મિક્સ ફ્રૂટ રાઇતું
#"Photo comment /cook snap "chalenge
રાંધવાની સૂચનાઓ
- 1
દહીં માં મીઠું, ખાંડ, અને રાય ના કુરિયા નાખી જેયણી વડે જેરી લેવું. તેમાં બધું ફ્રૂટ ઉમેરી ચમચી વડે બરાબર મિક્સ કરી લેવું. ત્યાર બાદ સર્વિંગ બાઉલ માં કાઢી ઉપરથી ડેકોરેશન માટે દ્રાક્ષ ના બે પીસ કરી ને ડેકોરેટ કરવું. અને દાડમ ના દાણા વચ્ચે ના ભાગ માં ઉપરથી ડેકોરેટ કરવા. અને થોડા રાયના કુરિયા નો ઉપરથી છંટકાવ કરવો. બસ તૈયાર છે આપડુ મિક્સ ફ્રૂટ રાઇતું. *જો રાયના કુરિયા ઘરમાં ના હોય તો રાય ને ખાંડી ને તેનો પણ ઉપયોગ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મિક્સ ફ્રુટ રાઇતું
#SRJ #NFR#RB9 #week9 ફ્રુટ રાઇતું ખાવા માં ખૂબ જ સરસ લાગે છે અને ગરમી માં રાઇતું ખાવા નું બધા પસંદ કરે છે અને આ ફ્રુટ રાઇતું વ્રત માં પણ ખાઈ શકાય છે અને તેને બનાવવું એકદમ સરળ છે આને તમે સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકો છો Harsha Solanki -
મિક્સ ફ્રૂટ્સઅને નટ્સ રાયતું (Mix fruits & nuts raita recipe in gujrati)
આ રાયતું મેં અત્યારે ગરમી ની સીઝન ચાલી રહી છે તો ગરમી માં ઠંડકઆપે એવું મિક્સ ફળ અને સૂકો મેવો નું રાયતું બનાવ્યું છે જે ખાવા માં એકદમ ટેસ્ટી અને ઠંડુ છે. Naina Bhojak -
-
મિક્સ ફ્રૂટ રાઇતું (Mix Fruit Raita recipe in gujarati)
#GA4#Week1#yogurtકોઈપણ જમવાની આઈટમ હોય રાઇતું બધા ભેગુ ચાલે એમા ખાસ કરી ને ઠંડુ ખાવાનું હોય ત્યારે લગ ભગ બધા ના ઘર માં હોય જ તો મે આજે મિક્સ ફ્રૂટ રાઇતું બનાવ્યું છે તો ચાલો તેની રેસીપી જોયે. Shital Jataniya -
-
મિક્સ ફ્રૂટ (નાસ્તા માં)
#LSR#cookpadindiaલગ્ન પ્રસંગ મા બ્રેક ફાસ્ટ માં હોય છે.જે લાઈટ બ્રેક ફાસ્ટ કરવા માગતા હોય તેમના માટે ઉત્તમ છે. Rekha Vora -
મિક્સ ફ્રૂટ રાઇતું (mix fruit raitu recipe in Gujarati)
#સાઇડ રાયતા નું નામ સાંભળતા જ જમવાનું મન થાય એવું મિક્સ ફ્રૂટ રાઇતું ખુબજ સરસ લાગે છે અને હેલ્ધી પણ છે Kajal Rajpara -
-
મિક્સ ફ્રૂટ અને ડ્રાયફ્રુટ મઠો (Mix Fruit Dry Fruit Matho Recipe In Gujarati)
#FDS#RB18#SJRઆ રેસિપી હું મારી ફ્રેન્ડ ને ડેડીકેટેડ કરું છું અને તેને યાદ કરીને આ રેસિપી બનાવી છે આ રેસિપી ઉપવાસમાં અને જૈન બંનેમાં ચાલે છે Kalpana Mavani -
-
-
ફ્રૂટ રાઇતું (Fruit raitu recipe in gujarati)
#goldenapron3#week19#curdદરેક રાઈતા સંપૂર્ણ થાળી ની જાન હોય છે. રાયતા ઘણી અલગ અલગ રીતે અને અલગ અલગ વસ્તુઓ થી બનતા હોય છે. સ્વીટ રાયતાં પણ હોય અને થોડા સ્પાઈસી રાયતાં પણ બનતા હોય છે. ઘણાં એવુ પણ વિચારે કે રાયતું એટલે રાઈ પાવડર હોવો જ જોઈએ. પણ એવુ નથી હોતું પણ તમે થાળી મા શુ પીરસ્યું છે તે પ્રમાણે પણ રાઈતા ની પસંદગી કરાય છે. ગળી વસ્તુઓ સાથે તીખા રાયતાં અને તીખી વસ્તુઓ જોડે સ્વીટ રાયતાં પીરસાય છે.. Daxita Shah -
દહીં કેળાં નું રાઇતું
અમે આ રાયતું સાતમ ના દિવસે બનાવિયે છીઍ.થેપલા સાથે આ રાયતું બવ જ મસ્ત લાગે 6. Hetal Vithlani -
મિક્સ ફ્રૂટ ડેઝર્ટ (mixed fruit dessert recipe in Gujarati)
#CookpadTurns4#fresh_fruit#cookpadindia #Happy 4thbirthday cookpad🍨 આમતો કોઈની બર્થડે હોય તો આપને કેક જ લાવતા હોય છીએ પણ અહી આપને સ્વીટ માં ફ્રેશ ફ્રૂટ યુઝ કરવાના હતા ...તો મે ઘરમાં જ જે ફ્રૂટ પડ્યા હતા અનો ઉપયોગ કરીને એક મસ્ત હેલ્થી ડેઝર્ટ બનાવ્યું છે... જે હેલ્થી તો છે જ પણ સાથે ખુબ જ યમ્મી બન્યું હતું. મારા ઘરે તો બધા ને ખુબ જ પસંદ પડ્યું.....મે અહી છોકરાઓ ને પસંદ પડે એના માટે ચોકલેટ સીરપ અને ચોકલેટ ચિપ્સ પણ એડ કર્યા છે..તો જોયે ખુબ જ યમ્મી એવું મિક્સ ફ્રૂટ ડેઝર્ટ...😋 Twinkal Kalpesh Kabrawala -
મિક્સ ફ્રૂટ ક્રીમ (Mix Fruit Cream Recipe In Gujarati)
#GA4#Week22#fruit creamઆ મિક્સ ફ્રૂટ ક્રીમ ઉનાળાની ગરમીમાં ખાવાની ખૂબ જ મજા આવે છે. એમાં બાળકોને તો બહુ જ મજા આવે. ખુબ જ સરસ લાગે છે. તો હું આજે અહીં મિક્સ ફ્રૂટ ક્રીમ બનાવું છું. Nita Prajesh Suthar -
-
-
"દહીં કેળા રાયતું" ("dahi kela raytu" recipe in gujrati)
#goldenaprone3#week19#curdરાયતું એ જમણ ની સાથે પીરસાતું એક એવું વ્યંજન છે કે તેના વિના ચાલે પણ હોય તો જમણ નું મહત્વ વધી જાય રાયતું અનેક પ્રકાર નું બને છે તેમાં કેળા દહીં નું રાયતું ખુબ જ પરંપરાગત કહી શકાય ગોલ્ડન એપ્રોન ના પઝલ માંથી કર્ડ શબ્દ લય ને આંજે આ વાનગી બનાવી છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
દરબારી રાઇતું (Darbari Raita Recipe In Gujarati)
#EB Week -11રાઇતું જુદી જુદી રીતે સલાડ તરીકે વપરાય છે, મેં દરબારી રાઇતું બનાવ્યું છે Bina Talati -
મિક્સ ફ્રૂટ્સ રાઇતું(Mixed fruit raitu recipe in Gujarati)
#CookpadTurns4#fruits આ રાઇતું આપણી પાચન શક્તિ( digestive system) ને વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે. Kajal Sodha -
-
-
રાઇતું (Raita Recipe In Gujarati)
#SJR શ્રાવણ મહિના ની સાતમ માં બહેનો ઠંડું એકટાણુ કરે, એકટાણા માં રાઇતું હોય તો મજા પડી જાય. 😋 Bhavnaben Adhiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12374785
ટિપ્પણીઓ (2)