બેસનના ઊતપમ

Saloni Dave
Saloni Dave @cook_21006051

#goldenapron3 week 18

બેસનના ઊતપમ

#goldenapron3 week 18

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪-૫ ચમચા બેસન,
  2. ડુંગળી સમારેલી,
  3. ટમેટા સમારેલા,
  4. ૨ ચમચીમરચાં નો ભુકો,
  5. મીઠું સ્વાદ મુજબ,
  6. ૩ ચમચીતેલ,
  7. ૧ કપપાણી,

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલીમાં બેસન લો. તેમા ડુંગળી ટમેટા ઉમેરી મીઠું અને મરચાં નો ભુકો ઉમેરો. હવે થોડું થોડું પાણી ઉમેરી ખીરૂ તૈયાર કરો.

  2. 2

    હવે નોન સ્ટિક પેન ગરમ કરીને તેમાં તેલ લગાવીને ખીરૂ પાથરી દો.

  3. 3

    ચડી જાય એટલે બીજી તરફ ફેરવી ચડવા દો.

  4. 4

    હવે ડીશ મા કાઢી પીસ કરી સોસ સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Saloni Dave
Saloni Dave @cook_21006051
પર

ટિપ્પણીઓ

Similar Recipes