સોયાબીન નું શાક(soyabin saak in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સોયાબીનને પાંચથી છ કલાક પલાળી દેવાં પછી તેને ધોઈ અને કુકરમા પાંચ સીટી વગાડી લેવાની પછી કુકર ઠરે એટલે સોયાબીનને પાણીમાંથી કાઢી લેવા
- 2
પછી તેને એક કડાઈ ની અંદર ત્રણ ચમચી તેલ પછી તેની અંદર 1/2ચમચી રાઇ જીરું નાંખવું પછી તેની અંદર સોયાબીન નો વઘાર કરવો પછી તેમાં 1/2ચમચી હળદર એક ચમચી મરચાની ભૂકી અને એક ચમચી ધાણાજીરું નાખો પછી તેને હલાવો સ્વાદ અનુસાર મીઠું નાખો
- 3
પછી તેને બે મિનિટ ગેસ ઉપર ચડવા દો પછી તેને નીચે ઉતારી અને રોટલી સાથે સર્વ કરો પર કોથમીર ભભરાવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દેશી ચણા નું શાક(desi chana saak recipe in gujarati)
#સાતમ#વેસ્ટચણાનું શાક લગભગ છઠના દિવસે દરેક ઘરમાં બનતું હોય છે. પાણી વિનાનું હોવાથી તે સાતમના દિવસ સુધી બગડતું નથી. જોકે હવે ફ્રિજ આવી ગયા છે પણ આજે પણ મોટાભાગના ઘરોમાં રાંધેલી કોઈપણ વસ્તુ ફ્રીજની અંદર આપણે રાખતા નથી. ચણા નુ શાક છઠના દિવસે બનાવીને સાતમના દિવસે ઠંડુ ખાવામાં આવે છે સાથે થેપલા અને દહીંની મઝા માણીએ. Davda Bhavana -
-
-
-
-
અળવીના પાનના ઢોકળા (advi na Pan na dhokla recipe in Gujarati)
#goldenapron3 #week21# સ્નેકસ Kiran Solanki -
-
-
ચણા નું ગ્રેવીવાળું શાક(chana nu saak recipe in gujarati)
#GC#નોર્થભગવાનને આપણે થાળી ધરાવીએ ત્યારે તેમાં દાળ ભાત શાક રોટલી ફરસાણ મિષ્ઠાન બધું જ મૂકીએ છીએ તેમ આજે ચણા નું ગ્રેવીવાળું શાક મૂકેલું છે. Davda Bhavana -
-
સોયાબીન ની સબ્જી (soyabean ni sabji recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ11#goldenapron3#week21#વિક્મીલ1 Marthak Jolly -
-
-
-
સેવ ટમેટાનું શાક(sev tamato nu saak in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક#Post16આજે મેં સેવ ટમેટાનું શાક બનાવ્યું છે. સાંજે જ્યારે કોઈપણ શાક ઘરમાં ન હોય અને માત્ર ટમેટાં હોય તો ફટાફટ સેવ ટમેટાનું શાક હું બનાવું છું. Kiran Solanki -
શાકના રાજા પરવળનું શાક
પરવળનું શાક મેં ક્યારેય જોયું પણ નહોતું મારા સાસુ બનાવતા મને ખૂબજ નવાઈ લાગતી.ટીંડોળા જેવા જ હોય છે દેખાવમાં, પણ સ્વાદ ખુબ જ સરસ હોય છે આ રેસિપી મારા સાસુ એ મને શીખવાડી છે. Davda Bhavana -
રોસ્ટેડ સોયાબીન (Roasted Soyabean Recipe In Gujarati)
#સ્નેકસ#goldenapron3#week21 Tasty Food With Bhavisha -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12970745
ટિપ્પણીઓ