રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટાકા ને સમારી લો. એક વાસણ માં તેલ ગરમ કરો તેમાં જીરું, લીમડાના પાન, સૂકું મરચું નાખો. બટાટા ઉમેરીને બરાબર સાંતળો. ત્યારબાદ નમક, મરચા પાવડર, ધાણાજીરૂ પાવડર,ઉમેરો. બરાબર મિક્સ કરો.
- 2
થોડું પાણી ઉમેરો. ઉકળવા દો. ત્યાર બાદ સિંગ દાણા નો ભૂકો નાખી મિક્સ કરો થોડીવાર રહેવા દો. ગેસ પરથી ઉતારીને ડિશ માં લઇ ગરમા ગરમ સર્વ કરો.સાથે તળેલા મરચા અને સામો પીરસો. મીઠાઈ તરિકે રતાળુ નો હલવો મળી જાય તો થાળી સંપૂર્ણ..!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ફરાળી કાચા કેળા નું શાક
#શ્રાવણઆજે જન્માષ્ટમી પર મેં મેંગો ડિલાઈટ ની સાથે પુરી અને ફરાળી કેળા નું શાક બનાવ્યું છે. બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
-
-
-
-
-
-
-
-
-
શક્કરીયા બટેટાનું ફરાળી શાક (Sweet Potato & Potato Falhari Sabji
#Shivratri_Special#shiv#cookpadgujarati શક્કરિયા એ વિટામિનથી ભરપૂર કંદ છે. શક્કરિયા વિટામિન B6, વિટામિન C, D, આયર્ન મેગ્નેશિયમ અને ભરપૂર ફાઇબરનો સારો સ્ત્રોત છે. તો તમારા માટે આ સબઝી તૈયાર કરવાનું બીજું કારણ. તે બનાવવા માટે ઝડપી અને સરળ છે. Daxa Parmar -
-
-
-
-
-
ફરાળી મેંદુવડા - સાંભાર (Farali Menduvada-sambhar in Gujarati)
#ઉપવાસશ્રાવણ મહિનો ચાલે છે, એટલે ઘણા લોકો ઉપવાસ કરતા હોય. રોજ એકજ સ્રખુ ફરાળ તો નજ ભાવે. એટલે આજ મેં આ ફરાળી મેંદુવડા સાંભાર બનાવ્યા. બહુજ ઓછા સમયમા બની જાય એવી વાનગી છે આ... Avanee Mashru -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12189092
ટિપ્પણીઓ