રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે તુવેરની દાળને બાફી લેવાં બટેટા પણ બાફી લેવાં બટેટા બફાઈ જાય પછી તેમાં લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર ગરમ મસાલો ખાંડ લીંબુ સ્વાદ પ્રમાણે મીઠું નાખી બધું મિક્સ કરી માવો બનાવવાનું
- 2
હવે આપણે કચોરી નો લોટ બાંધી શું બેસનનો લોટ ઘઉંનો લોટ મિક્સ કરી તેમાં એક ચમચી તેલ ઉમેરી તેમાં આપ ચમચી લાલ મરચું પાવડર હાફ ચમચી ધાણાજીરું પાવડર હા ચમચી હળદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીએ નો લોટ બાંધવા નો લોટ પૂરી જેવો બનશો
- 3
હવે આપણે એની કચોરી બનાવવાની છે નાની પૂરી બનાવી તેમાં આપણે બટેટાનો માવો ભરી તેની કચોરી બનાવવાની હવે આપણે તુવેરની દાળ બનાવી છે તેમાં બ્લેન્ડર મારી તેમાં સ્વાદ પ્રમાણે ખાંડ લીંબુ મીઠું અને ગરમ મસાલો લાલ મરચું પાવડર હળદર બધું નાખી દાળને ગરમ કરો દાળ એકદમ ગરમ થઈ જાય પછી તેમાં અંદર કચોરી નાખવાની હવે આપણે બધી કચોરી નાખી એક સીટી મારવાની છે તો તૈયાર છે આપણી મસાલા દાળ કચોરી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સ્ટફ્ડ બેબી કેપ્સિકમ
#સ્ટફ્ડઅત્યારે સ્ટફ્ડ વાનગીનો કોન્ટેસ્ટ ચાલી રહ્યો છે તો આજે આપણે બનાવીશું સ્ટફ્ડ બેબી કેપ્સિકમ જેમાં મેં ચણાનાં લોટને તેલમાં શેકીને તેમાં હળદર, મીઠું, ધાણાજીરું, મરી પાવડર, આમચૂર પાવડર ઉમેરીને સ્ટફિંગ તૈયાર કર્યું છે, તેને નાની સાઈઝનાં કેપ્સિકમમાં ભરીને તેલમાં શેલો ફ્રાય કરીને બનાવ્યા છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Nigam Thakkar Recipes -
-
-
દાળ ઢોકળી
#ટ્રેડિશનલ#goldenapron3Week8Puzzle Word - Peanutદાળ ઢોકળીએ દરેક ગુજરાતીનાં ઘરમાં બનતી એક વાનગી છે. ઘણાનાં ઘરમાં સવારે દાળ બનાવી હોય અને જો વધે તો સાંજે દાળ ઢોકળી બનાવતા હોય છે તો ઘણા દર રવિવારે સવારે બનાવતા હોય છે. દાળ ઢોકળીએ ગુજરાતની સાથે-સાથે રાજસ્થાન તથા મહારાષ્ટ્રમાં પણ બનાવવામાં આવે છે. એવું કહેવાય છે કે રાજસ્થાની મારવાડી લોકોએ જ્યારે રોજગાર માટે ગુજરાત સ્થળાંતર કર્યું ત્યારે આ વાનગી તેમની સાથે લઈને આવ્યા તેથી તે ગુજરાતની સાથે-સાથે રાજસ્થાનમાં પણ પ્રસિદ્ધ છે. મહારાષ્ટ્રમાં તેને वरण फळ / चकोल्या તરીકે ઓળખવામાં આવે છે. આજે આપણે ગુજરાતની રીત મુજબ બનતી દાળ ઢોકળી બનાવતા શીખીશું તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
દાળ ઢોકળી
#ટ્રેડિશનલ આ એક પરંપરાગત વાનગી છે જે બધાના ઘરે લગભગ બધી જ હશે. તેમજ હેલ્ધી તો ખરી જ.... Kala Ramoliya -
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ