રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને બરાબર ધોઈ અને તેમાં મીઠું અને પ્રમાણ સર પાણી ઉમેરી કુકર માં બાફવા માટે ગેસ પર મૂકી દો. મીડીયમ તાપે 4 થી 5 સીટી થાય એટલે ગેસ બંધ kari દાળ માં બધા મસાલા એડ કરો. આદું, હળદર, ખાંડ, ખમણેલું ટામેટું, સમારેલું લીલું મરચું, માંડવી ના દાણા, *મીઠો લીમડો થોડો હાથ વડે ચોળી ને નાખવો એના થી સુગંધ સરસ બેસી જાય છે. *મેં ટામેટું ખમણીને નાખેલ છે. જેથી એનો દેખાવ અને સ્વાદ બંને ખુબ જ સારા લાગે છે.*મીઠું આપડે બાફવા માં નાખી દીધેલું છે એટલે ફરી થી નઈ નાખીએ.
- 2
બધા મસાલા એડ થયાં પછી દાળ ને ગેસ પર ધીમા તાપે ઉકાળો 1 થી 2 ઉભારો આવે એટલે એને વધારો. વઘાર માટે 0.5 પાવડુ તેલ મૂકી તેમાં રાય ફૂટે પછી જીરું અને એના પછી હિંગ નાખી આ વઘાર દાળ માં ઉપર થી છમકારો. * ફરી એક વાર 0.5 પાવડુ તેલ મૂકી તેમાં રાય, જીરું, અને હિંગ ઉપર મુજબ જ વઘાર થાય એટલે દાળ માં નાખો. * અહીં મેં 2 વાર વઘાર કરેલ છે એના થી દાળ નો સ્વાદ ખુબજ સારો આવે છે. ઉપરથી કોથમીર ને ધોઈ ને સુધારી ડેકોરેટ કરો.
- 3
આ દાળ મને મારાં મમ્મી ના હાથ ની બોવ જ ભાવતી. અને આજે મારી ટ્વિન્સ દીકરીઓ ને મારાં હાથ ની એ જ ટેસ્ટ વાળી દાળ બહુ ભાવે છે. 😍*
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
લિલી તુવેર ની દાળ
#૨૦૧૯આ રેસિપી લિલી તુવેર માં થી બનાવી છે આ એક ગામથી રેસિપી છે એમાં પ્રોટીન ભરપૂર છે Vaishali Joshi -
દાળ ભાત
#દાળકઢીદાળ ભાત અને બટેકાની સૂકી ભાજી એ ગુજરાતી ઓ નો જીગર જાન મુખ્ય ખોરાક છે.દાળ ભાત વગર ગુજરાતી ઓ ની સવાર પડતી નથી.ગુજરાતી ઓ ની દાળ ખાટી અને મીથી હોઈ છે. Parul Bhimani -
-
-
-
-
-
-
-
દાળ ઢોકળી
#ઇબુક૧#27#goldenapron3#week2દાળ હેલ્ધ માંટે ખુબ જ જરૂરી છે અહીં તુવેર ની દાળ નો ઉપયોગ કરી ને દાળ ઢોકળી બનાવી છે, એ પણ હેલધી અને ટેસ્ટી. નાસ્તા મા પણ ચાલે અને ખાસ કરીને રાત નાં જમવા મા બહુ બનાવાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
તુવેર દાળ (Tuver Dal Recipe In Gujarati)
#AM1ગુજરાતી તુવેર દાળ ખુબ વખણાય છે.. દાળ ભાત સ્પેશલ ડીશ છે.😋😋 shital Ghaghada -
-
-
કેવટી દાળ (Kevti Dal Recipe In Gujarati)
# આ દાળ માં મુખ્ય અડદ ની દાળ હોય છે.અમારા ઘરે શનિવારે આ દાળ બનતી જ હોય છે એટલે થયું આની રેસીપી તમારી સાથે શેર કરું.બધા ની ઘરે અલગ અલગ રીતે બનતી હોય છે. Alpa Pandya -
-
-
-
-
-
-
-
લિલી તુવેર ની દાળ
#2019આ વાનગી ગામડા માં બનતી વાનગી છે એમાં પ્રોટીન ભરપૂર હોય છે આમ તો આપણે તુવેર ની દાળ માં થી દાળ બનાવીએ છીએ પણ આ એક નવી વાનગી છે Vaishali Joshi -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#cooksnap Keshma Raichura -
-
-
-
તુવેર ની દાળ
કાઠિયાવાડી ડીશ માં બધા ધરમા બનતી દાળ છેલગ્ન પ્રસંગ માં બધા ને દાળ બહું જ ભાવે છે તુવેર દાળ સ્વાથ્ય માટે ફાયદાકારક તેમાં સારી માત્રામાં પ્રોટીન હોય છે ધણાં લોકો તુવેર દાળ અને ભાત ખાવાનું પસંદ કરે છે પારૂલ મોઢા
More Recipes
ટિપ્પણીઓ (2)