મેથીની ચણાના લોટ વાળી ભાજી(Methi besan sabji recipe in Gujarati)

#સુપરશેફ1 #શાકએન્ડકરીસ
જય શ્રીકૃષ્ણ મિત્રો
બધા મજામાં હશો હવે વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે તો આપણ ને બધા શાકભાજી મળી રહેશે આપણે રોજિંદા જીવનમાં ફાસ્ટ ફૂડ તો ખાતા જ હોઈએ છીએ પરંતુ સાથે પૌષ્ટિક ખાવાનું પણ જરૂરી છે તો મેથીની ભાજી ખૂબ જ ગુણકારી હોય છે ઘણીવાર બહેનો ફરિયાદ કરતી હોય છે કે બાળકો મેથીની ભાજી કડવી લાગે એટલે નથી ખાતા તો તમે આ રેસિપી ફોલો કરીને જરૂરથી બનાવજો બાળકો કોરી ખાતા થઈ જશે એટલી ટેસ્ટી બને છે
મેથીની ચણાના લોટ વાળી ભાજી(Methi besan sabji recipe in Gujarati)
#સુપરશેફ1 #શાકએન્ડકરીસ
જય શ્રીકૃષ્ણ મિત્રો
બધા મજામાં હશો હવે વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે તો આપણ ને બધા શાકભાજી મળી રહેશે આપણે રોજિંદા જીવનમાં ફાસ્ટ ફૂડ તો ખાતા જ હોઈએ છીએ પરંતુ સાથે પૌષ્ટિક ખાવાનું પણ જરૂરી છે તો મેથીની ભાજી ખૂબ જ ગુણકારી હોય છે ઘણીવાર બહેનો ફરિયાદ કરતી હોય છે કે બાળકો મેથીની ભાજી કડવી લાગે એટલે નથી ખાતા તો તમે આ રેસિપી ફોલો કરીને જરૂરથી બનાવજો બાળકો કોરી ખાતા થઈ જશે એટલી ટેસ્ટી બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીની ભાજીને ચોખા પાણીથી ધોઈ સમારી લઈશું
- 2
હવે એક પેનમાં બે ચમચી તેલ લેશું તેમાં જીરુ અને સાત-આઠ લસણની કળી ઉમેરી ચપટી હિંગ નાખી વઘાર કરીશું ત્યારબાદ તેમાં મેથી ની ભાજી ઉમેરીશું હવે આપણે તેમાં હળદર મીઠુ ખાંડ લીંબુ ધાણાજીરૂ લસણ વાળું મરચું ઉમેરી બરાબર હલાવી લઈશું
- 3
હવે આપણે ભાજી ને પાંચ મિનિટ ચડવા દઈશું ત્યારબાદ તેમાં ચણાનો લોટ ઉમેરીશું હવે ચણાના લોટને ભાજી સાથે બરાબર મિક્સ કરી લઈશું બે મિનિટ તેને ચડવા દઈશું ત્યારબાદ કોથમીર ઉમેરી દઈશું
- 4
તો તૈયાર છે સરસ મજાની મેથીની ચણાના લોટ વાળી ભાજી તો ચાલો સર્વ કરીશું તમે પણ જરૂરથી બનાવજો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પેરી પેરી પાસ્તા(peri peri pasta recipe in gujarati)
#Augustજય શ્રીકૃષ્ણ મિત્રો બધા મજામાં હશો અત્યારે વરસાદની સિઝન ચાલી રહી છે તો બધાને ચટપટુ ખાવાનું મન થઈ જાય તો મારા ઘરમાં પણ બધાને પાસ્તા ખૂબ જ પ્રિય છે તો આજે મેં પણ બનાવ્યા છે તમે પણ મારી રેસીપી ફોલો કરીને બનાવજો ખુબ સરસ બનશે Meera Acharya Mehta -
કાઠીયાવાડી મેથીની ભાજીનું શાક(જૈન)
#MW4.#week4# મેથીની ભાજી# પોસ્ટ વનરેસીપી નંબર 142શિયાળો આવે છે અને લીલા શાકભાજી પૂરજોશમાં આવવા લાગે છે .અને તેમાં સૌથી વધારે શિયાળામાં ભાજી ખાવાની બહુ જ મજા આવે છે .મેથીની ભાજી કડવી હોવા છતાં ટેસ્ટી બહુ છે. અને તેની ઘણી વાનગીઓ બને છે .આજે મેં કાઠીયાવાડી મેથીની ભાજી બનાવી છે રોટલા સાથે બહુ સરસ લાગે છે. Jyoti Shah -
મેથીની ભાજી ની કઢી (Methi Bhaji Kadhi Recipe In Gujarati)
#ROK#COOKPAD# મેથીની ભાજી ની કઢીશિયાળાની સીઝનમાં દરેક જાતની ભાજી બહુ જ ફ્રેશ આવે છે અને ઠંડીમાં ભાજી ખાવાની પણ બહુ મજા આવે છે આજે મેં મેથીની ભાજીની કઢી કરી છે આપણને લાગે કે મેથીની ભાજીની કઢી કડવી થશે પણ જરા પણ એવું નથી કઢી બહુ જ ટેસ્ટી બને છે Jyoti Shah -
મેથીની ભાજી(Methi bhaji recipe in Gujarati)
#GA4#week2આપણે ભાજી બનાવીએ ત્યારે તેમાં ગાંઠા ન પડે Megha Bhupta -
-
મેથીની ભાજી - ચણાની દાળનું શાક
મેથીની ભાજી આમ તો દરેક સિઝનમાં મળતી હોય છે પણ શિયાળામાં મેથીની ભાજી ખૂબ સરસ મળતી હોય છે.ચણાની દાળ સાથે પણ એનું શાક ટેસ્ટી લાગે છે.#RB2 Vibha Mahendra Champaneri -
મેથીની ભાજી નું શાક (Methi Bhaji Shak Recipe In Gujarati)
#cookpadમેથી સ્વાદમાં કડવી હોય છે.પણ ખુબજ ગુણકારી હોયછે.મેથીની ભાજી નું શાક ખૂબ જ સ્વાદિષ્ટ થાય છે. Valu Pani -
-
-
લાઈવ સ્ટીમ ઢોકળા (Live Steam Dhokla Recipe In Gujarati)
#ભાતનમસ્તે મિત્રોબધા મજામાં હશો હમણાં lockdown ચાલે છે તો બધા જ ઘરમાં હશો આપણે રોજ શાકભાજી મળતા ન હોવાથી ઘરમાં જે વસ્તુ હોય તેનાથી ચલાવતા શીખી ગયા છીએ અને એમાં પણ ગુજરાતની ગૃહિણીઓ હોય એટલે કંઈ કહેવું જ ન પડે બહેનોને અવનવી વાનગીઓ બનાવતા આવડતી હોય છે તો આજે હું એવી જ એક સરસ મજાની વાનગી કે જે બધાને ખૂબ જ પસંદ આવતી હોય છે તો હા હું આજે લાઈવ સ્ટીમ ઢોકળા લઈને આવી છું Dharti Kalpesh Pandya -
લસુની મેથીની ભાજી નું શાક (Lasuni Methi Bhaji Shak Recipe In Gujarati)
મેથીની ભાજીનું આ શાક બનાવવામાં બહુ સરળ છે અને ટેસ્ટમાં એટલું જ સરસ બને છે#BW#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
મેથીની ભાજી વાળા થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
#GA4#Week19આજે મેથીની ભાજી વાળા થેપલા બનાવેલ...મેથીની ભાજી હેલ્થ માટે ખૂબ સારી છે.. તેમજ પૌષ્ટિક છે.. સવારે નાસ્તામાં મેથીના થેપલા હેલ્ધી નાસ્તો લઈ શકાય... Kiran Solanki -
મેથીની ભાજીનો સંભારો (Methi bhaji sambharo Recipe in Gujarati)
# બાળકોને મેથીની ભાજી ખાતા નથી.એટલેમે મેથીની ભાજીને સૂકાભજિયા જેવું શાક બનાવીયુ છે.કડવી મેથીની ભાજી ને મસાલેદાર બનાવી છે.મારા મમ્મી અમારા માટે બનાવી ખવડાવતી, એટલે હું મારા બાળકો ને ખવડાવું છું.#GA4#week19 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
મેથીની ભાજી ઘઉં ના લોટ ની ફરસી પૂરી
આ પૂરી ખૂબ જ ફરસી બને છે. વડીલો તથા બાળકો બધાને જ ભાવે એવી છે. સાથે પૌષ્ટિક પણ છે. ચા સાથે પણ ભાવે છે અને બાળકોને લંચ બોક્સમાં પણ ઇઝી પડે છે #US Aarati Rinesh Kakkad -
મેથીની ભાજી નુ લોટ વાળુ શાક (Methi Bhaji Besan Shak Recipe In Gujarati)
#GA4#Week19 Rekha ben Chavda -
ચણાના લોટના પુડલા(Besan pudla recipe in Gujarati)
#સુપરશેફ2#flours મિત્રો અત્યારે વરસાદની સિઝન છે તો આપણને ફરસાણ અને ચટપટું ખાવાનું મન થઈ જાય તો આજે મેં ચણાના લોટના પુડલા બનાવ્યા છે વરસતા વરસાદમાં જો ચણાના લોટના ગરમ-ગરમ પુડલા મળી જાય તો ખૂબ જ મજા પડી જાય તમે પણ જરૂરથી બનાવજો Dharti Kalpesh Pandya -
-
કારેલાનું શાક(Karela sabji recipe in Gujarati)
#Goldenappron3#week24Keyword:Gourd (Karela) Dharti Kalpesh Pandya -
-
મેથીની ભાજી ના ગોટા (Methi Bhaji Gota Recipe In Gujarati)
#BR# મેથીની ભાજીના ગોટાઅત્યારે ભાજીની સીઝન છે અને ખૂબ જ ફ્રેશ ભાજી આવે છે અને ભાજીની આઈટમ પણ ખૂબ જ બને છે મેં આજે ફેવરીટ ફેવરિટ મેથીના ગોટા બનાવ્યા છે. Jyoti Shah -
સવા અને મગ ની દાળની સબ્જી અને તેની કઢી(sava and mag dal ni sabji ni recipe in gujarati)
# વૅસ્ટ # ઇન્ડિયા 2020 #વીક 2 આપણે બધા મેથી ની ભાજી નો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ એટલા જ હેલ્થી અને એના કરતા પણ વધારે ગુણકારી એવી સવા( સૅપુ ) ની ભાજી બને છે બધાને એ કડવી લાગતી હોય છે . પણ એમાં મગ ની દાળ ઉમેરવા થી ટેસ્ટી લાગે છે. અને એની કઢી પણ ટેસ્ટી લાગે છે. એક વાર ટ્રાય કરજો નવો ટેસ્ટ મળી રહેશે..Habiba Dedharotiya
-
મેથી ટામેટા ની સબ્જી (Methi Tomato Sabji Recipe In Gujarati)
#BRશિયાળામાં મેથીની ભાજી ખૂબ જ સરસ આવે છે અને મેથીની ભાજી હેલ્થ માટે ખૂબ જ સારી છે મેં આજે મેથી ટામેટા ની સબ્જી બનાવી છે જે ખૂબ ટેસ્ટી બને છે Kalpana Mavani -
લોટ વાળી મેથી ની ભાજી ના પરોઠા (Lot Vali Methi Bhaji Paratha Recipe In Gujarati)
આજે બપોરે લોટ વાળી મેથીની ભાજી નું લોટવાળું શાક શાક વધ્યું હતું તેમાંથી સાંજે મેં થોડો ઘઉંનો લોટ અને રૂટીન મસાલા ઉમેરી પરાઠા બનાવ્યા . Shilpa Kikani 1
More Recipes
ટિપ્પણીઓ (27)