શક્કરિયા નો શીરો (Sweet Potato Halwa Recipe In Gujarati)

ચૈત્રી નવરાત્રીના આજે ત્રીજા નોરતે માઁ ચંદ્રઘટા ની આરાધના કરવામાં આવે છે વ્રત અને ઉપવાસને લીધે ફરાળી વાનગી પ્રસાદમાં અર્પણ કરી છે...ખૂબ રીચ બને છે...🙏
શક્કરિયા નો શીરો (Sweet Potato Halwa Recipe In Gujarati)
ચૈત્રી નવરાત્રીના આજે ત્રીજા નોરતે માઁ ચંદ્રઘટા ની આરાધના કરવામાં આવે છે વ્રત અને ઉપવાસને લીધે ફરાળી વાનગી પ્રસાદમાં અર્પણ કરી છે...ખૂબ રીચ બને છે...🙏
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શક્કરિયાનો બરાબર ધોઈને સાફ કરી લો....પછી તેને બે થી ત્રણ વિસલ થી બાફી લો...ઠંડા થાય એટલે તેની છાલ કાઢી મીડીયમ છીણી વડે છીણીને તૈયાર કરો.
- 2
હવે એક કડાઈમાં ઘી મૂકી શક્કરિયાનું છીણ ઉમેરીને સ્લો ફ્લેમ પર શેકો...ચલાવતા રહો....બીજા ગેસ પર દૂધ ગરમ કરવા મુકો...ઘી છૂટું પડે અને કલર બદલાય એટલે દૂધની મલાઈ, કેસર વાળું દૂધ તેમજ ગરમ દૂધ તેમજ ખાંડ ઉમેરી દો સતત ચલાવતા રહો દૂધ અને ખાંડનું પાણી શોષાઈને શીરાનું ઘી છૂટું પડશે અને કલર બદલાઈ જશે.
- 3
હવે પ્રસાદનો શીરો તૈયાર છે કિસમિસ અને ડ્રાયફ્રુટ થી ગાર્નિશ કરી પસંદ ધરાવી અને સૌ પ્રસાદ ગ્રહણ કરો....
Similar Recipes
-
શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશિયલ ફરાળી રેસીપી #FR : શક્કરિયા નો શીરો મહાશિવરાત્રીના દિવસે શક્કરિયા નું મહત્વ હોય છે. તો શિવરાત્રીના દિવસે ચોક્કસથી શક્કરિયા ની એક આઈટમ બનાવવી જોઈએ તો આજે મેં શક્કરિયા નો શીરો બનાવ્યો છે ટેસ્ટમાં એકદમ સરસ બને છે. Sonal Modha -
શક્કરિયા નો હલવો(Sweet Potatoes Dessert recipe in Gujarati)
#SSM અત્યારે ખૂબ સરસ તાજા શક્કરિયા માર્કેટમાં મળી રહ્યા છે...અને રમઝાન માસ પણ ચાલી રહ્યો છે...દેશમાં સર્વ ધર્મ ની ઉજવણી કરવામાં આવે છે તો મેં પણ બનાવ્યો શક્કરિયાં નો હલવો જે ડ્રાય ફ્રુટ પાઉડર, મલાઈદાર દૂધ તેમજ કેસર ઈલાયચી ની રીચનેસ અને ફ્લેવર થી ભરપૂર છે. Sudha Banjara Vasani -
શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)
ઉપવાસમાં આપણે અલગ અલગ વાનગીઓ બનાવતા હોઈએ છીએ તો આજે મેં શક્કરિયા નો ઉપયોગ કરીને શીરો બનાવ્યો છે#cookpadindia#cookpadgujrati#FR Amita Soni -
શક્કરિયા ની ખીર (Sweet Potato Kheer Recipe In Gujarati)
#FR#ફરાળી#shivratri#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
શકકરીયા નો હલવો (Sweet Potato Halwa In Cooker)
#GA4#Week11આ હલાવો એક ટેસ્ટી હલાવો છે. જે ઉપવાસ મા પણ ખાઇ શકો છો. જે કૂકરમાં બનાવ્યો છે પણ બાફ્યા વગર એટલે જલદી તો બને જ છે સાથે ખૂબ જ ટેસ્ટી બને છે. FoodFavourite2020 -
શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)
મહાશિવરાત્રી ની ફરાળી થાળી Jayshreeben Galoriya -
મગસ બરફી (Magas Barfi Recipe In Gujarati)
#DTR મગસ એ ગુજરાતીઓ ની પારંપરિક મીઠાઈ છે જે દિવાળીના તહેવારમાં દરેક ઘરમાં બને છે. પણ તેમાં થોડી મલાઈ અને થોડો મિલ્કપાવડર ઉમેરવાથી રીચ ટેસ્ટ અને લુક આવે છે... આ રીતે જરૂર ટ્રાય કરજો .👍 Sudha Banjara Vasani -
શક્કરિયા નો શીરો (Sweet Potato Shiro Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#ફરાળ#sweetpotatoશક્કરિયા ખાવામાં ખુબજ હેલ્થી હોય છે અને તેમાં અનેક પોષક તત્વો રહેલા હોય છે ,ઉપવાસ માં ખાવાથી પેટ ભરાઈ જાય છે અને જલ્દી ભૂખ પણ લાગતી નથી . Keshma Raichura -
શક્કરિયા નો શીરો
#goldenapron3#week3#milk મિત્રો શિયાળામાં શક્કરિયા ખૂબ જ આવે છે. શિવરાત્રી ટૂંક સમયમાં આવી રહી છે તો શક્કરિયા નો શીરો તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
-
મિલ્ક ફ્રૂટ સલાડ (Milk Fruit Salad Recipe In Gujarati)
#RC2White colour recipesરેઇન્બો ચેલેન્જ આ એક પારંપરિક વાનગી છે જે ભોજન માં પૂરી સાથે પીરસાય છે...મલાઈદાર દૂધમાં સિઝન ના ફ્રૂટ્સ અને ડ્રાયફ્રુટસ તેમજ કેસર ઈલાયચી ઉમેરીને આ વાનગીને રીચ અને ફ્લેવરફુલ બનાવવામાં આવે છે...પ્રસંગો માં ખાસ બને છે અને ડેઝર્ટ તરીકે પણ સર્વ કરવામાં આવે છે. Sudha Banjara Vasani -
મગ દાળ હલવો (Moong Dal Halwa Recipe In Gujarati)
મગની દાળનો હલવો ગુજરાતીઓ માટે ફેવરિટ મીઠાઈ છે cookpad મા ચેલેન્જ આવી તો ઘરે બનાવવાની ટ્રાય કરી અને બધા ની રેસીપી વાંચીને ઘરે બનાવ્યું પોતાની રીતે અલગ છે ખૂબ જ ટેસ્ટી બન્યો આપ પણ બનાવશો Kalpana Mavani -
-
શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)
#FR#cookpadgujaratiમાત્ર 3 થી 4 ઘટકોની મદદથી જ ઝડપથી અને સરળતાથી બની જાય એવો શક્કરિયા નો શીરો બનાવ્યો છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ફરાળમાં લઈ શકાય છે. Ankita Tank Parmar -
શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશ્યલ ફરાળી રેસીપી#FRશિવરાત્રી નાં દિવસે શકકરિયા અને બટાકા ખાવા નો ખુબ મહિમા છે.. બાફી ને ખાવા ની તો ખુબ જ મઝા આવે છે અને શકકરિયા માંથી બીજી ઘણી ડીશ બનાવી શકાય છે પણ મેં આજે શીરો બનાવ્યો છે.. ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
મગની દાળ નો શીરો
#કૂકર#indiaરાંધણ કળા એ સતત ચાલતી શીખવાની પ્રક્રિયા છે. તમે રોજ કઈ ને કઈ નવું શીખતાં જ રહો. પરંપરાગત અને મૂળ વાનગીઓ આપણે આપણા વડીલ પાસે થી શીખતાં હોઈએ છીએ. હા, આપણે પછી તેમાં આપણી આવડત અને પસંદ મુજબ ફેરફાર કરીએ છીએ. આજે આવી જ , આપણાં સૌની જાણીતી મીઠાઈ, મગ ની દાળ નો શીરો પ્રસ્તુત કરું છું જે મેં મારી મોટી બહેન પાસે થી શીખ્યો છે. Deepa Rupani -
ડ્રાયફ્રુટ દૂધપાક(Dryfruit Dudhpak recipe in Gujarati)
ટ્રેં ડિંગ વાનગીપોસ્ટ -1 આ વાનગી ઘણી જ પૌષ્ટિક....સંપૂર્ણ આહાર તરીકે ચાલે તેવી....કેલ્શિયમ અને કાર્બોહાઇડ્રેટ્સ થી ભરપૂર અને વાત-પિત્ત-કફ નાશક છે...તેમ જ ડ્રાયફ્રુટ અને કેસર ના લીધે એકદમ રીચ બને છે...તેને ખાસ તો પૂરી સાથે પીરસાય છે...શ્રાદ્ધ ના સમય ની ખાસ વાનગી છે 15 દિવસ સુધી રોજ બધાના ઘરમાં બનતી વાનગી છે... Sudha Banjara Vasani -
શક્કરિયા નો શીરો
બહુ જ healthy અને ઉપવાસ માં ઉપયોગી..આ શીરા માં બતાવેલ માપ શક્કરિયા ની ક્વોલિટી અનેમીઠાશ પ્રમાણે લેવું. Sangita Vyas -
રબડી માલપુઆ (Rabdi Malpua Recipe in Gujarati)
#india2020#વેસ્ટ#રાજસ્થાનમાલપુઆ ફક્ત બે જ સામગ્રી લઇ બનાવી શકાય છે અને રબડી પણ ઓછી સામગ્રી ઉમેરી બનાવી શકાય છે.પણ જ્યારે આ બે વાનગી બનાવી સાથે સર્વ કરી એક સરસ ગરમ અને ઠંડી વાનગીઓનો સંગમ એટલે #રબડી_માલપુઆ.મેં પ્રથમ વખત જ પ્રયત્ન કર્યો છે અને ખરેખર ખૂબ જ સરસ બન્યા છે.આ વાનગી પણ ભારતની પારંપરિક મીઠાઈ છે. Urmi Desai -
સુજીનો હલવો (Sooji Halwa Recipe In Gujarati)
#RC2White colour recipesરેઇન્બો ચેલેન્જ સુજીનો હલવો પૂજા અને ધાર્મિક પ્રસંગો માં પ્રસાદ તરીકે બનાવવામાં આવે છે...બાળકો અને વડીલોને સૌની પસંદ ની વાનગી છે...સત્યનારાયણ ભગવાન ની પૂજા માં ખાસ બનાવાય છે..દૂધ અને ડ્રાયફ્રુટ ઉમેરવાથી એકદમ રીચ ટેસ્ટ આવે છે. Sudha Banjara Vasani -
શક્કરિયા નો હલવો (Shakkariya Halwa Recipe In Gujarati)
આ ફરાળી વાનગી છે. તેમાં ધણા પ્રમાણ માં પોષક તત્વો રહેલા છે..બટાકા ની જગ્યાએ એનો ઉપિયોગ કરી શકાય છે.શક્કરિયા સુપાચ્ય અને તંદુરસ્તી વર્ધક છે. Varsha Dave -
લીલાં નાળિયેર નો હલવો (Lila Nariyal Halwa Recipe In Gujarati)
શ્રાવણ / જૈન રેસિપી#SJR : લીલાં નાળિયેર નો હલવોશ્રાવણ માસ માં બધા એકટાણા ઉપવાસ કરતા હોય છે તો મેં આજે શ્રાવણ માસ સ્પેશિયલ વાનગી લીલાં નાળિયેર નો હલવો બનાવ્યો. Sonal Modha -
-
શક્કરિયા નો શીરો (Shakkariya Sheera Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશિયલ :શિવરાત્રી ના દિવસે શક્કરિયા ખાવામાં આવે છે . તો આજે શિવરાત્રી હોવાથી મેં શક્કરિયા નો શીરો બનાવ્યો છે.જે ખાવા મા એકદમ ટેસ્ટી લાગે છે 😋 Sonal Modha -
કેસર દૂધપાક (kesar Doodhpak Recipe In Gujarati)
#દૂધપાક#ટ્રેન્ડિંગવાનગી#ટ્રેન્ડિંગ#ટ્રેડિંગ#trending#સાઈડ ભાદરવા મહિના ના શ્રાદ્ધ ના દિવસો ચાલી રહ્યા છે। ગુજરાત માં ખાસ કરી ને આ મહિના માં પૂર્વજોને અર્પણ કરવા માટે દૂધપાક બનાવવા માં આવે છે। એટલા માટે આ સમયે દૂધપાક ની રેસીપી સૌથી ટ્રેડિંગ હોય છે। મારા મમ્મી ના હાથ નો દૂધપાક મને ખૂબ જ ભાવે છે। હું એમની પાસે થી જ આ રેસીપી શીખી છું.દૂધપાક એ ગુજરાતી અને પારસી વાનગીઓની વિશેષતા છે, જેમાં દૂધ, ચોખા અને ખાંડનો સમાવેશ થાય છે. તેમાં સામાન્ય રીતે ઇલાયચી, જાયફળ અથવા કેસર જેવા મસાલા અને વિવિધ પ્રકારના ડ્રાયફ્રૂટ અને બદામ, પિસ્તા, કાજુ અથવા ચારોલી (જેને ચિરોનજી પણ કહેવામાં આવે છે) જેવા સ્વાદ હોય છે.ભારતમાં, ખાસ કરી ને ગુજરાત માં આ પરંપરાગત ક્રીમી મીઠાઈ સામાન્ય રીતે ખાસ પ્રસંગો અને તહેવારો માટે તૈયાર કરવામાં આવે છે, અને તે ગરમ પૂરી અથવા પકોડા સાથે માણી શકાય છે.આરોગ્ય હેતુ પણ દૂધપાક ગુણકારી છે. ભાદરવા મહિના માં દિવસ ગરમ અને રાત ઠંડી હોવાથી શરદી ખાંસી ની શક્યતા વધુ હોય છે જેમાં ગરમ દૂધ અને ચોખા નું એટલે કે દૂધપાક નું સેવન કફનાશક બને છે. Vaibhavi Boghawala -
શક્કરીયાં નો શીરો (Sweet Potato Halwa Recipe In Gujarati)
#મહાશિવરાત્રીસ્પેશિયલ#Cookpadgujarati મહાશિવરાત્રી ના દિવસે ઉપવાસ રાખી શિવ ઉપાસના નું મહત્વ રહેલું છે. ઉપવાસ માટે ફરાળ માં ઉપયોગ કરી શકાય તેવો શક્કરીયાં નો સ્વાદિષ્ટ શીરો. શક્કરીયાં એક ખૂબ જ ગુણકારી કંદ છે. Bhavna Desai -
-
મલઇયો /દૌલત કી ચાટ (Daulat Ki Chaat Recipe In Gujarati)
#નોર્થમલઇયો કેટલું યુનિક નામ છે. જેના નામ પરથી જ ખબર પડે કે મલાઈમાથી બનાવવામાં આવે છે. હા આ મલઇયો એ બનારસની ખૂબ પ્રખ્યાત વાનગી છે. દિલ્હીમાં આ વાનગી દૌલત કી ચાટથી મશહૂર છે. આ વાનગીનો લાભ શિયાળાની સવારે લેવામાં આવતો હોય છે.આપણે ઘરે બનાવી ગમે ત્યારે મજા લઈ શકાય છે. ખૂબ જ ઓછી સામગ્રીથી બની જાય છે. Chhatbarshweta -
મખાના અને વરમિસિલિ ખીર
#WS4#Week4#meethi receive#winter special challenge#cookpadindia#cookpadgujarati મીઠી રેસિપી માં તો બહુ બધી વાનગી બને છે અને હું બનાવું છે આજે મખાના અને વરમિસિલિ ની ખીર બનાવી જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્થી છે. Alpa Pandya -
દૂધી નો દૂધ પાક (Dudhi Doodh Paak Recipe In Gujarati)
દુધી નો દૂધપાક એક ફરાળી વાનગી છે.સ્વાદ માં ખૂબ સરસ લાગે છે.સરળતા થી બની જાય છે. ફરાળી પૂરી, થેપલા સાથે કે એકલો પણ ખાઈ શકાય છે. Nita Dave
More Recipes
ટિપ્પણીઓ (2)