Shah -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#AM1આજે બનાવીશું ગુજરાતી ખાટી મીઠી ટેસ્ટની તુવેરદાળ. દેશ વિદેશમાં ગુજરાતી દાળનો સ્વાદ ફેમસ છે. આ દાળમાં ખટાશ, ગળપણનો યુઝ કરીને એને ખાટી મીઠી ને ટેસ્ટી બનાવવામાં આવી છે. ને સાથે વઘારણી પરફેક્ટ રીત પણ શીખવવામાં આવી છે. તો આજે આ દાળની રેસીપી સ્ટેપ બાય સ્ટેપ ફોટા સાથે જોવાનું ભૂલતા નહી. Vidhi V Popat -
ગુજરાતી તુવેરદાળ/વરાની દાળ (Gujarati Tuvardal Recipe in Gujarati
ગુજરાતી દાળ.. એ તુવેર દાળ અને ઘણા બધા ભારતીય મસાલાઓથી ભરપૂર એક પૌષ્ટિક દાળ છે જે બીજી ભારતીય દાળની સરખામણીમાં થોડી ખાટી-મીઠી હોય છે અને આ દાળને ગુજરાતમાં મુખ્યત્વે બપોરના ભોજનમાં પીરસવામાં આવે છે. ગુજરાતીઓને ખાસ જમવામાં બપોરે દાળ અને ભાત તો હોય જ. શાક રોટલી ખાધા પછી પણ થોડા દાળ ભાત જોઈએ, તો જ આપણી થાળી પૂરી થાય છે અને સંતોષ થાય છે. આમ તો ગુજરાતી દાળ આપણે દરરોજ બનાવીએ જ છીએ પણ આપણને લગ્ન પ્રસંગોની દાળ વધારે પસંદ આવે છે. તો મેં લગ્નપ્રસંગોમાં બને તેવી ટેસ્ટી ખાટ્ટી મીઠી ગુજરાતી દાળની રેસીપી રજુ કરી છે.#tuverdal#gujaratidalrecipe#dalrecipe#વરાનીદાળ#dalbhaat#gujaratikhattimeethidal#cookpadindia#cookpadgujarati#tastyrecipes Mamta Pandya -
ગુજરાતી દાળ ઢોકળી (Gujarati Dal Dhokli Recipe In Gujarati)
ગુજરાતી લોકો ને દાળ ઢોકળી ખાટી મીઠી બનતી હોય છે. Harsha Gohil -
ગુજરાતી દાળ(Gujarati Dal Recipe in Gujarati)
#GA4#week4#post2 એમ તો મારા ઘરે ઘણી રીત થી દાળ બને જેમ કે દાળ ફ્રાય, મિક્સ દાળ, કારેલા વાળી દાળ, ખાટી મીઠી ગુજરાતી દાળ. એ બધા માં ગુજરાતી દાળ બધા ની ફેવરિટ. Minaxi Rohit -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#AM1 દરેક ગુજરાતીઓના ઘરમાં તુવેર દાળ અને ભાત બનતા હોય છે. બધા નહીં બનાવવાની રીત બધાના મસાલા અલગ અલગ હોય છે. માટે દાળ નો ટેસ્ટ પણ અલગ આવે છે....દાળને khatti mitthi કરવા માટે તેમાં કાચી કેરી અને ગોળનો ઉપયોગ કર્યો છે. માટે લીંબુ નાખ્યો નથી.. આ રીતની દાળ આપણે ઘણી વાર લગ્ન પ્રસંગમાં જમણવાર માં પણ જોતા હોઈએ છીએ... તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
ગુજરાતી તુવેર દાળ (Gujarati Tuvar Dal Recipe In Gujarati)
#AM1 મેં આજે ગુજરાતી ખાટી મીઠી દાળ એટલે કે તુવેર દાળ બનાવી છે. આ દાળનો સ્વાદ તેના નામ પ્રમાણે ખાટો - મીઠો અને ચટપટો હોય છે. ગુજરાતી ઘરોમાં આ દાળ ઘણી પ્રિય અને પ્રસિદ્ધ હોય છે. આ દાળ બનાવવા માટે તુવેરની દાળ, ગરમ મસાલા, ગોળ, લીંબુ નો ઉપયોગ કરવામાં આવે છે. Asmita Rupani -
ગુજરાતી દાળ ઢોકળી (Gujarati Dal Dhokli Recipe In Gujarati)
@Sangit inspired me for this recipe.મારા ઘરમાં બધાને ભાવતી અને મને અતિ પ્રિય એવી દાળ ઢોકળી બનાવી છે. ગરમીમાં આ ખૂબ જ સરસ રેસીપી છે. Dr. Pushpa Dixit -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1 ગુજરાતી દાળ એ ભારતીય મસાલાઓ થી બનેલી એક પોષ્ટિક દાળ છે. જે બીજી ભારતીય દાળોની સરખામણીમાં થોડી ખાટી - મીઠી હોય છે. અને આ દાળ ગુજરાત માં મુખ્યત્વે બપોરના ભોજનમાં પીરસવામાં આવે છે. Payal Sachanandani (payal's kitchen) -
દૂધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#FFC1#Food Festival Week 1#વિસરાતી વાનગીBigginers n bachalors પણ બનાવી શકે એ રીતે સરળ રેસીપી બનાવી છે. દૂધી ચણા-દાળનું શાક સાથે રોટલી અને ભાત ખાઈ શકાય એટલે ઓછા સમયમાં બની જાય અને વાસણ પણ ઓછા બગડે તો સફાઈની બહુ ઝંઝટ નહિ. 😆😅મારી રેસીપી ફોલો કરી મારો દીકરો જે કેનેડા છે તે બનાવે છે.. ત્યાં દિવસ હોય અને અહીં રાત તો તેને લીંક શેર કરું તો પણ આ સરળ રેસીપી process pics જોઈ બનાવી શકે.Thanks to cookpad for this wonderful platform 🥰 Dr. Pushpa Dixit -
ગુજરાતી દાળ(Gujrati dal recipe in Gujarati)
તુવેર દાળ, પ્રોટીન અને ફાઈબર થી સમૃદ્ધ છે.તેમાં આદું,મરચાં અને શીંગદાણા ઉમેરવાંથી મજેદાર બને છે.આ દાળ ની મજા તો ગરમાગરમ રોટી અને ભાત સાથે માણવાં ની મજા પડશે. Bina Mithani -
આખી ગુજરાતી થાળી (Full Gujarati Thali Recipe In Gujarati)
#AM1ઢોકળા, વેડમી અને લગ્ન જેવી દાળ સાથે ભાત શાક રોટલી ફુલ ગુજરાતી ડીશદાળ ના કોન્ટેક્ટ માટે આજે મેં દાળમાંથી બનતી વેડમી, ગુજરાત લગ્ન પ્રસંગમાં બનતી દાળ અને ઢોકળા બનાવ્યા છે. Kapila Prajapati -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#Week1#Cookpadindia#Cookpadgujarati#protienrichdal#Gujaratidalગુજરાતીઓના રસોડામાં તુવેર દાળ સૌથી વધુ વપરાતી દાળ છે. તેને રાંધવાની એક ખૂબ જ સ્વાદિષ્ટ રીત છે. ગુજરાતી ખાટી મીઠી દાળ. તૂવેરની દાળમાં આયર્ન, ફોલિક એસિડ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, વિટામિન બી અને પોટેશિયમ હોય છે. તુવેરની દાળનું સેવન શરીરને સ્વસ્થ રાખવામાં જ માત્ર મદદ કરે છે સાથે સાથે આપણને જરૂરી વિટામિન અને ખનિજો પણ પુરા પાડે છે.તુવેર દાળમાં વધુ પ્રમાણમાં ફાઈબર હોય છે. જેથી તેનાથી કબજિયાતની સમસ્યામાં રાહત મેળવી શકાય છે.નિયમિત લેવાથી હૃદયરોગ અને સ્ટ્રોકનું જોખમ ઓછું થઈ શકે છે અને વજન પણ નિયંત્રણમાં રાખી શકાય છે. તેમાં ફોલિક એસિડ પણ જોવા મળે છે. જે મહિલાઓના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દાળ કાર્બોહાઈડ્રેટનો એક સારો સ્રોત છે. આની મદદથી શરીરને ઊર્જા મળી શકે છે. Neelam Patel -
ગુજરાતી દાળ
#FFC1ગુજરાતી દાળ એ ભારતના ખૂણેખૂણે પ્રખ્યાત છે. આ દાળની ખાસિયત એ છે કે તીખી હોવાની સાથે ખાટીમીઠી પણ હોય છે. Vaishakhi Vyas -
ગુજરાતી ખાટી-મીઠી કઢી
#LSRઆ પારંપારિક ગુજરાતી કઢી ખાટી-મીઠી બને છે. લગ્ન પ્રસંગ માં બનતી આ કઢી સાથે મગની છુટી દાળ, શ્રીખંડ, પૂરી વગેરે નો આનંદ જ અનેરો છે. વડી સાંજે જમવામાં આ કઢી સાથે ખિચડી કે પુલાવ હોય તો બસ બીજું કાંઈ ન જોઈએ.. તો.. ચાલો બનાવી લઈએ મસ્ત ખાટી મીઠી ગુજરાતી કઢી. Dr. Pushpa Dixit -
વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
#LSR #વરાનીદાળ #તુવેરદાળ #દાળભાત#લગ્ન_સ્ટાઈલ_રેસીપીસ #ખાટીમીઠી_દાળ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveલગ્ન માં વરા ની દાળ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેની સુગંધ થી મોંઢા માં પાણી આવી જાય. દાળ જેમ ઊકળે એમ તેમાં સ્વાદ વધતો જ જાય. પહેલાં ના જમાના માં મારી મા સગડી ઊપર ધીમા તાપે દાળ ઊકાળતી. હજી પણ ગોળ કોકમ વાળી ખાટી મીઠી દાળ નો એ સ્વાદ અકબંધ રાખ્યો છે . Manisha Sampat -
ગુજરાતી દાળ ભાત (થાળી)
આજે આપણે બનાવીશું ગુજરાતી દાળ ભાત. ગુજરાતી દાળ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે કારણ કે ગુજરાતી દાળ માં ગોળ અને ટામેટા હોય છે એટલે સ્વાદમાં ખાટી મીઠી લાગે છે. દાળ ભાત સાથે પૂરી, શીરો અને બટાકા ની સુકી ભાજી નુ શાક હોય તો ખાવાની મજા પડી જાય છે. તો ચાલો આજે આપણે બનાવીએ ગુજરાતી દાળ ભાત.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
.ગુજરાતી દાળ ખાવા માં ખાટી મીઠી ટેસ્ટી હોય છે Harsha Gohil -
દૂધી ચણા દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati)
#SVC@KUSUMPARMAR inspired me for this recipe. Dr. Pushpa Dixit -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1 ફૂડ ફેસ્ટિવલ ગુજરાતી દાળ ખાટી મીઠી તુવેર દાળ વિટામિન અને પ્રોટીન થી ભરપુર. બનાવવામાં સરળ. ખાટો મીઠો સ્વાદ અને ટામેટા અને મસાલા થી દાળ નો સ્વાદ બે ઘણો વધી જાય છે. આ દાળ દરેક ગુજરાતીઓ ના ઘરે લંચ માં બનતી જ હોય છે. રોટલી અને ભાત સાથે સર્વ કરી શકાય. Dipika Bhalla -
આખા મસૂર દાળ (Akha Masoor Dal Recipe In Gujarati)
નાનપણથી અઠવાડિયામાં એક વાર ઘરમાં બને અને બહુ ભાવે. પ્રોટીન થી ભરપૂર અને ટેસ્ટી તો ખરા જ. રોટી અને રાઈસ સાથે ખાઈ શકાય.. સલાડ અને છાસ પણ હોય તો મજા જ પડી જાય. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15895576
ટિપ્પણીઓ (12)
Muje gujrati khana bahut pasand hain. Aap ki sabhi dishes lajwab hain 😊