રાંધવાની સૂચનાઓ
- 1
વટાણા અને ચણા ૭-૮ કલાક પહેલાં અલગ અલગ પલાળી દો. પછી બટેટા અને ચણા બાફી લો.
- 2
એક ખાના મા કોથમીર મરચાં આદુ ફોદીનાના પાન અને બાફેલુ એક બટેટુ તથા થોડુ પાણી ઉમેરી પીસી લો અને પેસ્ટ તૈયાર કરો.
- 3
એક કડાઈમાં તેલ મૂકો. ગરમ થાય એટલે તેમાં પેસ્ટ ઉમેરો અને ૩-૪ મીનીટ હલાવો.
- 4
કુકરમા વટાણા મીઠું હળદર તથા પાણી નાખીને બાફી લો. ૩ સીટી કરવી. ટામેટાં ઝીણાં સમારેલા નાખવા.
- 5
પછી તેમા હળદર મીઠું મરચું ગરમ મસાલો નાંખીને બરાબર હલાવો.
- 6
પછી બાફેલા વટાણા ઉમેરો અને બટેટા નો છું દો ઉમેરો.લસણ ની ચટણી અને ૧ ગ્લાસ પાણી ઉમેરો. ઉકળવા દો.
- 7
ચણા સમારેલી ડુંગળી અને કોથમીર ઉમેરો અને ૨-૩ મીનીટ ઉકળવા દો. પછી પૂરી સાથે પીરસો.
- 8
ઉપર સેવ કોથમીર અને ડુંગળી નાંખીને પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ઈમ્યુનીટી બુસ્ટર કાવો(immunity Booster kavo Recipe in Gujarati)
#Immunity#midweek#goldenapron3#week23#pudina Kruti's kitchen -
-
-
-
-
ઇન્સ્ટન્ટ ફરાળી ભેળ (instant farali bhel recipe in gujarati)
#goldenapron3#week23#vrat popat madhuri -
-
-
-
-
-
-
રગડા પૂરી (Ragada Poori Recipe In Gujarati)
#EBWeek7 આ વાનગી પાણી પૂરી ની સમકક્ષ ગણી શકાય પાણી પુરીમાં ફુદીના નું ઠંડુ પાણી પીરસાય છે જ્યારે રગડા પુરીમાં ગરમ રગડો પીરસવામાં આવે છે....સ્ટ્રીટફૂડ તરીકે પ્રખ્યાત છે... Sudha Banjara Vasani -
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJઉનાળાની ઋતુમાં પુષ્કળ ગરમી પડતી હોવાથી શરીરમાંથી પાણી ઓછું થઇ જતું હોય છે ત્યારે આપણે ઘણું બધું પાણી પીવું જોઇએ તેમજ શાકભાજી પણ એવા જ ખાવા જોઈએ કે જેમાંથી આપણને પાણી મળતું રહે છે તુરીયા, કારેલા,દૂધી, ગલકા જેવા શાકભાજીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી રહેલું હોય છે તો આજે મેં આવું જ ગલકા સેવ નું સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે. Ankita Tank Parmar -
-
-
-
-
-
-
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#KER#cookpad રગડા પૂરી રેસીપી ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઓછા સમયમાં બનાવી શકાય છે. આ રેસીપીના મુખ્ય ઘટકો પૂરી અને રગડા ગ્રેવી અગાઉથી તૈયાર કરવામાં આવે છે અને તેને સંગ્રહિત કરી રાખી શકાય છે. જો બધી સામગ્રી તૈયાર હોય તો તેને ખૂબ ઓછા સમયમાં બનાવી શકાય છે.સ્વાદ અનુસાર તેમાં રહેલા ઘટકોની માત્રા બદલી શકાય છે. પૂરી અને રગડા ઉપરાંત ખજૂર-આમલીની ચટણી ,લીલી ચટણી અને સેવની માત્રા બદલી શકાય છે. તો ચલો જોઇ લઇએ અમદાવાદની ફેમસ અને સ્પેશિયલ એવી રગડા પૂરી ઘરે કેવી રીતે બનાવી શકાય છે. Ankita Tank Parmar -
-
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7રગડાપૂરી એ નાના બાળકો થી લઈને મોટેરાઓને ભાવતું ફૂડ છે.આમ તો મુંબઈનું લારી પર મળતું ફેમસફૂડ હવે બધે જ મળી રહે છે ઇવનિંગમા સાંજે, અથવા તો રાત્રે લાઈટ ડિનર મા બનાવી શકાય છે. Jigna Shukla -
-
રાજસ્થાની રગડા ભેળ
રાજસ્થાન માં રગડા ભેળ બહુ ફેમસ છે,ત્યાં ભેળમાં રગડો નાંખી ખવાય છે.#કાંદાલસણ#goldenapron3 Rajni Sanghavi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13013202
ટિપ્પણીઓ