ટામેટા સૂપ(tomato soup recipe in gujarati)

Hemisha Nathvani Vithlani
Hemisha Nathvani Vithlani @Hemishacook_20834830

હેલધી ડાયેટ અને ઑલ ટાઇમ ફેવરીટ

ટામેટા સૂપ(tomato soup recipe in gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

હેલધી ડાયેટ અને ઑલ ટાઇમ ફેવરીટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 15બાફીને ગાળી રાખેલ મોટા ટામેટા
  2. 1તમાલપત્ર
  3. 4લવીંગ
  4. 1મરચા ના ટુકડા
  5. લીમડા ના પાન આઠ થી દસ
  6. 1 ઇંચઆદુ નો ટૂકડો ખમણેલું
  7. 1/2 ચમચીજીરું
  8. 1/2 ચમચીતેલ
  9. 1 ચમચીખાંડ
  10. 1/2 ચમચીલાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ટામેટા બાફી ને ગાળી લેવું,તેમાં જરૂર મુજબ પાણી નાખવું એક વાસણમાં તેલ મૂકી તેમાં જીરુ ઉમેરીને થવા લાગે એટલે ટામેટા નું મિક્સર એડ કરવુ

  2. 2

    આદુ મરચા તમાલપત્ર ખાંડ મીઠું લાલ મરચું પાઉડર ઉમેરીને હલાવવાનુ છેઅને ઉકાળી લેવું ગરમાગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemisha Nathvani Vithlani
Hemisha Nathvani Vithlani @Hemishacook_20834830
પર

ટિપ્પણીઓ

Similar Recipes