રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તપેલી માં પાણી અને ગોળ ઉમેરી ગરમ કરી લેવું. હવે એક કડાઇ માં ઘી ગરમ કરી તેમાં તજ-લવિંગ-મરી ઉમેરવા.પછી તેમાં વરીયાળી ઉમેરવી. પછી તેમાં ઘઉંનો લોટ ઉમેરી શેકી લેવો.
- 2
પછી તેમાં કાજુ-બદામ-પીસ્તા-મગજતરી-ખસખસ-કોપરા નું છીણ ઉમેરી શેકી લેવું
- 3
પછી તેમાં કેરી નું છીણ ઉમેરી શેકી લેવું. પછી તેમાં ગોળ વાળું ગરમ પાણી ગાળી ને ઉમેરી બરોબર મિક્સ કરી લેવું.
- 4
હવે તેમાં ઇલાયચી પાઉડર ઉમેરી રાબ જેવી થીકનેસ આવે પછી ગેસ બંધ કરી લેવો.
- 5
તો તૈયાર છે અખાત્રીજ સ્પેશિયલ ગરવાણું જે થોડી ઠંડી પડે પછી ઠાકોરજીને ધરાવવી.
Similar Recipes
-
-
-
ગરમાણું (ગરવાણુ) (Garmanu Recipe In Gujarati)
#cookpadind#cookpadgujarati#akshaytritiya#અખાત્રીજ#કાચીકેરી#summer_specialઆપણા હિંદુ ધર્મ ના પૌરાણિક રિવાજ મુજબ અખાત્રીજ નું અત્યંત મહત્વ છે .કહેવાય છે કે કોઈ પણ શુભ કાર્યો ની શરૂઆત આ દિવસે કરવી હોય તો કોઈ ચોઘડિયા જોવાની જરૂર નથી .અમારે ત્યાં દ્વારકા માં આ દિવસ થી ઠાકોર જી ને ચંદન વાઘા ધરવામાં આવે છે અને ભોગ માં આ ગરમાણું ધરાય છે ..અને સૌ ભક્તો ને મંદિર ની અંદર જ એનો પ્રસાદ પીવા માટે અપાય છે .ગરમાણુંબનાવવા પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને કારણો છે .ઉનાળા ની ગરમી માં આ પીણું શરીર ને ઠંડક આપે છે સાથે સ્વાસ્થ્ય વર્ધક પણ છે .મે આજે કાચી કેરી સાથેગરમાણું બનાવ્યું છે ,એના વગર પણ બનાવી શકાય છે . Keshma Raichura -
ગરવાણું (Garvanu Recipe In Gujarati)
#MDC# Mother's Day Challengeઆ એક વિસરાતી વાનગી છે જે બહુજ હેલ્થી અને ન્યુટ્રીશન થી ભરપુર છે અને એકવાર બનાવશો તો પછી વારંવાર બનાવાનું મન થશે. આપણા દાદી-નાની ના જમાના ની એકદમ સહેલી અને ફટાફટ બની જાય એવી વાનગી. Bina Samir Telivala -
-
શાહી ઠંડાઇ મસાલો પ્રિમીકસ (Shahi Thandai Masala Premix Recipe In Gujarati)
#FFC7#cookpadgujarati#Cookpadindiaશાહી ઠંડાઇ મસાલો (ઉપવાસ સ્પેશિયલ) (પ્રિમીકસ) Sneha Patel -
બાજરી ની શક્તિવર્ધક રાબ
#CB6#Week6આ રાબ ને ગરમ ગરમ પીવા ની ખુબ જ મઝા આવે છે. આ રાબ ખુબ જ હેલ્થી અને શક્તિ વર્ધક છે. શિયાળા માં તાસીર ઠંડી હોય છે જેથી આ રાબ ખુબ જ ગુણકારી છે અને શિયાળા માં શરદી અને ઉધરસ માં ખુબ જ રાહત આપે છે. Arpita Shah -
-
-
-
-
કચ્ચરીયુ(Kachariyu Recipe in Gujarati)
#MW1હેલ્થ માટે સારું છે તલ માં વિટામિન બી,ડી અને ઈ ખૂબ સારા પ્રમાણમાં હોય છે તેમાં કેલ્શિયમ,આયૅન,એનીમો એસીડ, પ્રોટીન હોય છે જે શરીર માટે ખૂબ જ સારા છે ખજૂર ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે' ખાંસી,તાવ, મરડો થાય તેમાં પણ ખજૂર ખાવાથી ફાયદો થાય છે હાડકાં મજબૂત રહે છે સૂંઠ શરીરમાં થતા વાયુને દૂર કરે છે Hiral Panchal -
-
-
ડ્રાયફ્રુટ લાડુ (Dryfruit Ladoo Recipe In Gujarati)
#MBR2#Week2#My best recipe of 2022(E Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindia એનર્જી યુક્ત હેલ્ધી આરોગ્ય વર્ધક ડ્રાયફ્રુટ લાડુઆખા વર્ષ દરમિયાન ઘણી રેસીપી શીખ્યા બનાવી શેર કરી આજે હું મારી બેસ્ટ સ્પેશિયલ રેસીપી" એનર્જી યુક્ત હેલ્ધી આરોગ્ય વર્ધક ડ્રાયફ્રુટ લાડુ" ની રેસીપી બનાવીને શેર કરું છું આ મારી ફેવરિટ રેસીપી છે Ramaben Joshi -
રાબ (Raab Recipe In Gujarati)
આ રાબ મે ઘઉં અને રાગી માંથી બનાવી છે. મેં મારી મમ્મી પાસે થી આ રાબ બનાવતા શીખ્યું છે. આ રાબ શિયાળામાં શરીર ને હેલ્ધી રાખે છે ને શરીર માં કેલ્શિયમ વધારે છે. #CB6 Jahnavi Chauhan -
-
સત્તુ ની સુખડી (Sattu Sukhdi Recipe In Gujarati)
#EB#week11 સત્તુ નો લોટ ખુબજ પોષ્ટિક અને તંદુરસ્તી વધારનારો છે.તેની સાથે ગોળ અને ચોક્ખું ઘી પણ હેલ્થ માટે ઉત્તમ છે.મે અહીંયા સત્તુ અને ધઉં નાં લોટ ની સુખડી બનાવી છે. Varsha Dave -
-
-
કાચી કેરીનું ગરમાણું (Kachi Keri Garmanu Recipe In Gujarati)
#MA આ રેસીપી મારી મમ્મી કેરી ની સીઝન માં એક વાર તો બનાવે જ છે. હું પણ એમની પાસે જ શીખી અને બનાવું છું. આ કેરી નું ગરવાણું ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. તમે પણ એક વાર જરૂર બનાવજો. Ila Naik -
-
મહારાષ્ટ્રીયન ગોડા મસાલા (Maharashtrian Goda Masala Recipe In Gujarati)
#MARગોડા મસાલો એ મહારાષ્ટ્રીયન વાનગી નું મુખ્ય ઘટક છે. Hemaxi Patel -
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#ChooseToCook - My Favourite Recipeમારા ઘરે નોરતા ના નૈવેદ્ય માં ફાડા લાપસી બનાવાય છે. દરેક સારા અને શુભ પ્રસંગે ઘર માં બનતી ટ્રેડિશનલ મીઠાઈ એટલે ફાડા લાપસી..માતાજીના થાળ માં પણ બનાવાય છે.. Sangita Vyas -
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
# શિયાળા માં ખાસ બધા ના ઘરે બનતી અને ભાવતી એટલે ગાજર નો હલવો.તેને ગરમ કે ઠંડો કોઈપણ રીતે ખાઈ શકાય. Alpa Pandya -
ચુરમાના ગોળવાળા લાડુ (Churma Jaggery Ladoo Recipe In Gujarati)
#GCR#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
-
કાચી કેરી વાળી ઘઉં ની રાબ (Kachi Keri Vali Wheat Raab Recipe In Gujarati)
#MAMy Cookpad Recipeમાં તે માં બીજા બધા વન વગડાના વા, આજે કુકપેડ તરફથી મને મધર્સ ડે રેસીપી બનાવવા નો લહાવો મળ્યો છે ત્યારે આજે મારી માને કેમ ભૂલી શકું? આજે મારી મમ્મી ના હાથ ની કાચી કેરી વાળી ઘઉં ની રાબ બહું જ સરસ થાય તેવીજ કાચી કેરી વાળી ઘઉં ની રાબ બનાવવા ની તક ઝડપી છે તો આવો જાણીએ કાચી કેરી વાળી ઘઉં ની રાબ..... Ashlesha Vora
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16206048
ટિપ્પણીઓ (27)