દાળઢાેકળી (Dal Dhokli Recipe In gujarati)

Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10

#માેમ
મારી મમ્મી ખૂબ જ સરસ બધી જ વાનગી બનાવે છે. હું રસા્ઇ કરતા એમની પાસેથી જ શીખી છું. એમા પણ ગુજરાતી દાળ ખૂબ જ સરસ કરે છે અને દાળઢાેકળી હું એમની પાસે થી જ સીખી છું.ગુજરાતી ઘરામાં દાળઢાેકળી સહુની જાણીતી અને પસંદગી છે.ગરમ ગરમ ખાવાની ખૂબ મજા આવે છે. ઝટપટ બની પણ જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મીનીટ
3 વ્યક્તિ
  1. 2 નાની વાટકીબાફેલી તુવરની દાળ
  2. 1માેટાે વાટકાે ધઉંનાે લાેટ
  3. 2 ચમચીતેલ
  4. 2 ચમચીલીંબુનાે રસ અથવા આમલીનાે પલ્પ
  5. 1 ચમચીહરદળ
  6. 1 ચમચીલાલ મરચું
  7. 1 ચમચીકાશમીરી મરચું
  8. 1 ચમચીરાઇ
  9. 4-5કડી પતા
  10. 1/2 ચમચીહીંગ
  11. 3-4 નંગમેથીના દાળા
  12. 1/2 ચમચીજીરૂ પાવડર
  13. 2 ચમચીકાંચાદાણા
  14. 2 ચમચીગાેળ
  15. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૫ મીનીટ
  1. 1

    તુવેર દાળ બરાબર સાફ કરી ૩૦ મીનીટ બાેળી રાખી કૂકરમાં ૩ થી ૪ સીટી કરી બાફી લેવું.

  2. 2

    એક કૂકર લઇ એમા તેલનાે વઘાર મૂકવાે. તેલમાં રાઇ, મેથી, હીંગ નાખવા. બાફેલી દાળ નાંખી તેમાં મીઠું, હરદળ, લાલ મરચું, કાશ્મીરી મરચું, લીંબુનાે રસ, ગાેળ, શીંગદાણા નાંખી ઉકળવા દેવું.

  3. 3

    ઘઉંનાે લાેટ લઇ તેમાં તેલનું માેણ નાખવું. હરદળ, મીઠું, મરચું, જીરૂ પાવડર નાંખી કઠણ લાેટ બાંધી ભાખરી કરી લેવી. આડા ઉભા કાપા પાડી ઉકળતી દાળમાં નાખવા.

  4. 4

    જરૂર પૂરતું પાણી ઉમેરી કૂકર બંધ કરવું. ૪ સીટી વગાળી લેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10
પર

ટિપ્પણીઓ (3)

Heena Nayak
Heena Nayak @Kaushikcook_9791294
તમારી જેમ મેં પણ દાળ ઢોકળી બનાવી, ખૂબ જ સરસ બની ,આભાર.

Similar Recipes