છોલે ચણા વિથ લચ્છા પરાઠા

Jinal Chauhan
Jinal Chauhan @jinalvimal
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. અઢીસો ગ્રામ છોલે ચણા બાફેલા
  2. ૧ મોટો બાફેલો બટાકો
  3. વધારવા માટે તેલ
  4. ૩ નંગ મોટા ટામેટા
  5. 1મોટો ઝીણો સમારેલો કાંદો
  6. 6-7ઝીણું સમારેલું લસણ
  7. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  8. 2 ચમચીછોલે મસાલો
  9. ૧ ચમચી ગરમ મસાલો
  10. સ્વાદ અનુસાર મીઠું
  11. ઉપર ભભરાવવા માટે કોથમીર
  12. ૧ ચમચી લાલ મરચું
  13. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  14. 1 ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ છોલે ચણા ને છથી સાત કલાક પાણીમાં પલાળીને પછી પાણી નિતારીને તેને કૂકરમાં ૫ થી 6 સીટી વાગે ત્યાં સુધી બાફેલો લો કૂકરમાં એક બટાટુ પણ ઉમેરો

  2. 2

    ત્યારબાદ પેનમાં તેલ ઉમેરો તેમાં કાંદો સાંતળો અને તેમાં લસણને ઝીણું સમારીને ઉમેરો

  3. 3

    બીજી બાજુ ટામેટા અને આદુ મરચાં અને મિક્સરમાં ક્રશ કરીને પેસ્ટ બનાવી લો

  4. 4

    ડુંગળી ગોલ્ડન બ્રાઉન કલરની સાંતળીને તેમાં ટામેટાની પેસ્ટ ઉમેરો

  5. 5

    ટમેટાને ઉમેર્યા બાદ બધા મસાલા ઉમેરો.. ટામેટા માં થી તેલ છૂટું પડવા લાગે ત્યારે તેમાં છોલે ચણા ઉમેરો અને બરાબર હલાવો

  6. 6

    ત્યારબાદ થોડું પાણી ઉમેરી ગ્રેવી ઘટ થાય ત્યાં સુધી ઢાંકીને ચડવા દો

  7. 7

    આઠથી દસ મિનિટ ધીમા તાપે ચડવા દીધા બાદ તેલ છૂટું પડે ત્યારે તેને ઉતારીને કોથમીર ભભરાવીને પરાઠા સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jinal Chauhan
Jinal Chauhan @jinalvimal
પર

ટિપ્પણીઓ

Similar Recipes