પાન લાડુ

Ayushi padhya @cook_19255418
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મિક્સર જાર મા પાન, ક્નડેન્સ મિલ્ક અને ખાવાનો કલર લ ઇ ક્ સ કારી લો
- 2
ત્યાર બાદ એક બાઉલ માં ગુલકંદ, વરિયાળી, ધાણા ની દાળ, લવલી પાઉડર, પાન ના ટુકડા, ટુટી ફુટી લ ઇ મીક્સ કરી
- 3
એક પેન માં કોપરાનું છીણ લ ઇ તેને શેકી લો પછી એમાં બનાવેલી પેસ્ટ નાખી કુક કરી લો પછી એક બોલ માં કાઠી લો
- 4
કોપરાનું મિક્સર લ ઇ તેની પૂરી બનાવી તેમાં વચ્ચે સટ્ફીન્ગ મુકી બોલ બનાવી લો.
- 5
ત્યાર બાદ એને કોપરાનું છીણ થી કોટ કરી લો.પછી સર્વે કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મીઠુ નાગરવેલ નુ પાન
#RB17 Week17 સરસ બપોરનું ભોજન કરીયે ને ઉપર મીઠું પાન ખાવા મલિજાય વાહ મજા આવે.આજે મેં પાન બનાવિયા.બધા ના ફેવરિત છે. Harsha Gohil -
પાન લાડુ (Paan Ladoo Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ મીઠી રેસીપી જે બનાવવાની સરળ અને ઝડપી છે અને પાનનો સ્વાદ આપે છે.અલગ અલગ પ્રકારના લાડુ તમારા ઘરે બનાવતા હશો પણ આજે તમને પાનના લાડુ બનાવીને મહેમાન આવ્યા હોય તો તેમને ખાવાની મજા પડી જશે ઘરે જ બનાવો પાનના લાડુ. ભોજન પછી પાનના લાડુ ખાવાની મજા આવશે. તેને તમે બે દિવસ સુધી બહાર રાખી શકો છો.#AsahiKaseiIndia Nidhi Sanghvi -
પાન મોદક
#SJR#RB17 આજે શ્રાવણ મહિના નો પેલો સોમવાર અને આજે મેં પાન લાડુ બનાવ્યા છે જે તમે ફરાળ માં ખાઈ શકો એવા ઘટકો સાથે બનાવ્યા છે. Aanal Avashiya Chhaya -
-
-
પાન મુખવાસ
તાજા નાગરવેલ ના પાન નો મુખવાસ ખાવામા સ્વાદિષ્ટ લાગે છે જે મેં બનાવવીયો...અમારા બધા નો ફેવરિત છે... Harsha Gohil -
પાન કોકોનટ લાડુ (Paan Coconut Laddu Recipe in Gujarati)
#CR#coconut#cookpadgujarati આપણે અત્યાર સુધી મોતીચૂરના, ચુરમાના, લાસા લાડવા વગેરે વિવિધ સ્વાદના લાડવા આરોગ્યા હશે પરંતુ અહી તમારા માટે પાન કોકોનટના લાડુની રેસીપી લઈને આવી છું…હવે થોડા દિવસો પછી ગણપતિ બાપ્પા નો તહેવાર ગણેશ ચતુર્થી આવી જ રહ્યો છે. તો આ ગણેશ ચતુર્થી પર તમે પણ આવા પાન કોકોનટ લાડુ બનાવી ને ગણપતિ જી ને પ્રસાદ તરીકે ભોગ ચઢાવી સકો છો. આ લાડુ ખૂબ જ સરળ રીત થી આસાની થી ઘર માં રહેલી સામગ્રી માંથી જ બનાવી સકો છો. આ લાડુ માં ગુલકંદ અને ડ્રાય ફ્રુટ નું સ્ટફિંગ ભરી ને બનાવવાથી આ લાડુ નો સ્વાદ એકદમ સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar -
-
-
-
નાગરવેલના પાન કોપરાના લાડુ(paan kopra ladu recipe in gujarati)
રક્ષાબંધનો તહેવાર આવી રહ્યો છે.પાછું અત્યારે કોરોનાનો કહેર છે.તો આવા સંજોગોમાં ભાઈ માટે ધરે બનાવેલી મિઠાઈ જ મને યોગ્ય લાગી.એટલે મને આ વખતે ધરે જ મિઠાઈ બનાવવાનો વિચાર આવ્યો અને આ મિઠાઈ બનાવી.સરસ બની. Priti Shah -
-
પાન મસાલા (Paan Masala recipe In Gujarati)
#સાઇડજમ્યા પછી પાન કે મસાલા માવા ખાવાની મઝા આવી જાય. આજે આપડે ઘરેજ પણ મસાલા બનાવશું Bhavana Ramparia -
-
-
અળસી મખાના પાન લાડુ (Arsi Makhana Paan Ladoo Recipe In Gujarati)
#USઉતરાયણ સ્પેશ્યલ રેસીપી ચેલેન્જઆ લડ્ડુ ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે તેમજ હેલ્ધી પણ છે. Arpita Shah -
પાન ના લાડુ (કલકત્તી પાન ના લાડુ) (Paan Laddu Recipe In Gujarati)
#DA#week2જમ્યા પછી મુખવાસ કે ડેઝર્ટમાં ખાઈ શકાય તેવા કલકત્તી પાન ના લાડુ.💚💚🍃🍃 Shilpa Kikani 1 -
પાન શોટ્સ (Paan Shots Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#cookpad#paan#shots#dessert#મુખવાસ Keshma Raichura -
ગુલકંદ પાન લાડુ(Gulkand paan ladoo Recipe in Gujarati)
લાડુ ના ધણા બધા જાત ના બને છે.એમા નો એક આ સ્પેશિયલ લાડુ છે. Manisha Maniar -
-
-
-
પાન આઇસ્ક્રીમ (Paan Ice Cream Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujaratiમારા ફેમિલી માં બધા ની ફેવરિટ આઈસ્ક્રીમ એટલે હોમ મેડ પાન આઈસ્ક્રીમ .એટલે ઉનાળા માં 2 થી 3 વખત તો હું બનાવુ જ કેમકે એકદમ સહેલાઇ થી બને છે .આની પેસ્ટ ફ્રીઝર માં સ્ટોર પણ કરી શકાય છે . Keshma Raichura -
પાન ગુલકંદ શેક
#SMઉનાળા ની ગરમી માં તો જુદા જુદા શેક અને શરબત પીવા ની ખુબ જ ઈચ્છા થાય છે અને આ શેક ઠંડો ઠંડો પીવા ની ખુબ જ મઝા અવે છે. Arpita Shah -
મુખવાસ પાન મોદક (Mukhwas Paan Modak Recipe In Gujarati)
#DTR#cookpadindi#Coolpad Gujarati Bindi Vora Majmudar -
ગુલકંદ લાડુ (Gulkand Ladoo Recipe In Gujarati)
#MDC#cookpadguj#cookpad#cookpadindia#homechef#homemade#homefoodમારી મા ની પ્રિય વાનગી એટલે હેલ્ધી ગુલકંદ લાડુ! ઘણા વર્ષો પછી આ વાનગી બનાવી હું મારી મા ને ગર્વ થી યાદ કરું છું 🙏🏻 Neeru Thakkar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10993652
ટિપ્પણીઓ (3)