પાવભાજી ખીચડી (Pavbhaji Khichdi Recipe in Gujarati)

#ડીનર
લોકડાઉન માં શાકભાજી બધા મળે નહીં તેવી પરિસ્થિતિ સમયે પરીવાર માટે નવી ડીશ બનાવી છે.આ ડીશ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે.આ ડીશ પરફેક્ટ ડીનર બને છે.રાઇતું,દહીં કે છાશ સાથે ઉપયોગ કરી શકાય.લોકડાઉન જેવી પરિસ્થિતિ માં ઉપયોગી થશે.
પાવભાજી ખીચડી (Pavbhaji Khichdi Recipe in Gujarati)
#ડીનર
લોકડાઉન માં શાકભાજી બધા મળે નહીં તેવી પરિસ્થિતિ સમયે પરીવાર માટે નવી ડીશ બનાવી છે.આ ડીશ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે.આ ડીશ પરફેક્ટ ડીનર બને છે.રાઇતું,દહીં કે છાશ સાથે ઉપયોગ કરી શકાય.લોકડાઉન જેવી પરિસ્થિતિ માં ઉપયોગી થશે.
રાંધવાની સૂચનાઓ
- 1
કૂકરમા તુવેર દાળ અને ચોખા હળદર,મીઠું અને પાણી બે ગ્લાસ ઉમેરી ચાર સીટી મારી ખીચડી બાફી લેવી.
- 2
એક પેન માં ઘી,તેલ અને જીરૂ નાખો.કાંદા સાંતરવા.સમારેલા શાકભાજી ઉમેરી મીઠું નાખી ઢાંકી થવા દો.બધા મસાલા અને બીટ નાખી મીક્સ થવા દો.
- 3
બાફેલી ખીચડી ઉમેરી જરૂરી પાણી ઉમેરી થોડીવાર થવા દો.ઉપર પાવભાજી મસાલો,લીંબુનો રસ અને કોથમીર ભભરાવી.બટર નાખી ઉપયોગ કરવામાં આવે.
Similar Recipes
-
પાવભાજી ખીચડી (Pavbhaji Khichdi recipe in Gujrati)
#ડીનરદોસ્તો લોકડાઉન માં આપણે બહાર જય શકતા નથી..તો દોસ્તો આપણે ઘરે જ બહાર ના ફૂડ ની મજા માણશું. અને ઘરમાં જે પણ છે એમાંથી આ રેસિપી બનાવશું...તો ચાલો દોસ્તો રેસિપી જોઈ લેશું.. Pratiksha's kitchen. -
રગડા પેટીસ
#ડીનર લોકડાઉન ની પરિસ્થિતિ માં પરીવાર માટે સ્ટોર કરેલા લીલા વટાણા માંથી ચટપટી ડીશ બનાવી છે. Bhavna Desai -
-
ફુદીના રાઈસ (Mint Rice Recipe In Gujarati)
#AM2 લાઈટ ડીનર માટે પરફેક્ટ ડીશ છે.ફુદીના રાઈસ સાથે મે બીટ ન રાઇતું બનાવ્યું છે.કલરફૂલ હેલ્ધી ડીશ. Bhavna Desai -
કુકર પાવભાજી.(Cooker Pavbhaji Recipe in Gujarati)
ઝટપટ કુકરમાં બનાવો સ્વાદિષ્ટ પાવભાજી. Bhavna Desai -
પાવભાજી(Pavbhaji Recipe In Gujarati)
#વેસ્ટમે પાવભાજી માં કલર લાવવા માટે બીટ નો ઉપયોગ કર્યો છે Dipti Patel -
પાવભાજી(Pavbhaji recipe in gujarati
સૌની પ્રિય....પણ બધા ની બનાવવા ની રીત અલગ... બધા શાકભાજી સાથે પણ બને ને અમુક શાક સાથે પણ બને....મારૂ પણ એવું જ છે. મને પાવભાજી માં રીંગણ બિલકુલ ન ભાવે...ને રેગ્યુલર ઘર માં બનાવતી વખતે તેલ પણ ઓછું વાપરવું ગમે. KALPA -
બીટ ઓટ્સ ખીચડી (Beet Oats Khichdi Recipe in Gujarati)
#GA4#Week7 Oats, Khichdi ખીચડી તો બને છે.મેં ઓટ્સ સાથે બીટ અને શાકભાજી નો ઉપયોગ કરી પીંક હેલ્ધી ખીચડી બનાવી છે. Bhavna Desai -
-
તુવર દાણા નો ભાત.(Tuvar Dana Rice recipe in Gujarati)
તુવર દાણા નો ભાત ખૂબ જ સ્વાદિષ્ટ અને સરળ વાનગી છે. તેનો કઢી, દહીં, છાશ,પાપડ,સલાડ, અથાણાં સાથે ડીનર માટે ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
પરફેક્ટ ડીનર ઓપ્શન હેલ્ધી અને ટેસ્ટી બધા ન્યુટ્રીશન મળે અને બધા ને ભાવે તેવો રેસ્ટોરન્ટ સ્ટાઈલ પુલાવ Avani Suba -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
પાવભાજી મુંબઈનું સ્ટ્રીટ ફૂડ છે તે નાના મોટા સૌને ભાવે છે વેજીટેબલ અને કાંદા ટામેટાની ગ્રેવી સાથે બનાવવામાં આવે છે બટરના ભરપૂર ઉપયોગ કરવાથી આ ડિશ ખૂબ જ ટેસ્ટી લાગે છે Arti Desai -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
મારી ૧ નંબર ની પ્રિય વાનગી હોય તો તે છે પાવભાજી. મારી ભાજી અલગ હોઈ છે અને તેની સરખામણી કડોદરા ના જેઠા કાકા ની ભાજી સાથે થાઈ છે. બાળકો બધા શાકભાજી ખાવા કરતાં હોતા નથી પણ પાવભાજી માં ખાઇ જાય બાળકો , જેમ કે વટાણા, ફ્લાવર. Nilam patel -
ભગત મૂઠિયાં નું શાક
#લોકડાઉન દક્ષિણ ગુજરાત ની ખૂબ જાણીતી ડીશ છે.આ શાક જુદી જુદી રીતે બને છે.ઘરમાં હોય તે ઘટકો નો ઉપયોગ કરી બનાવી છે.લોકડાઉન માં ઘણી ઉપયોગી થશે. Bhavna Desai -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cauliflowerશિયાળા માં બધા શાકભાજી ખૂબ સરસ આવતા હોય છે ,ખાસ કરી ને વટાણા ને ફ્લાવર ઠંડી ની ઋતુ માં જ સારા આવે ,મે લગભગ બધા શાક નો ઉપયોગ કરી ને પાવભાજી બનાવી છે . Keshma Raichura -
રેસ્ટોરન્ટ સ્ટાઈલ દાલ ખીચડી (Restaurant Style Dal Khichdi Recipe In Gujarati)
રેસ્ટોરન્ટ માં તો આપણે અવારનવાર જતા હોઈએ છીએ પણ હમણાં લોકડાઉન થી બધી જ ડીશ ઘરે બનાવતા થઈએ છે તો આજે મેં બનાવી છે રેસ્ટોરન્ટ સ્ટાઈલ દાલ ખીચડી.. ખૂબ જ સરસ બની છે..!! મેં સ્મૂકી દાલ ખીચડી બનાવી છે. દાલ ખીચડી સાથે પાપડ અને મસાલા છાશ.. આહા મજા પડી ગઈ!!#GA4#Week7 Charmi Shah -
પાવભાજી
#સ્ટ્રીટ પાવભાજી ફેમસ સ્ટ્રીટ ફુડ છે. સ્ટ્રીટ ફુડ ખાવા જઇએ અને પાવભાજી ના ખાઇએ તો ના ચાલે .પાવભાજી નું નામ લેતા જ મોઢા માં પાણી આવી જાય . Ami Adhar Desai -
ખીચડી પાવભાજી (Khichadi Pavbhaji Recipe In Gujarati)
હાય ફ્રેન્ડ્સ આજે હું નવી વેરાઈટી લઈને આવીશું ખીચડી પાવ ભાજી ખાવાથી એકદમ સ્વાદિષ્ટ મજેદાર લાગે છે. અને હા દોસ્તો આ ખીચડી પાવભાજી એમનેમ પણ ખાવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને પાઉં સાથે પણ ખાઈ શકાય છે એકવાર તમે પણ બનાવજો જરૂર થી ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને કેવી લાગી. Varsha Monani -
રજવાડી ખીચડી(Rajawadi Khichdi Recipe in Gujarati)
#GA4 #WEEK7 #khichdiદેખાવ મા ખુબ જ સામાન્ય દેખાતી આ ખીચડી ખુબ ઓછા મસાલા અને લગભગ બઘાજ શાકભાજી થી બનાવેલ છે છતાં ખુબ જ હેલ્ધી અને સ્વાદ મા ખુબ જ સ્વાદિષ્ટ છે.દહીં સાથે ચોક્કસ બનાવી ને ટા્ય કરજો. Mosmi Desai -
-
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
બિરયાની ડીનર માટે બેસ્ટ ઓપ્શન્સ છે.ખૂબ જ સુગંધિત હેલ્ધી ડીશ. Bhavna Desai -
-
રેડ વેલ્વેટ ભાજી😍
#લોકડાઉનફ્રેન્ડ્સ, લોકડાઉન જેવી પરિસ્થિતિ માં સિમ્પલ અને હેલ્ધી ખોરાક આવકાર્ય છે. આવી પરિસ્થિતિમાં સામાન્ય રીતે આપણે કેટલાક શાકભાજી નો સ્ટોક કર્યો હોય તે સ્વાભાવિક છે. હવે આપણી પાસે અવેલેબલ શાક માંથી એક ટેસ્ટી ભાજી બનાવી ને એટ્રેકટીવ નામ સાથે સર્વ કરીએ તો થોડું ચેન્જ પણ મળશે અને બઘાં ને ભાવતું હેલ્ધી ભોજન પણ. રેડ વેલ્વેટ ભાજી પણ એક આવા જ વિચાર સાથે સર્વ કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#MAઆજે મધર્સ ડે , તો દોસ્તો હું આજે એક એવી વાનગી લાવી છું.. જે મારા મમ્મી ને ખૂબ જ ભાવતી હતી... અમારા ઘર માં કોઈ નો પણ જન્મદિવસ હોય કે સારો દિવસ હોય.. આ વાનગી હોય જ.. તો દોસ્તો ચાલો રેસીપી જોઈ લેશું.. Pratiksha Patel -
-
પાવભાજી (Pavbhaji recipe in Gujarati)
પાવભાજી મૂળરૂપે મહારાષ્ટ્રની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે. ગુજરાતી લોકોને એટલી પસંદ છે કે ગુજરાતીઓએ પાવભાજી ને પોતાની બનાવી લીધી છે. પાવભાજી એ શાકભાજીના મિશ્રણમાં મસાલા ઉમેરીને બનતી એક ગ્રેવી છે જે પાવ સાથે પીરસવામાં આવે છે. પાવભાજી માં બટર ઉમેરી ને ખાવાથી એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે.#વેસ્ટ#પોસ્ટ4 spicequeen -
દાલ પાલક ખીચડી (Dal Palak Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#khichdiખીચડી દાલ આને ચોખા ને મીક્સ કરી ને બનતી હોય છે.જયારે છોકરા ઓ શાકભાજી નથી ખાતા હોતા ત્યારે બધા શાકભાજી અને ભાજીનો ઉપયોગ કરીને અને દાળ વધારે પ્રમાણમાં ઉપયોગ કરીને આ ખીચડી બનાવવામાં આવે છોકરાઓ સબ્જી બી ખાઈ લે અને ટેસ્ટી બી લાગે. Namrata sumit -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
પાવ ભાજી ની સ્ટાઈલ પરંતુ મિક્સ શાકભાજી સાથે ઘઉં ની બ્રેડ (ટેસ્ટ ની સાથે સાથે હેલ્થી પણ). અમારા ઘરે બધા લોકો બધું શાકભાજી ના ખાય ત્યારે આ રેસીપી બનાવીએ. (ઓલમોસ્ટ એક વાર અઠવાડિયા માં) ekta lalwani -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
મારા ઘરે હું જ્યારે પણ ભાજી બનાવું બહુ જ સરસ લાગે ભાજી ❤ thakkarmansi -
More Recipes
ટિપ્પણીઓ (7)