લસણિયાં બટાકાં (Garlic potato recipe in gujarati)

Mitu Makwana (Falguni) @Mitu001
લસણિયાં બટાકાં (Garlic potato recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને ધોઈને કૂકર માં 2 સિટી આવે 5ય સુધી બાફી લો. ઠંડા કરી છાલ ઉતારી 2 ભાગ કરી લો. બટાકા માં થોડું મીઠું,લાલ મરચું અને લીંબુ નીચોવી સાઇડ માં મૂકી દો.
- 2
ડુંગળી અને ટામેટું ઝીણું સમારી લો. હવે પેન માં તેલ લઇ ગરમ થતાં તેમાં જીરું ઉમેરો જીરું તતડે પછી એમાં કરી પત્તાં,ડુંગળી અને લસણ, આદું નાખી થોડું શેકી લો. હવે એમાં ટામેટું નાખી તરત ઉપર મીઠું નાખી મિક્સ કરી દો. ટામેટાં ચડે ત્યાં સુધી થવા દો.
- 3
હવે એમાં મસાલા ઉમેરી લો અને તેલ છુટ્ટું પડે ત્યાં સુધી થવા દો. આમાં મસાલા વાળા બટાકાં નાખી મિક્સ કરી ઢાંકણ ઢાંકી 15 મિનિટ થવા દો. છેલ્લે તેમાં લીલાં ધાણા ઉમેરી ગાર્નિશ કરો. તૈયાર છે લસણિયાં બટાકાં.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલૂ સબ્જી -પરાઠા(potato sabji - Paratha recipe in gujaratI)
#માઇઇબુક#post2#aalu#Paratha Mitu Makwana (Falguni) -
-
-
-
-
ટોમેટો રસમ(Tomato Rasam recipe in gujarati)
#Monsoon# Tomato હવે ચોમાસુ બેસવાની તૈયારી છે એમાં હવે વાતાવરણ માં નમી રેહસે જેથી સર્દી ખાસી થવું નોર્મલ છે તોહ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે બધા ના ઘર માં ઉકાળા, કાવા બનતા જ હોય છે. મે અહીં ટોમેટો રસમ બનાવી છે જેમાં ઘણા બધા મસાલા નો ઉપયોગ થાય છે જે આપડા સ્વાસ્થ માટે સારૂ છે. ટોમેટો ની રસમ બનાવી છે જેથી મારા બાળકો પણ ચાઉ થી ખાઈ લે છે. બાળકો ને ઉકાળા પીવડાવવા બહુ અઘરું કામ છે. આમાં આપડું પણ કામ થય જાય અને બાળકો પણ ખુશ. તમે પણ જરૂર થી ટ્રાઈ કરજો. Mitu Makwana (Falguni) -
-
-
-
-
-
-
તુરીયા માં પાત્રા
#સ્ટફડપાત્રા માં સ્ટફિંગ ચોપડી ને રોલ કરી ને તુરીયા ના મસાલા માં પકાવા માં આવે છે. લગ્ન પ્રસંગે મહારાજ દ્વારા ખાસ કરીને બનાવાતું આ શાક છે.આ શાક રોટલા, પૂરી, રોટલી ,ભાખરી બધા સાથે એનું કોમ્બિનેશન એકદમ ટેસ્ટી લાગે છે. Kunti Naik -
-
મગ દાલ તડકા (Moong Daal Tadka Recipe In Gujarati)
#AM1#Week1#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
લસણીયા બટાકા(Garlic Potato Recipe In Gujarati)
#GA4 #week1 લસણીયા બટાકા મને બહુ ભાવે છે. Smita Barot -
-
-
મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EB#week7 આજકાલ આપણા શરીરને વિટામિન્સ,પ્રોટીન, ફાઇબર વગેરે પૂરતા પ્રમાણમાં મળતાં નથી... આપણી ક્યાંક ને ક્યાંક ભૂલ ને લીધે આપણા શરીરમાં તેની ઊણપ રહી જાય છે.. આપણે આપણા ડાયટ નું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ તેની સાથે સાથે આપણી દિનચર્યા અને પૂરતી ઉંઘ મળે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ.જે આપણને હેલ્થી રાખવામાં મદદરૂપ બને છે. અનેક ગુણોથી ભરપૂર મગને રોજિંદા ખોરાકમાં સમાવી તમે અનેક બીમારીઓથી દૂર રહી શકો છો... દરેક રસોડામાં સપ્તાહમાં એકાદ વખત તો મગનું શાક અથવા તો ફણગાવેલા મગ બનતા જ હશે... મગ ને સાબુત મગ તરીકે પણ ઓળખાય છે.તેમા થી બે પ્રકાર ની દાળ બનાવામાં આવે છે. મગ ને સ્પ્લિટ કરી ને જે દાળ બંને છે તેને ફોતરાં વાળી દાળ કે હરી મૂંગ દાળ તરીકે ઓળખાય છે. હવે આ જ ફોતરાં વાળી દાળ ના ઉપર ના ફોતરાં મશીન દ્વારા દૂર કરવામાં આવે છે, તેને આપણે મગ ની મોગર કે યલો મૂંગ દાળ તરીકે ઓળખીએ છીએ.-મગ પોષક તત્વો થી ભરપુર છે.તેમા પ્રોટીન , વિટામિન, ફાઇબર ની માત્રા વધારે જોવા મળે છે-તે ખૂબ જ શક્તિવર્ધક છે.- મગ ને અલગ-અલગ રીતે બનાવી શકાય છે જેમ કે, ફણગાવેલા મગ, બાફેલા મગ , મગ ની સબ્જી,સ્પ્રાઉટ ચાટ, ખાટાં મગ ....મગ પચવામાં હલકા અને શીતળ હોય છે જેથી બીમાર કે માંદા હોય ત્યારે મગનું સેવન લાભકારી નીવડે છે...મેં અહીં મૂંગ મસાલા કે મગ બનાવ્યા છે જે આપ સૌને જરૂર થી પંસદ આવશે..😇🤗 Nirali Prajapati -
શકકરીયા બટાકાં ની ચાટ(Sweet potato and potato chat recipe in Gujarati)
#GA4#Week11#sweet potatoશકકરીયા એ કાંદમૂળ છે એને તમે ફરાળી માં પણ લઈ શકો છો. શિયાળા માં ખુબ મળે છે. એને માટલામાં શેકી ને પણ બનાવી શકાય પણ માટલું ના હોય તો કડાઈ માં પણ આ રીતે શેકી શકો..શક્કરિયા ની ખુબ સરસ મીઠાશ લાગશે.. Daxita Shah -
કાજુ પનીર કેપ્સીકમ સબ્જી (Kaju Paneer capsicum Sabji Recipe In Gujarati)
#GA4#week1 Bindiya Prajapati -
-
-
ક્લાસિક આલૂ મટર સબ્જી (Classic aloo mutter Recipe in Gujarati)
#AM3બને તેટલી આસાન રીતે અને ઝડપથી ટેસ્ટી,રીચ તેવી આ સબ્જી બની જાય છે. બટાકા અને વટાણાને ફક્ત 5 મિનિટ માં કુક કરી રેડી કરી, બેઝિક પંજાબી ગ્રેવી ફ્રાય કરી તેમાં ઉમેરો. અને સબ્જી તૈયાર થઇ જશે.મને આ રીત એટલી ઇઝી અને ક્વીક લાગે છે કે જલ્દીથી કંઇક સારું અને ટેસ્ટી બનાવવું હોય તો આ સબ્જી સૌથી પહેલું ઓપ્શન હોય છે. અને હું આ રીતે મહિનામાં 2-3 વાર આ સબ્જી બનાવું પણ છું. આ રીતથી બટાકા અને વટાણા બહુ જ જલ્દીથી અને આસાનીથી કુક કરી રેડી થાય છે.અહીં સાથે પ્લેટરમાં છે,કાચી કેરી-ડુંગળીનું કચુંબર,બુંદી રાઇતું,લીલા મરચાં અને લીંબુનું હોમમેડ ખાટું-મીઠું અથાણું,પાપડ અનેપરાઠા. Palak Sheth -
-
-
-
-
ગાર્લિક ચટણી(Garlic Chantay recipe in Gujarati)
#GA4#Week4#gujaratઆ ચટણી કોઇપણ પકોડા કે ભજીયા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. Kala Ramoliya -
સેઝવાન હની ચીલી પોટેટો (Schezwan honey chilly potato recipe in Gujarati)
#આલુઆ પોટેટો ચિપ્સ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે.... Kala Ramoliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13615186
ટિપ્પણીઓ (17)