પનીર ગ્રેવી મસાલા(paneer greavyi masala in Gujarati)

Anupa Prajapati
Anupa Prajapati @cook_22780729
Shaper Veraval

#માઇઇબુક
પોસ્ટ ૧૨

પનીર ગ્રેવી મસાલા(paneer greavyi masala in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#માઇઇબુક
પોસ્ટ ૧૨

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૫૦ ગ્રામ પનીર,
  2. કાંદા,
  3. ટામેટાં,
  4. તીખા મરચા,
  5. ૮/૯ કળી લસણ,
  6. કટકો આદું,
  7. ચમચI લીલાં ધાણા,
  8. ૧+૧/૨ ચમચી પનીર સબ્જી મસાલો
  9. ૧ ચમચીલાલ મરચું પાઉડર,
  10. ૧/૨ ચમચીહળદર પાઉડર,
  11. ૧ કપદૂધ,
  12. ચમચ મલાઈ,
  13. ચમચઇ કસૂરી મેથી,
  14. ૧/૨ વાટકીતેલ,
  15. ૧/૨ ચમચીખાંડ,
  16. મીઠું સ્વાદાનુસાર
  17. લવિંગ,
  18. ૧ ટુકડોતજ
  19. ૧/૨ચમચ જીરું
  20. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    એક મિક્સીમાં કાંદા,ટામેટાં,આદુ,લસણ લઈ પેસ્ટ બનાવી લેવી.પનીર ના નાના ટુકડા કરી લેવા.

  2. 2

    એક પેન માં તેલ મૂકી તેમાં જીરું, હિંગ,લવિંગ,તજ મૂકી ગ્રેવી નાખવી.

  3. 3

    ૫ મિનિટ પછી તેમાં લાલ મરચું પાઉડર, મીઠું,હળદર,પનીર સબ્જી મસાલો નાખી કૂક કરવું.

  4. 4

    તેમાં દૂધ,મલાઈ નાખી સરખું મિક્ષ કરવું.પનીર ના ટુકડા નાખવા.

  5. 5

    ૫ મિનિટ પછી તેમાં કસૂરી મેથી હાથ થી મસળીને નાખવી.૨ મિનિટ ઢાંકી ને કૂક કરવું.

  6. 6

    તો રેડી છે એકદમ ટેસ્ટી પનીર ગ્રેવી મસાલા તેને નાન,રોટી, કે પરાઠા જોડે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anupa Prajapati
Anupa Prajapati @cook_22780729
પર
Shaper Veraval

ટિપ્પણીઓ

Similar Recipes