ફ્રુટ ડિશ

# mango
#કૈરી
# contest 25 May-1June
આપડે જમ્યા પછી ડેઝટૅ મા આઈસ્ક્રીમ અથવા ફ્રુટ ખાઈએ. આજકાલ લગ્ન પ્રસંગ માં પણ આ ચલણ છે. ફ્રુટ નું એક અલગ કાઉન્ટર હોય છે. અને ફ્રૂટસ ને અલગ અલગ આકાર મા કટ કરીને ટેબલ એટલું સરસ સજાવ્યું હોય છે કે આપડે જોતાંજ રહીએ. તો આજે આપડે પણ ફ્રુટ ને કટ કરીને થોડું સારી રીતે ગોઠવીને સર્વ કરીએ. મારા છોકરાંઓ એક મિનિટ મા આ ડિશ પુરી કરી દે છે.
ફ્રુટ ડિશ
# mango
#કૈરી
# contest 25 May-1June
આપડે જમ્યા પછી ડેઝટૅ મા આઈસ્ક્રીમ અથવા ફ્રુટ ખાઈએ. આજકાલ લગ્ન પ્રસંગ માં પણ આ ચલણ છે. ફ્રુટ નું એક અલગ કાઉન્ટર હોય છે. અને ફ્રૂટસ ને અલગ અલગ આકાર મા કટ કરીને ટેબલ એટલું સરસ સજાવ્યું હોય છે કે આપડે જોતાંજ રહીએ. તો આજે આપડે પણ ફ્રુટ ને કટ કરીને થોડું સારી રીતે ગોઠવીને સર્વ કરીએ. મારા છોકરાંઓ એક મિનિટ મા આ ડિશ પુરી કરી દે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કલિંગર ની સ્લાઈસ કરી એના પિસેસ કરો. અહીંયા મેં એના ❤️ શેપ માં કટ કર્યા છે.
- 2
કેરી ની પણ લાંબી ચીરી કરી લ્યો.
- 3
એક કેરી નું મેં ગુલાબ બનાવ્યું છે.
- 4
કેળા નાં ગોલ સ્લાઈસ કરી લ્યો. હવે એને મન ગમતા આકાર મા ડિશ મા ગોઠવો. ઉપર ચાટ મસાલો છાંટો.આકર્ષક હસે એટલું ખાવાનું ગમશે.
Similar Recipes
-
મિક્સ ફ્રૂટ પણો (Mix Fruit Pano Recipe In Gujarati)
#MVFબધા ફ્રૂટ મીઠા અને સોફ્ટ લેવાના જેથી ફટાફટ ખવાઈ જાય.નાના બાળકો અને દાદા દાદી ને પણ મજા આવશે.અને આ બધા ફ્રૂટસ મોન્સુન માં મળતા હોય છે. Sangita Vyas -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
મારી બેસ્ટ ફ્રેન્ડ ને સ્વીટ બોવ જ ભાવે છે એમાં પણ ફ્રુટ સલાડ એનું પ્રિય છે એટલે આ ફ્રેન્ડશી ડે. માં બનાવી ને તમારી સાથે મારી આ રેસિપી શેર કરું છું#FD Alpa Vora -
લીલાં નારીયેળ ના મોદક(Lila Nariyel Na Modak Recipe In Gujarati)
ગણપતિ બાપ્પા મોરિયા ના પ્રિય છે. Shah Alpa -
ઘી ના કીટું માંથી લાડુ (Kittu Na Laddu Recipe In Gujarati)
#ફટાફટ હેલો ફ્રેન્ડ્સ, આજે હું આપને એક સરસ મજાની રેસીપી કે જે ખૂબ ઝડપથી બની જાય છે અને ખાવાની પણ મજા આવે છે... આપણે ઘરે દૂધ લેતા હોય તો તેની મલાઈ ભેગી કરીએ છીએ અને પછી તેમાંથી માખણ અને માખણમાંથી ઘી બનાવીએ છીએ.. ત્યારબાદ એ ઘી ના કિટ્ટુ ને આપણે ફેકી દઈએ છીએ... પણ તેના કરતાં એ કિટ્ટુ નો ઉપયોગ ભાખરી માં મોળ તરીકે અથવા આ રીતે લાડુ બનાવીને કરી શકાય છે... અને હા આ એક વેસ્ટમાંથી બેસ્ટ રેસીપી ગણાય છે..... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
મીક્સ ફ્રુટ સાલસા વીથ સાલસા સેન્ડવીચ (Mix fruit Salsa with salsa sandwich recipe in Gujarati)
#CookpadTurns4 ફ્રુટ એ શરીર માટે ખૂબ ફાયદાકારક છે ફ્રુટ માંથી જરુરી બધા વિટામિન હોય છે ફુટ માંથી ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે તો હુ મીક્સ ફ્રુટ સાલસા વીથ સાલસા સેન્ડવીચ બનાવવા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ફ્રુટ બાઉલ્સ (Fruit Bowls Recipe In Gujarati)
#LB#lunchboxrecipeબાળકો ને always fruits ના ટુકડા કરીને આપવા જોઈએ જેથી તેઓ ચાવી ને ખાશે તો ફાઇબર અને બીજા vitamins સારી રીતે મળી રહે..Fruits ને ક્રશ કરીને કે જ્યૂસ કાઢીને આપશો તો ગટાગટબે મિનિટ માં પી જશે અને સંતોષ પણ નઈ થાય એના કરતાં પીસીસ કરીને આપશું તો એક એક બાઈટ એન્જોય કરી ને ખાશે..તેથી હવે થી બાળકોને જ્યૂસ કરતા કટકા કરીને lunchbox માં પણ આપી શકાય અને ઘરે આવે તો આવો મિક્સ ફ્રૂટ નો વાટકો થમાવી દીધો હોય તો શાંતિ થી બેસે તો ખરા😰 અને ધરાઈ ને ખાઈ લે..😀 Sangita Vyas -
-
ફ્રુટ ગુલાબ
#SJR#cookpadindia આ ફ્રુટ ચોમાસાની ઋતુ માં મળે છે તે ખૂબ જ સારું આવે છે અને તે સોફ્ટ હોવાથી નાના બાળકો અને મોટી ઉંમર ના લોકો સરળતાથી ચાવી શકે છે Rekha Vora -
ફ્રુટ સલાડ(Fruit Salad Recipe in Gujarati)
#GA4#Week8#Milkજ્યારે પણ કોઈ મહેમાન આવવાના હોય અને મેનુ ની ચર્ચા ચાલતી હોય તયારે દરેક ગૃહિણી ના મનમા ફ્રુટ સલાડ આવી જ જાય. દૂધ અને ફ્રુટના આ સંગમ ને નાના મોટા સૌનું મન મોહી લીધુ છે તો ચાલો આજે આપડે પણ ફ્રુટ સલાડ ની જયાફત માણીએ. Jigisha Modi -
ડ્રાય ફ્રૂટ શિખંડ
#જૈન આં શિખંડ નાના મોટા બધા નો પ્રિય હોય છે આં શિખંડ સ્વાદ મા લાજવાબ છે બનવા માટે સમય કે જંજ ટ પણ બહુ નથી. Varsha Karia I M Crazy About Cooking -
મિક્સ ફ્રુટ રાયતુ (Mix Fruit Raita Recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ_3 આ મિક્સ ફ્રુટ રાયતુ બનાવવામા ખુબ જ સરલ છે. આ રાયતા ના સ્વાદ પણ એકદમ સ્વાદિષ્ટ છે. દહીં ના મસ્કા મા ફ્રુટ ને એડ કરિને આ પ્રમાને રાયતુ બનાવી ને ખાવામા મજા આવે છે. ને એનો સ્વાદ પણ અલગ જ લાગે છે. Daxa Parmar -
મીક્સ ફ્રુટ જામ(Mix Fruit Jam Recipe in Gujarati)
#CookpadTurns4ફળોના પૌષ્ટિક તત્વોથી ભરપુર મિક્સ ફ્રુટ જામ બાળકોની પ્રિય આઈટમ છે . બધાને ગમશે જ ....કોઈપણ સ્વિટમાં થોડું નમક નાખવાથી સ્વાદિષ્ટ બને છે . મેં પણ થોડું નમક નાખ્યું છે જેનાથી ખરેખર જામ yammy બન્યો... Ranjan Kacha -
-
મિક્સ ફ્રુટ ડીશ (Mix Fruit Dish Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindiaફ્રુટ ડીશ કે પછી ફ્રુટ ની કોઈ પણ વાનગી તમને ઉનાળો આવતાં યાદ આવવા માંડે છે.ઠંડા ફ્રુટ ગરમી માં એકદમ ઠંડક આપે છે.મે આજે મહા શિવરાત્રિ નાં દિવસે મહાદેવ ને મિક્સ ફ્રુટ ની પ્રસાદી ધરાવેલ છે. sm.mitesh Vanaliya -
દેશી નાચોસ
#લેફ્ટઓવેર પડવાળી રોટલી માંથી આજે બનાવીએ દેશી રોટી નાચોસ .મિત્રો આમતો નાચોસ એ મકાઈ ના લોટ માંથી બનતી વિદેશી વાનગી છે પણ જ્યારે ઘરમાંથીજ પડેલ સામગ્રી માંથી બનાવીને ખાવું હોય તો??ચાલો જોઈએ રીત. Naina Bhojak -
પુડલા
# ડિનરઆ પુડલા નાના મોટા તથા બિમાર વ્યક્તિ ને પણ ભાવે છે. જલ્દી બની જાય છે. રાત્રે હળવુ ડિનર લેતા હોય તો પુડલા બેસ્ટ છે.lina vasant
-
વેજિટેબલ જ્યુસ (vegetable juice recipe in gujarati)
MANGO #goldenapron3 #week17 #puzzle world contest Suchita Kamdar -
રેડ સોસ પાસ્તા (red sauce pasta recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ16આજની જનરેશન ની ફેવરેટ વસ્તુ છે ને મેગ્ગી અને પાસ્તા, રાજસ્થાનમાં સારા પાસ્તા ટેસ્ટ કરવા નથી મળ્યા મારી ચાર વર્ષની દીકરી સૌથી વધારે મેગી અને પાસ્તા ભાવે અને એના કારણે મેં પાસ્તા બંને ટાઇપના પાસ્તા બનાવવાની ટ્રાય કરી રેડ સૉસ પાસ્તા અને વ્હાઇટ સૉસ પાસ્તા જે બંને પ્રમાણમાં સારા બન્યા અને શેર કરું છું Soni Jalz Utsav Bhatt -
ચીઝ નાન (Cheese Nan Recipe In Gujarati)
#CDY મારા ઘરમાં બધા ચીઝી ફેમીલી છીએ.અને હું વર્કીંગ વુમન એટલે ઝટપટ થાય એવા શોર્ટ કટ મારવાના....ચીઝ નાન બૌજ પસંદ આવ્યા એટલે તમારી સાથે શેર કરું છું. Sushma vyas -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
ગરમી મા તો ખૂબ જ બધા ને પસંદ આવે એવું ફ્રુટ સલાડ મે બનાવ્યું છે.નાના મોટા બધા ને ભાવે ફ્રુટ સલાડ. ફ્રુટ સલાડ તમે તમારા મન ગમતા બધા જ ફ્રુટ ઉમેરી શકો છો.ફ્રુટ આવતા હોવાથી ખાવામાં પણ હેલ્થી છે. બનવા મા ખુજ સરળ છે. Mittal m 2411 -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#WDHappy women's day to all lovely women of #cookpadindiaઆજે મે તમારા બધા માટે ફ્રુટ સલાડ બનાવ્યું છે આજ ની આ રેસિપી મે કુકપેડના એડમિન અને કુકપેડ ની બધી મિત્રો ને સમર્પિત કરું છુ. એકતા બેન અને પૂનમ જોશી નો ખુબ ખુબ આભાર છે મને કૂકપેડ નો ભાગ બનાવવા માટે ...... Payal Sachanandani (payal's kitchen) -
ઓનીયન ચીલી પરાઠા (Onion Chilly Paratha Recipe in Gujarati)
#AM4પરોઠા બનાવાની રીત ને મેં થોડી ચેન્જ કરી છે લોટ બાંધીયા વગર પરોઠા બનાવીયા છે ખુબજ સરસ બન્યા છે તમે પણ જરૂર બનાવજો રસોઈ માં થોડો ધણો ફેરફાર કરી ને બનાવવા મા ખુબજ મજા આવે છે આ રેસિપી તમને જરુર ગમશે Jigna Patel -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
Weekend specialSunday specialગરમીમાં ઠંડક આપે તે માટે ઠંડા-ઠંડા કુલ ફ્રુટ સલાડ ખાવાની મજા કંઇક અલગ જ હોય છે. ઝડપથી બની શકે અને નાના મોટા બધાને ભાવતી વાનગી છે. મેં અહીં રોજ ફ્લેવરમાં ફ્રુટ સલાડ બનાવ્યું છે. મારા બાબાને રોજ ફ્લેવર બહુ ભાવે છે. Nita Prajesh Suthar -
જીરા બાઇટ્સ
#contest#snacksઆપડે જીરા નો ઉપયોગ રોજ લગભગ ઘણી વસ્તુ મા વાપરતા હોય છે. આજે આપડે બચ્ચાઓ માટે થોડુંક અલગ બનાવીએ. પુરી તો લગભગ બધા બનાવતા હોય . પણ આજે આપડે એને એક અલગ આકાર આપીને થોડુંક આકર્ષક બનાવીએ તો છોકરાંઓ ને જોઇને ખાવાનું મન થઈ જાય. તો ચાલો બનાવીએ જીરા બાઇટ્સ. Bhavana Ramparia -
-
-
મેંગો સેન્ડવીચ વિથ બાસુંદી(Mango Sandwich with Basundi Recipe In Gujarati)
#contest#કૈરી#Mangoઆમ તો આપણે બાસુંદી પુરી સાથે ખાતા હોઈએ પણ આજે મેં કઈક નવું વિચાર્યું બાસુંદી સાથે કરવાનું. તો ચાલો આપણે આજે આ નવી વરાઇટી બનાવીએ. Bhavana Ramparia -
કોર્ન રાઈસ બેક્ડ ડિશ
આ રેસિપી અન્ય પુલાવ કરતા થોડી અલગ છે. અહીંયા વ્હાઇટ સોસ સાથે આ રાઈસ બનાવવામાં આવ્યા છે. અને ચીઝ નાખી ને બેક કર્યા છે. Disha Prashant Chavda -
More Recipes
ટિપ્પણીઓ (4)