જુવાર ના ગ્રીન ક્રીસપી તવા ઢોકળા (હેલ્ધી અને ડાયેટ ઇનસ્ટનટ રેસીપી)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
-
મલ્ટીગ્રેન લોટના સ્વાદિષ્ટ સોફ્ટ હેલ્ધી ઢોકળા
#ML#Cookpadgujarati1#Cookpad#Millet's recipe Ramaben Joshi -
-
ઘઉ,જુવાર,મકાઈ અને મેથી ના થેપલા
મીલેટ રેસીપી ચેલેન્જ#ML : ઘઉ , જુવાર , મકાઈ અને મેથી ના થેપલાગુજરાતીઓના મનપસંદ મેથી ના થેપલા . જોકે થેપલા તો નાના મોટા બધાને ભાવતા જ હોય છે . All time favourite . ગુજરાતીઓ બહારગામ જાય ત્યારે ખાખરા , થેપલા , ગોળ કેરી નુ અથાણુ અથવા છુંદો સાથે જ હોય . થેપલાને ચાય , દહી , સૂકી ભાજી , અને અથાણા સાથે સર્વ કરી શકાય. Sonal Modha -
-
-
-
ઢેબરાં (Dhebra Recipe In Gujarati)
#CB6થેપલાની સાથે સાથે ઢેબરા પણ ગુજરાતીઓની પસંદગીનો નાસ્તો કે વાનગી છે. ગુજરાતીઓને મેથીના ઢેબરા પ્રત્યે એટલો લગાવ હોય છે કે તે જરૂર કરતા હંમેશા વધારે જ બનાવે છે જેથી પાછળથી પણ તે ખાઈ શકાય. ઠંડા હોય કે ગરમાગરમ, મેથીના ઢેબરા બંને સ્વરૂપમાં સ્વાદિષ્ટ જ લાગે છે. Juliben Dave -
-
-
જુવાર અને બાજરીની સેન્ડવીચ
#summer milletes#ML#SSMજુવાર અને બાજરી ની સેન્ડવી ચ એક હેલ્ધી અને ટેસ્ટી વાનગી છે તેના સ્ટફિંગમાં આપણે લીલા વટાણા લઈ શકીએ છીએ અને અત્યારે શ્રી મોદી સાહેબે જ્યારે મિલેત વર્ષ જાહેર કર્યું છે ત્યારે આપણે આવા ધાન્ય યુઝ કરીને રેસીપી બનાવી શકીએ છીએ અને જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઉનાળામાં જુવાર આપણા હેલ્થ માટે ખૂબ સારી છે Kalpana Mavani -
-
-
-
-
-
-
મલ્ટીગ્રેન લોટ અને મેથીના હેલ્ધી તવા ઢેબરા
#CWT#Cook WithTava#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
ચોખા ના લોટ માંથી વેજ સેન્ડવિચ (Rice Flour Veg Sandwich Recipe In Gujarati)
બ્રેકફાસ્ટ મા ઝટપટ બની શકે એવો નાસ્તો વેજ સેન્ડવિચ ચોખા ના લોટ માંથી બનાવેલ વેજ સેન્ડવિચ (made from rice flour) બ્રેકફાસ્ટ માટે kailashben Dhirajkumar Parmar -
વઘારેલા ઢોકળા અને હાંડવો (Vagharela Dhokla Handvo Recipe In Gujarati)
લેફ્ટ ઓવર ઢોકળા અને હાંડવો સાથે મેથીની ભાજી ના ઉપયોગથી મારી આ ડીશ મસ્ત બની ગઈ છે Sonal Karia -
જુવાર ના પૂડા
#SQજુવાર ના પૂડાપૂ ડા બેસન ઘઉં ચોખા જુવાર અને અલગ અલગ લોટ માં થી બને છે મે આજે જુવાર ના લોટ ના પૂડા બનાવ્યાં છે Rachana Shah -
જુવાર બાજરી ના રોટલા (Juwar Bajri Rotla Recipe In Gujarati)
#ML#sorghum#millet#cookpadgujarati#cookpadindia Keshma Raichura -
મીલેટ- મલ્ટી ગ્રીન લોટના લચ્છા પરોઠા
#ML#millet's recipe#Copkpadgujarati1#Cookpad#Millet's lachha parotha Ramaben Joshi -
જુવાર અને રાગીની રોટલી
#ML : જુવાર અને રાગી ની રોટલીહમણાં આપણે કુકપેડમાં મિલેટ રેસીપી ચેલેન્જ ચાલી રહી છે . તો એમાં આપણે મીલેટસ્ માથી બનતી અલગ અલગ રેસીપીસ બનાવી શકીએ છીએ. તો આજે મે જુવાર અને રાગીના લોટ નો ઉપયોગ કરી મેં આજે રોટલી બનાવી છે . જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . Sonal Modha -
કંકોડા કાજૂ ના શાક અને જુવાર ના રોટલા (Kantola Kaju Shak Recipe In Gujarati)
#MRC#cooksnape recipe#EB#Week 13 kakodaGreen recipeકંકોડા કારેલા ની એક પ્રજાતિ છે જે વન કારેલા ના નામ થી પણ જણીતી છે.બરસાતી સીજન મા જ મળે છે .. કાજૂ કંકોડા ના શાક અને જૂવાર ના રોટલા શુદ્ઘ સાત્વિક ભોજન. માનસુન મા ખાવાની મજા કઈ ઔર છે. Saroj Shah -
-
-
-
-
જુવાર ની ખીચડી (Sorghum Khichdi Recipe In Gujarati)
#ML#cookpadindia#cookpadgujarati#millet#diet#healthy Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16946844
ટિપ્પણીઓ (6)