પોકેટ સમોસા(pocket samosa recipe in gujarati)

ચોમાસાની ઋતુ દરમ્યાન જ્યારે વરસાદ પડતો હોય ત્યારે ગરમાગરમ સમોસા ખાવાની મજા પડી જાય છે એમાં પણ સાથે જોતા હોય તો વધુ જ આનંદ થાય છે.
પોકેટ સમોસા(pocket samosa recipe in gujarati)
ચોમાસાની ઋતુ દરમ્યાન જ્યારે વરસાદ પડતો હોય ત્યારે ગરમાગરમ સમોસા ખાવાની મજા પડી જાય છે એમાં પણ સાથે જોતા હોય તો વધુ જ આનંદ થાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કથરોટમાં લોટ લઇ તેમાં મીઠું,જીરું અને તેલ નાખી મિક્સ કરી લેવું પછી જરુરિયાત પ્રમાણે પાણી ઉમેરતા જવું અને રોટલીનો લોટ બાંધતા હોય તે પ્રમાણે લોટ બાંધવો. લોટને દસ મિનિટ ઢાંકીને રાખો.
- 2
બાફેલા બટેટાની છાલ ઉતારી તેને મેશ કરી લેવું હવે તેમાં સુધારેલી ડુંગળી, કોથમીર ઝીણી સુધારેલી, લીંબુનો રસ, મીઠું, હળદર,ધાણાજીરૂ,લાલ મરચાનો પાઉડર તથા ગરમ મસાલો ઉમેરી મિક્ષ કરી લેવું.
- 3
નાના લુઆ લઈ તેની રોટલી વણો હવે ચોરસ બનાવો ચાકુ વડે કાપી ને પણ ચોરસ બનાવી શકાય. તેના બે ભાગ પાડો,વચ્ચેના ભાગમાં મસાલો ભરી કિનારી પાણી વડે કવર કરો અને તેને કાંટા ચમચી વડે દબાવી અને પેક કરો. આ રીતે બધા જ પોકેટ અથવા તો સમોસા બનાવી લો. એક બાજુ કઢાઈ માં તેલ ગરમ થવા મૂકવું અને બે થી ત્રણ સમોસા અથવા તો પોકેટ તળવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મકાઈ વડા(Corn vada recipe in Gujarati)
#સુપરશેફ3#monsoon specialવરસાદ પડતો હોય અને ગરમા-ગરમ મકાઈ ના વડા અને સાથે ચા કેટલી મજા પડી જાય? બહુ જ મજા પડી જાય ખરું ને.. Hetal Vithlani -
ઓનિયન ક્રિસ્પી પકોડા (Onion Crispy Pakoda Recipe In Gujarati)
રવિવારવરસાદ માં ગરમાગરમ પકોડા ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
મેંદુવડા વિથ સાંભાર ચટણી (mendu vada with sambar chutney recipe in Gujarati)
#સુપરશેફ3#માઇઇબુક-પોસ્ટ.૪૦ચોમાસાની ઋતુ ચાલી રહી હોય ત્યારે ગરમ ગરમ મેંદુ વડા સાંભાર ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે Nisha -
સમોસા(samosa recipe in gujarati)
સમોસા બધાને ભાવે છે. તેને ખાવાની મજા ત્યારે આવે છે જ્યારે સમગ્ર પરિવાર એક સાથે બેસીને ચાની ચુસ્કી સાથે ગરમા ગરમ સમોસાનો આનંદ ઉઠાવે. આજે અમે તમને ઘરે સમોસા બનાવવાની વિધિ બતાવવા જઈ રહ્યા છીએ. તેને બનાવવાની રીત ખૂબ સરળ છે. Vidhi V Popat -
સમોસા(Samosa recipe in Gujarati)
#MW3#Fried#SAMOSA- સમોસા બધા ની પ્રિય ડીશ છે, એમાં પણ શિયાળો આવે એટલે અલગ અલગ સ્ટફિંગ વાળા સમોસા ખાવાની મજા જ કંઈ અલગ છે.. આવો સાથે મળી ને ગરમાગરમ સમોસા ની મોજ માણીએ.. Mauli Mankad -
પાલક પકોડા (Palak Pakoda Recipe In Gujarati)
#RC4વરસાદ પડતો હોય ત્યારે પકોડા ખાવાનું મન થાય, ગરમાગરમ પાલક પકોડા પણ ડુંગળી, મરચાં સાથે ખાવાની ખૂબ મજા આવે Pinal Patel -
રીંગ સમોસા(ring samosa recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૧૦ હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે એક નવાજ રંગરૂપમાં સમોસા લઈને આવું છું જેને જોતા જ ખાવાનું મન થઈ જાય Nipa Parin Mehta -
ચીઝ આલુ મટર સમોસા (Cheese Aloo Matar Samosa Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે બાળકોને મોઢામાં જોઈને પાણી આવી જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે. Falguni Shah -
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe in Gujarati)
#GA4#Week21#Samosaઆમ તો ભાગ્યે જ કોઈક એવું હશે જેને સમોસા ના bhavta હોય. એક ગરમાગરમ સમોસા અને ચા મળી જાય એટલે મારી સવાર તો સરસ થઇ જાય. સમોસા માં પણ તમે ગણું બધું વેરિએશન લાવી શકો છો. જેમ કે પંજાબી સમોસા પનીર સમોસા ચીઝ સમોસા નવતાડ ના સમોસા. બધા જ ખાવામાં બહુ જ ટેસ્ટી હોય છે.મેં અહીંયા મેંદા ના બદલે આપણા ઘઉં ના લોટ માંથી જ સમોસા બનાવ્યા છે. જે ખુબ સરસ બન્યા છે jena થી તમે મેંદો ખાવાનું અવોઇડ કરી શકો છો. Vijyeta Gohil -
મીની સમોસા (Mini samosa recipe in gujarati)
સમોસા નાનાં-મોટાં સૌનાં પ્રિય છે.. વરસતાં વરસાદ માં ચા સાથે સમોસા ની મજા જ અલગ છે😊😊 Hetal Gandhi -
મગ-અડદ વડા(mumg dal vada recipe in Gujarati)
આ વડા ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી છે.ચોમાસા મા વરસાદ પડતો હોય તો ગરમાગરમ ખાવાની મજા પડી જાય.#સુપરશેફ૩ Mosmi Desai -
ચીઝી મગ ચીલ્લા(mung chilla recipe in Gujarati)
ચોમાસાની ઋતુમાં ગરમ ગરમ ખાવાની મજા કંઇ ઔર હોય છે#સુપર સેફ ૩#મોનસુન સ્પેશિયલ રેસિપી#મગ ચીલા Kalyani Komal -
વડા(vada recipe in Gujarati)
#સુપરશેફ2 : ચોમાસાની ઋતુમાં ગરમાગરમ વડા ખાવાની બહુ જ મજા આવે સાથે ચટણી પણ હોય તો વડા નો સ્વાદ કંઈક અલગ જ માણવા મળે છે. kinjal mehta -
સમોસા (Samosa Recipe In Gujarati)
આમતો સમોસા બધા ના ફેવરિટ જ હોય છે, ગરમ સમોસા મળી જાય તો મજા પડે , કોઈ મહેમાન આવે ત્યારે તો ખાસ ,ગુજરાત બહાર પણ અલગ રીતે સ્ટફિંગ વાળા સમોસા મળે છે ખરેખર સમોસા બેનમૂન છે Harshida Thakar -
-
મીક્સ ભજીયા (Mix Bhajiya Recipe in Gujarati)
#MRCવરસાદ પડે ત્યારે ભજિયા ખાવાની મજા અલગ હોય છે મીક્સ ભજીયા ખવાની મજા પડી જાય daksha a Vaghela -
કાંદા ના ભજીયા (Kanda Bhajiya Recipe in Gujarati)
#ફટાફટહમણા વરસાદ ઘણો પડે છે તો વરસાદ માં આ ગરમાગરમ ક્રીસ્પી ભજીયા ખાવાની મજા પડી જાય. Sachi Sanket Naik -
સમોસા (Samosa recipe in Gujarati)
#MW3 સમોસા! આ વાનગીને કોઇ પણ પ્રકારનો પરિચય આપવાની જરૂર છે? સમોસા એ આપણે ગમે ત્યારે ખાવાની ખૂબ જ મજા આવે છે. પણ મેં મેંદાના લોટના પડ ની બદલે ઘઉંના લોટના પડ માથી સમોસા બનાવેલ છે. જે મેંદાના સમોસા કરતા પચવામાં હલકા અને ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પણ થાય છે. Bansi Kotecha -
બ્રેડ પકોડા (bread pakoda recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક-પોસ્ટ.૩૭ ચોમાસાની ઋતુમાં ગરમાગરમ બ્રેડ પકોડા ખાવાની ખૂબ જ મજા આવે છે Nisha -
છોલે સમોસા (Chhole Samosa Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujrati આ રેસિપી આદિપુર-કચ્છ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. અમે જ્યારે આદિપુર રહેતા, ત્યારે અમોને ખુબ જ ભાવતી. પણ જ્યારે અમે અહી ભૂજ રહેવા આવી ગયા, તો આદિપુર નાં છોલા સમોસા ને ખુબજ મિસ કરતા હતા. એથી હવે જ્યારે પણ આદિપુર નાં છોલે સમોસા ખાવાનું મન થાય ત્યારે ફેમિલીને ઘરે જ બનાવી આપુ છું. Payal Bhatt -
તળ્યા વગર ના આલુ સમોસા (Non Fried Aloo Samosa recipe in Gujarati)
#સુપરશેફ2#week2#ફ્લોર્સઆજે મે તળ્યા વગર ના સમોસા બનાવ્યા છે જે ખરેખર તળેલા સમોસા કરતા પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. વરસાદ પડતો હોય અને સાંજ ના નાસ્તા માં ચા સાથે આ ગરમા ગરમ ક્રીસ્પી સમોસા મળી જાય તો મજા જ પડી જાય. અને ખૂબ જ ઓછા સમય માં બની જશે એટલે હેલ્ધી અને ઝડપ થી તૈયાર થઈ જાય એવાં ચટાકેદાર સમોસા તમે પણ જરૂર બનાવજો. Sachi Sanket Naik -
ચીઝ કોર્ન પોકેટ સમોસા
#RB15#MFF#cookpadindia#cookpadgujaratiઝરમરતા વરસાદની સિઝન ચાલી રહી છે ત્યારે ભરપૂર માત્રામાં મકાઈનો આનંદ માં માણવાની મજા જ કંઈક ઔર છે.તો આજે અહીં મકાઈ અને ચીઝના સ્ટફિંગ સાથે પોકેટ સમોસા તૈયાર કર્યા છેજે સ્વાદમાં એકદમ ચીઝી ફ્લેવર ના ટેસ્ટી અને ઉપરથી એકદમ ક્રિસ્પી પડ સાથે તૈયાર થયા છે.જે ગરમા ગરમ ટોમેટો કેચઅપ સાથે નાના-મોટા બાળકો અને વડીલોને ખૂબ જ પસંદ પડશે. Riddhi Dholakia -
ભરેલી ડુંગળીનું શાક (Bhareli Dungli Shak Recipe In Gujarati)
નાની-નાની ડુંગળીનું ભરેલું શાક ખાવાની મજા આવે છે. સાથે ભાખરી, છાશ,મરચાં, લસણની ચટણી હોય ત્યારે તો ખાવાનો જલસો પડી જાય. Vibha Mahendra Champaneri -
પંજાબી કેલા મટર સમોસા (Punjabi Kela Matar Samosa Recipe In Gujarati)(Jain)
#Ff2#cookpadgujrati#jain#fried#monsoon#samosa#fastfood#kachakela#matar#panjabi#hotsnacks#cookpadindia#foodphotography સમોસા એ નાના-મોટા સૌને પ્રિય હોય છે તે સવારના નાસ્તામાં કે સાંજના ડિનરમાં ગમે તે સમયે પસંદ પડે છે સમોસા જુદીજુદી ફ્લેવરના જુદા જુદા પ્રાંત પ્રમાણે બનતા હોય છે મેં અહીં પંજાબી સમોસા નું જૈન વર્ઝન તૈયાર કરેલ છે જેમાં કાચા કેળા અને વટાણા નો ઉપયોગ કરેલ છે ચોમાસામાં વરસાદની ઋતુમાં ઝરમર વરસાદ પડતો હોય અને ત્યારે ગરમાગરમ આવા પંજાબી સમોસા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. Shweta Shah -
પાલકની ભાજીના પકોડા (Spinach Pakoda Recipe In Gujarati)
ચોમાસાની ઋતુમાં વરસાદ પડતો હોય ત્યારે ગરમ ભજીયાં, દાળવડા કે ગરમ ગોટા/ પકોડા ખાવાની મજા આવે.પાલકના પકોડા તો એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે. Vibha Mahendra Champaneri -
મેથી ના ભજીયા
#MRC ઘરમાં જ્યારે મેથીના ભજીયા બને વરસાદ ઋતુ માં ગરમાગરમ ભજીયા દહીં મરચા તળેલા ખાવાની તો મજા પડી જાયઆજે monsoon સ્પેશિયલ ચેલેન્જ માટે ખાસ ભજીયા બનાવ્યા છે Hiral Patel -
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4 #Week21સમોસા ભારતની લોકપ્રિય વાનગી છે. લારીવાળા થી માંડીને સ્કૂલમાં કેન્ટીનમાં પણ સમોસા ઝટપટ ઉપડતા હોય છે. Chhatbarshweta -
સમોસા (Samosa Recipe In Gujarati)
#GA4 #Week21શિયાળામાં લીલા વટાણા ના સમોસા ખાવાની બહુ મજા આવે છે. આજે આપણે ક્રિસ્પી સમોસા બનાવીશું Pinky bhuptani -
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#EB#Week7સમોસા નું તો નામ સાંભળી ને જ ખાવા નું મન થઇ જાય છે અને સમોસા તો નાસ્તા માં કે ફરસાણ માં ખાઈ શકાય છે અને જોં વરસાદ પડતો હોય તો આ ગરમા ગરમ સમોસા ખાવા ની ખુબ જ મઝા આવે છે. ગ્રીન ચટણી સાથે કે ટામેટા કેચ અપ સાથે સરસ લાગે છે. Arpita Shah -
પંજાબી સમોસા (punjabi samosa recipe in Gujarati)
સમોસા મધ્ય અને પૂર્વીય એશિયા ની પ્રખ્યાત વાનગી હતી.. જે ભારત મા 13 મિ સદી મા આવ્યા. અને આપણે સમોસા ને અપનાવી લીધા.સમોસા ઘણા પ્રકાર ના બને છે.. આજે મે ટ્રેડિશનલ પંજાબી સ્ટાઇલ ના સમોસા બનાવ્યા છે...ચોમાસામાં ચટપટું ગરમાગરમ કંઈક આરોગવા મળી જાય તો મજા આવી જાય...#સુપરશેફ3 Dhara Panchamia
More Recipes
- પાણી પૂરી વિથ ટુ ટાઈપ વોટર (Paani Puri with Two Type Water Recipe In Gujarati)
- વઘારેલી ઈડલી (leftover idli recipe in gujarati)
- જીરા રાઈસ અને દાલ ફ્રાય (jeera rice and daal fry recipe in gujarati)
- મિક્સ ફ્રુટ રાયતુ (Mix Fruit Raita Recipe in Gujarati)
- રજવાડી મુખવાસ(Rajwadi Mukhvas Recipe In Gujarati)
ટિપ્પણીઓ