બનાના પેન કેક (Banana pan cake recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેલા ને લઈ તેનો છુંદો કરી તેમા 1 કપ પાની નાખી બેટર તૈયાર કરવુ
- 2
મેદો ઘંઉ નો લોટ ખાંડ મીઠું બધુ ભેગુ કરી તેમા કેલા નુ બેટર નાખવુ અને ખીરુ તૈયાર કરી 10 મિનિટ રેવા દેવુ
- 3
ગેસ પર અેક પેન મુકી ગરમ થાય અેટલે ઓઈલ લગાવી અને ખિરુ પાથરવુ બંને બાજુ સેકી લેવુ
- 4
તો તૈયાર બનાના પેન કેક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-

-

-

-

-

-

-

બનાના પેન કેક(Banana pan cake recipe in Gujarati)
#GA4#PANCAKE#BANANA#WEEK2#COOKPADGUJ#COOKPADINDIA બાળકો ને પ્રિય એવી પેન કેક ને વધુ હેલ્ધી બનાવવા માટે મેં પેન કેક બનાવવા ખાંડ નાં બદલે ગોળ નો ઉપયોગ કર્યો છે, મેંદા નાં બદલે ઘઉં નાં લોટ નો ઉપયોગ કર્યો છે અને વધુ પોષ્ટિક અને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં કેળા નો ઉપયોગ પણ કર્યો છે. Shweta Shah
-

-

-

-

-

બનાના પેન કેક (banana pancakes recipe in Gujarati)
#GA4#week2નાના 🥞 ખૂબ જ સરળ રેસિપી છે.અને બાળકો ને પણ પ્રિય હોય છે .અને હેલ્ધી પણ છે છે Dhara Jani
-

-

બનાના પેન કેક (Banana pan Cake Recipe in Gujarati)
આ મારા બાળકો ની ફરમાઈશ છે. એ લોકો ને ખુબ ભાવે છે. જલ્દી બની જાય છે. Kinjal Shah
-

-

બનાના કેક(banana cake recipe in Gujarati)
#GA4#week2 હેલો મિત્રો મારા મમ્મી પાસે થી શીખેલ વાનગી તમારી સાથે શેર કરું છુ Mital Kacha
-

-

-

પેન કેક (pan cake recipe in Gujarati)
#GA4 #Week2#પેન કેક બાળકો ની ફેવરીટ નામ સાંભળતા જ ખુશ થાય તેવી પેન કેક જેખુબજ સરળઅને જલ્દી બની જાય છે Kajal Rajpara
-

-

વેગન બનાના પેન કેક (Vegan Banana Cake Recipe In Gujarati)
#GA4 #Week2#cookpadindia#cookpadgujratiપેનકેક એ અમેરિકન ફૂડ કલ્ચર નો મહત્વ નો ભાગ છે..જેવી રીતે આપણે ત્યાં થેપલા કે ભાખરી નાસ્તા માં હોય જ એવી રીતે ત્યાં ના લોકો નો આ બેસીક નાસ્તો જ છે.મોટા ભાગે તેમાં મિલ્ક,અને ઈંડા નો ઉપયોગ થતો જ હોય છે.મે અહી totally vegetarian + vegan પેનકેક બનાવ્યા છે.જે ટેસ્ટ માં પણ લાજવાબ છે. Bansi Chotaliya Chavda
-

-

એપલ,બનાના પેન કેક(Apple banana pan cake recipe in Gujarati)
#CookpadTurns4#cookwithfruits#cookpadgujrati#cookpadindia Minaxi Bhatt
-

-

-

-

-

ચોકો બનાના કેક (Choco Banana Cake recipe in Gujarati)
#GA4#Week2#Bananaકેક નાના-મોટા સૌને ભાવતી, મનપસંદ વાનગી છે. મેં આ કેક ને બનાના નો ઉપયોગ કરીને બનાવી છે. ચાલો જાણી લઈએ તેની રેસિપી. Nita Mavani
-

બનાના & વોલનટ કેક (Banana Walnut Cake Recipe In Gujarati)
#XS#ક્રિસમસ & ન્યુ યર સ્પેશિયલ#MBR9#week9 Dr. Pushpa Dixit
-

More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13697780
























ટિપ્પણીઓ (2)