રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં ના લોટ માં રવો ઘી અજમો જીરું મીઠું ખાવાનો સોડા બધું મિક્સ કરી કઠણ લોટ બાંધવો અને થોડીવાર ઢાંકી રાખવો ત્યારબાદ લુઆ કરી વચ્ચે કાપા કરી લેવા
- 2
ત્યારબાદ પાણી ઉકાળી ને બાફી લેવા પછી સેલોફ્રાય કરી લેવા
- 3
બધી દાળ મિક્સ કરી બાફી લેવી અને ટામેટાં અને ડુંગળી ની ગ્રેવી કરી લેવી આદું મરચાં ક્રશ કરી લેવાં
- 4
તેલ મૂકી તમાલપત્ર સુકું લાલ મરચું નો વઘાર કરી ડુંગળી સાંતળી ને ટામેટાં ની ગ્રેવી સંતળાય જાય પછી તેમાં બાફેલી દાળ નાંખી બધા મસાલા ઉમેરી દાળ ઉકાળવી અને બાટી સાથે ગરમ ગરમ દાળ ખાવાની મજા આવે છે સાથે ચૂરમું ડુંગળી છાસ લસણ ની ચટણી ખાવા ની મજા આવે છે
Similar Recipes
-
-
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
રાજસ્થાન ની પ્રખ્યાત દાલ બાટી ખાવાની મજા જ કંઈક અલગ છે.#HPHetal Pujara
-
દાલ-બાટી(Dal bati recipe in Gujarati)
દાલ-બાટી રાજસ્થાનની પ્રખ્યાત વાનગી છે.મેં આ ડીશ રાજસ્થાની રીતે બનાવી છે. મારી પાસે બાટી બનાવવા માટેનું કૂકર નથી છતાં પણ ખૂબ જ સરસ બાટી બની છે. આ બાટી કૂકર વગર ગૅસ પર શેકીને બનાવી છે.આ વાનગી રાજસ્થાનની હોવા છતાં આપણા ગુજરાતીઓના ઘરોમાં આ વાનગીએ અનેરું સ્થાન મેળવ્યું છે. Vibha Mahendra Champaneri -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#trend 3દાલ બાટી એ રાજસ્થાન ની વાનગી છે. દાલ બાટી ઘણી રીતે બને છે. ઘણા લોકો તળી ને કરે છે, બાફલા બાટી પણ બનાવે છે. અને બાટી નું કૂકર માં પણ બનાવે છે. મેં આજે કૂકર અને અપમ પેન બન્ને માં બનાવી છે. Reshma Tailor -
-
-
-
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીરાજસ્થાન ની દાલ બાટી બહુ પ્રખ્યાત.બાફલા બાટી બને, , કુકરમાં બાટી બને અને તળીને પણ બને.. અહીં મે અપ્પે પેનમાં બનાવી છે જેથી ઓછું ઘી કે તેલ વપરાય. એમ પણ આ રેસિપી માં ઘી ડૂબાડૂબ હોય છે પણ આપણે એમાં થોડા સુધારા કરી હેલ્ધી વર્ઝન કરી શકીએ. Dr. Pushpa Dixit -
-
-
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
આ રાજસ્થાની વાનગી છે જે બહુ ફેમસ છે, દરેક પ્રાંત ની કંઇક વિશેષતા હોય છે, દાલ બાટી નું નામ પડે એટલે રાજસ્થાન યાદ આવી જ જાય..મને મારી એક મિત્ર એ આ સિખવી હતી. Kinjal Shah -
દાલ બાટી ચૂરમા (Daal Bati Churma Recipe In Gujarati)
#GA4#Week25#Rajashthaniદાળ બાટી ચૂરમું એ સ્પેશિયલ રાજસ્થાન ની વાનગી છે જેમાં ઘી નો વધારે ઉપયોગ કરવામાં આવે છે...અને દાળ પણ મિક્સ હોય છે એટલે પ્રોટીન પણ ભર પુર માત્રા મળે છે અને બાટીથી પણ કાર્બોહાઇડ્રેટ મળે છે.આમ થોડી હેવી ડીશ છે બટ બહુ જ ટેસ્ટી છે અને મેં ફર્સ્ટ ટાઈમ બનાવી તો બધા ને બહુ જ ભાવિ.. Ankita Solanki -
રાજસ્થાની દાલ બાટી (Rajasthani Dal Bati Recipe In Gujarati)
#cookpadgujarati#dinnerrecipe#traditionalrecipe Khyati Trivedi -
દાલ બાટી ચુરમા (Dal Bati Churma Recipe In Gujarati)
#MBR8#week8#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
દાલ બાટી ચૂરમા (Dal Bati Churma Recipe in Gujarati)
દાલ-બાટી આમ તો રાજસ્થાની ડિશ છે પરંતુ ગુજરાતમાં પણ તે એટલી જ લોકપ્રિય છે. બાટી ને તમે શેકી તળી કે બેક પણ કરી શકો છો. ઉપર થી ઘી અને લસણ ની ચટણી દાલ બાટી નાં સ્વાદ મ વધારો કરે છે. સાથે ગળ્યું ચુરમુ હોય પછી બીજું શું જોઈએ? Disha Prashant Chavda -
-
-
-
-
-
ત્રીવેણી દાલ, બાટી અને ચુરમુ (જૈન વાનગી)(bati recipe in gujarati)
સુપરશેફ4અહીં મેં ત્રણ દાળ ને ભેગી કરીને ત્રીવેણી દાલ બનાવી છે અને તેની સાથે અપ્પમ નાં સ્ટેન્ડ માં બાટી બનાવી છે, સાથે સાથે બદામ ઉમેરી ને ચુરમુ તૈયાર કરેલ છે. Shweta Shah -
-
-
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#SFદાલ બાટીરાજસ્થાનું famous street food છે. મે રાજસ્થાની દાલબાટી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. Priti Shah -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#AM1#cookpad_Gu#cookpadIndia Payal Sachanandani (payal's kitchen) -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#MBR5 વિન્ટર માં તો ગરમ ને ચટપટુ ખાવાની ને ખવડાવવા ની મજા. હમણાં જ દાલબાટી ની લીંક મુકાઈ બધાં ની ખુબ સરસ ને સ્વાદિષ્ટ વાનગી જોઈ મે પણ બનાવી ખાસ રાજસ્થાન ની દાલબાટી ની મોજ અહીં કુકપેડ મા માણીએ. HEMA OZA -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16371339
ટિપ્પણીઓ (3)