રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેર દાળ પાલડી મૂકો અને પાણી ઓછું નાખી ને બાફી લો. ત્યાર બાદ એમાં ઇલાયચી અને ગોળ નાખી ને સાંતળો. જ્યારે પાણી બધું ઊડી જાય એમાં કોપરા છીણ નાખી ને હલાવી ને ઠંડુ કરવા માવો મૂકી દો.
- 2
- 3
માવા માંથી નાના બોલ બનાવી દો. ઘઉં નો લોટ બાંધો. એમાં થી એક લુઓ લયી ને એમાં માવો મૂકી ને પાતળી બાખરી જેવું બાનાયી ને ઘી મા તવા પર સેકી લો.સર્વ કરતી વખતે ઉપર થી ઘી લગાવી ને સર્વ કરો
Similar Recipes
-
-
વેડમી (Vedmi Recipe In Gujarati)
પુરણપોડી #MRCઆ વાનગી આમ તો બારેમાસ બનવી શકાય પરંતુ ચોમાસા માં ગરમ ગરમ વેડમી ઘી સાથે ખાવાની મજા આવે છે Kalpana Parmar -
ખજૂર અંજીર વેડમી (Khajoor Anjeer Vedmi Recipe In Gujarati)
#FDમારી ફ્રેન્ડ ને આ ગળી રોટલી બહુ ભાવે એટલે જ્યારે એ આવે ત્યારે હું મેનુ આ જ બનાવું તો આજે મારી ફ્રેન્ડ આવી છે તો તેને ભાવતી ગળી રોટલી બનાવી છે Pina Mandaliya -
-
વેડમી(vedmi recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોરઆ વેડમી દરેક દિવાસો ના તહેવાર માં બનાવીએ છીએ અમારા ઘરમાં બધા ને બહુ ભાવે છે.મારા સાસુજી પણ આ વેડમી બનાવતા. કઢી સાથે અમને વધારે ભાવે ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે પણ ટાય કરજો. Ila Naik -
વેડમી (vedmi recipe in Gujarati)
વેડમી બાફેલી તુવેર ની દાળ માંથી બનાવવા માં આવે છે પણ મારા ઘરે ચણા ની દાળ માંથી બને છે એટલે મેં ચણા ની દાળ માંથી બનાવી છે. ગળ્યું જેને ભાવતું હોય એના માટે બેસ્ટ છે અને હેલ્ધી પણ હોઈ છે અમારા ઘર માં સૌને ભાવે છે. ઘી લગાવી ને ખાવાથી વધારે ટેસ્ટી લાગે છે. Chandni Modi -
-
-
-
-
તુવેર ની ગુજરાતી દાળ (Tuver Gujarati Dal Recipe In Gujarati)
#DRદરેક ઘર માં બનતી જેના વગર ભોજન અધૂરૂં એમા પણ લગ્ન ની જમણવાર નાં દાળ ભાત ઓર વખણાય HEMA OZA -
ઘારી (Ghari Recipe In Gujarati)
#ઓગસ્ટ #વેસ્ટઆ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છું મારા ઘરમાં બધાને બહુ ભાવે છે. Smita Barot -
વેડમી (Vedmi Recipe In Gujarati)
#AM4ગુજરાતમાં મીઠી વેડમી પ્રસંગમાં બનાવવામાં આવે છે. વેડમી બધા ઘરમાં અલગ અલગ રીતે બનતી હોય છે મેં આજે ચણાની દાળ અને ખાંડનો ઉપયોગ કરીને વેડમી બનાવી છે.વેડમી ને પુરણપોળી પણ કહેતા હોય છે ખૂબ જ ભાવે છે જેથી કરીને આજે મેં વેડમી બનાવી છે Chandni Kevin Bhavsar -
તુવેર દાળ (Tuver Dal Recipe In Gujarati)
#cook click & cooksnep#cookpadgujrati#cookpadindia Shilpa khatri -
તુવેર ની દાળ બાફેલી (Tuver Dal Bafeli Recipe In Gujarati)
#DR#Cookpadindiaછ થી આઠ મહિના ના બાળકો ને આ દાળ આપવા માં આવે છે. Rekha Vora -
-
ચણા ની દાળ ની ડ્રાયફ્રૂટ પુરણ પૂરી(Chana Dal Dryfruit Puran Puri Recipe In Gujarati)
લગભગ બધા ના ઘર માં તુવેર ની દાળ ની પુરણ પૂરી બનતી હોય છે પણ મારી ઘરે મોટે ભાગે ચણા ની દાળ ની જ બને છે. તુવેર ની દાળ કરતા ચણા ની દાળ ની પુરણ પૂરી બહુ ફરસી અને ટેસ્ટી લાગે છે. અને એમાં ડ્રાય ફ્રૂટ એડ કરું છું જેથી હેલ્થી પણ છે. બાળકો ને ડ્રાય ફ્રૂટ એકલા ખાવા ના ગમે પણ આમાં એડ કરી દો તો ખબર ના પડે અને ટેસ્ટ પણ સરસ લાગે છે. Arpita Shah -
-
ખજૂર અંજીરની વેડમી (Khajoor Anjeer vedmi recipe in gujarati)
#મોમવેડમી નામ સાંભળતા જ માની મીઠી યાદ આવી જાય. કોઈક ખાસ તહેવાર કે પરિવારના કોઈ પણ સભ્ય નો જન્મદિવસ હોય એટલે અમારે ત્યાં વેડમી, બટાકા નું રસાવાળુ શાક, તુવેર ની છુટ્ટી દાળ, ભાત અને ઓસામણ તો હોય જ. હકીકતમાં આ વારસો તો મારી નાનીમાં નો છે. આ મેનુ મારા નાનીમાં નુ પ્રિય હતું. મારી મમ્મી નું પણ પ્રિય છે. મારુ પણ પ્રિય છે. અને હવે મારા દીકરાનું પણ પ્રિય છે. અત્યારે મેં ફૂલ મેનુ તો નથી બનાવ્યું પણ મારી માતાની મિઠી યાદોને વાગોળતા મેં વેડમી બનાવી છે...🎊🌹🙏 Payal Mehta -
વેડમી (Vedmi Recipe In Gujarati)
#childhoodનાના હતા ત્યારે પણ ફેવરિટ અને અત્યારે પણ ફેવરિટ છે એટલે વેડમી તો મારી ઓલ ટાઈમ ફેવરિટ વાનગી છે.અને એમાં પણ કઢી ભાત જોડે તો ખાવાની મજા જ કંઈ ક ઓર હોય છે.તમે પણ ટ્રાય કરજો કઢી ભાત જોડે. Bindiya Prajapati -
-
-
રોજીંદી તુવેર ની દાળ (Regular Tuver Dal Recipe In Gujarati)
દરેક ગુજરાતીના ઘરમાં દરરોજ બનતી જ હોય .મારા ઘરે કોક વાર જ બને છે..આ દાળ બને ત્યારે ફક્ત દાળભાત ખાવાની જ બહુ મજા આવે.. Sangita Vyas -
લીલવા ની દાળ કચોરી (Lilva Dal Kachori Recipe In Gujarati)
#BWશિયાળા ને ByeBye કહેતા પહેલા આ રેસિપી જરૂર બનાવજો Daxita Shah -
-
-
-
-
ગળી રોટલી, વેડમી (Gadi Rotli, Vedmi recepie in Gujarati)
#રોટીસ ગળી રોટલી ,પૂરણપોળી,વેડમી જે કહો તે, મરાઠી લોકો ચણાની દાળ ની બનાવે, ગુજરાત મા તૂવેરની દાળ ને બને ખાંડ નાખી ને પણ બનાવાય પણ ગોળ મા થી બનેલી ગળી રોટલી ખૂબ હેલ્ધી અને હિમોગ્લોબિન વધારે છે, ગોળદાળ માંથી પ્રોટીન પણ મળે છે, કેલ્શિયમ, હિમોગ્લોબિન પણ વધે છે, તો આ એક સંપૂર્ણ ડીસ કહી શકાય,ઘી વડે જ શેકી જેથી, ઘી ઉપરથી ના લેતા લોકોને ઘી થી પચવા મા સરળ પડે #રોટીસ વિક ચાલે છે, તો અતિપ્રીય "ગળી રોટલી " ન બને એવું કેવી રીતે બને,, બપોરે મન થયું તૂવેરની દાળ બોળી 1 કલાક, બાફી લીધી, ગોળ , એલચી, તજ, જાયફળ વાટીને માઈક્રોવેવ મા 15 મિનિટ મા પૂરણ તૈયાર કરી દીધુ,માઈક્રો વેવ મા ચટકા પણ નથી ઉડે 😀 ઠંડું પાડી લીધુ Nidhi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16783210
ટિપ્પણીઓ