વેજીટેબલ દમ બિરયાની (Vegetable Dum Biryani Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#MBR4
#cookpadindia
#Cookpadgujarati
વેજીટેબલ દમ બિરયાની
DUM BIRIYANI Kr Sivaa.....
Kuchh Yad Nahin...
DUM HANDI BIRIYANI Ke sivaa
Koyi Bat Nahin...
Aankho👀 Me Tere Sapane...
Hotho 👄 Pe Tera Hi Nam...
Dil ❤ Mera Lage Kahene....
Huyi...Huyi.. Huyi Maiiiiiii
Mast 💃 ..Mai Mast...💃
Mai Mast..💃.. HEy MAST💃💃💃
આજ નું મેનુ....
My Favoriiiiiiteeee
VEGETABLE DUMBIRIYANI....
સવાર થી જ એ બનાવવાનો જુદો નશો હતો.... સવારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી.. અને સાંજે મીક્ષ વેજીટેબલ.... દહીં.... કેસર ઘોળ્યું.... અને નોનસ્ટિક પેન મા બિરયાની ના લેયર કરી મસ્ત પેક કરી... અને ઘીમાં તાપે જ્યારે લોઢી પર મુક્યો.....અને......
Hayeeeeeeeeee Aakhhu Ghar Maghmaghi uthyu... & pachi
Huyiiiiii... 💃 Huyiiiiii... 💃 Huyiiiii... 💃 Maiiiiii
MAST💃💃💃💃💃💃💃💃💃💃
❤❤❤❤❤❤❤❤❤❤

વેજીટેબલ દમ બિરયાની (Vegetable Dum Biryani Recipe In Gujarati)

#MBR4
#cookpadindia
#Cookpadgujarati
વેજીટેબલ દમ બિરયાની
DUM BIRIYANI Kr Sivaa.....
Kuchh Yad Nahin...
DUM HANDI BIRIYANI Ke sivaa
Koyi Bat Nahin...
Aankho👀 Me Tere Sapane...
Hotho 👄 Pe Tera Hi Nam...
Dil ❤ Mera Lage Kahene....
Huyi...Huyi.. Huyi Maiiiiiii
Mast 💃 ..Mai Mast...💃
Mai Mast..💃.. HEy MAST💃💃💃
આજ નું મેનુ....
My Favoriiiiiiteeee
VEGETABLE DUMBIRIYANI....
સવાર થી જ એ બનાવવાનો જુદો નશો હતો.... સવારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી.. અને સાંજે મીક્ષ વેજીટેબલ.... દહીં.... કેસર ઘોળ્યું.... અને નોનસ્ટિક પેન મા બિરયાની ના લેયર કરી મસ્ત પેક કરી... અને ઘીમાં તાપે જ્યારે લોઢી પર મુક્યો.....અને......
Hayeeeeeeeeee Aakhhu Ghar Maghmaghi uthyu... & pachi
Huyiiiiii... 💃 Huyiiiiii... 💃 Huyiiiii... 💃 Maiiiiii
MAST💃💃💃💃💃💃💃💃💃💃
❤❤❤❤❤❤❤❤❤❤

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપબાસમતી ચોખા ધોઇ ને ૨૦ મિનિટ પલાળેલા
  2. ભાતના પાણી મા :- ૪ લવીંગ
  3. ટુકડોતજ નો
  4. મોટી ઇલાયચી
  5. ૧૦ નંગ મરી
  6. સહેજ જાવંત્રી
  7. મીઠું સ્વાદમુજબ
  8. મેમેરીનેટ કરવા :-
  9. ૧ કપદહીં પાણી કાઢેલુ
  10. ૨૫૦ ગ્રામ ફણસી મોટી સમારેલી
  11. ૫૦૦ ગ્રામ ફ્લાવર મોટુ સમારેલુ
  12. ૩૦૦ ગ્રામ ગાજર ના મોટા ટૂકડા
  13. ૧ કપતેલ તળવા માટે
  14. ડુંગળી : લાંબી સ્લાઇસ કરી છૂટી પાડેલી
  15. શાક વઘારવા :-
  16. ૧ ટેબલ સ્પૂનઘી
  17. થોડીક જાવંત્રી
  18. લવીંગ
  19. ૧/૪ ટીસ્પૂનશાહજીરૂ
  20. ૧ ટીસ્પૂનલાલ મરચુ
  21. ૧/૨ ટીસ્પૂનહળદર
  22. ૧ ટીસ્પૂનધાણાજીરુ
  23. ૧/૪ ટીસ્પૂનશાહજીરુ
  24. મીઠું સ્વાદમુજબ
  25. થોડુ કેસર
  26. ૧/૨ ટી સ્પૂનઈલાયચી અને જાવંત્રી પાઉડર
  27. ડાળખી ફુદીનાની પાન
  28. ઘોળ માટે :
  29. ૧ ટીસ્પૂનઘી
  30. લીલા મરચાના ચીરિયા
  31. કેસર
  32. ૧ કપદૂધ
  33. મીઠું સ્વાદમુજબ
  34. ટીપું કેવડા એસેંસ
  35. ટીપું રોઝ એસેંસ
  36. પેન પેક કરવા ૧ કપ ઘઉંનો લોટ બાંધેલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧બાજુ નોનસ્ટીક પેન મા ડુંગળી તળવા માટે તેલ ગરમ કરવા મૂકો અને બીજી બાજુ ભાત ના પાણી માં બધો મસાલો નાખી પાણી ઉકાળવા મુકો... ત્રીજી બાજુ.... મેરીનેટ કરવા :- ૧ બાઉલમાં બધી સબ્જી લો...એમાં દહીં, આદુ અને લસણ પેસ્ટ, ઘી, હળદર, લાલ મરચું, ધાણાજીરુ, શાહજીરૂ, કેસર, જાવંત્રી & ઈલાયચી પાઉડર, મીક્ષ કરો અને સતત હલાવતા રહો...હવે એમાં ફુદીનો અને મીઠું નાખી હાથ થી હલાવો..... અને એને બાજુ પર રાખો

  2. 2

    તેલ ગરમ થયે એમાં ડુંગળી એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી તળો હવે ભાત નું આંધણ ઉકળવા લાગે એટલે એમાં ચોખા નાંખી ૨મિનિટ ફાસ્ટ તાપે થવા દો પછી ગેસ ધીમો કરી... થોડા ચડે એટલે ઓસાવી લો....

  3. 3

    હવે ૧પેન માં ૧ ટેબલ સ્પૂન ડુંગળી તળેલું તેલ લો એમાં જાવંત્રી, લવીંગ અને શાહજીરૂ તતડે એટલે એમાં સબ્જી નાંખો...૧/૪ કપ પાણી નાંખો... અને સબ્જી ૭૫% ચડે એટલે ગેસ બંધ કરી દો

  4. 4

    હવે નોનસ્ટિક પેન મા નીચે ૧/૨ સબ્જી એનિ ઉપર ૧|૨ભાત એકસરખો પાથરો...એની ઉપર ઘોળ ચમચી ની મદદ થી છાંટો.... એની ઉપર ફુદીના ના પાન,... અને તળેલી ડુંગળી.... ફરી એવી જ રીતે લેયર કરો... સબ્જી... ભાત.... ઘોળ.... ફુદીના પાન.... તળેલી ડુંગળી... હવે ઘઉંના લોટ નો ૧ લાંબો વાટો કરો....
    નોનસ્ટિક પેન મા છેક ઉપરની ધારે ગોળ ફરતે એ વાટો ચીટકાવો & નોનસ્ટિક પેન નુ કાચના ઢાંકણ એ વાટા પર દબાવીને બંધ કરો...

  5. 5

    હવે ગેસ ઉપર ૧ લોઢી ઉપર આ નોનસ્ટિક પેન શરુઆતની ૩ મિનિટ ફાસ્ટ & પછી ૩૦ મિનિટ ધીમી આંચ કરી મુકો... તો તૈયાર છે વેજીટેબલ દમ બિરયાની

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes