દુધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)

Ripal Siddharth shah @cook_26287650
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા ચણાનો ક્યારનો બાજરાનો બધા લોટ મિક્સ કરી દેવા ત્યારબાદ તેની અંદર મરચું, ધાણાજીરુ, હળદર, મીઠું ઉમેરો
- 2
ત્યારબાદ દૂધીને ખમણી નાખો દુધી લોટની અંદર મિક્સ કરો ત્યારબાદ તેમાં લીંબુ ગરમ મસાલો અને એ ઈનો નાખો પછી તેમાં થોડું પાણી નાખીને લોટ બાંધી દો
- 3
ત્યારબાદ તેને ગોળ ગોળ રાઉન્ડ કરી તેને ચડવા મૂકી દો 20 મિનિટ સુધી તેને ચઢવા દેવાના છે ૨૦ મિનિટ બાદ ગેસ બંધ કરી દો
- 4
ત્યારબાદ તેને નાના નાના પીસ કવિ એકલો આની અંદર તેલ લસણ આદુ મરચાની પેસ્ટ, મીઠો લીમડો તેમાં મુઠીયા નાખી તેની ઉપર તલ કોથમરી ટોપરું નાખવું દુધી ના મુઠીયા રેડી છે
Similar Recipes
-
-
-
-
-
-
-
દુધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)
#trend3#week3#Gujarati# વાનગી નંબર 3# દુધી ના મુઠીયા Pina Chokshi -
-
દૂધીના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#india2020#વેસ્ટઅમે વધારે પડતા મેથીના મુઠીયા બનાવીએ છે પણ અત્યારે મેથી મળવી મુશ્કેલ હોવાથી દુધી ના મુઠીયા બનાવવા ની ટ્રાય કરી છે પણ ખરેખર ખુબ સરસ બન્યા છે તમે પણ ટ્રાય કરજો Davda Bhavana -
દુધી ના મુઠીયા(dudhi na muthiya recipe in gujarati)
#સુપરશેફ#ગુરુવારપૌષ્ટિક , બનાવવામાં સરળ, દુધી ના મુઠીયા એ ગુજરાતી વાનગી માં શિરમોર છે. Neeru Thakkar -
પાલકના મુઠીયા (Palak Muthiya Recipe In Gujarati)
પાલકના મુઠીયા હેલ્થી અને સ્વાસ્થ્યવર્ધક છે વળી ગુજરાતીની ફેમસ વાનગી છે#GA4#Week4#ગુજરાતી Rajni Sanghavi -
દુધી ના મુઠીયા(Dudhi na muthiya recipe in Gujarati)
મુઠીયા ગુજરાતી ટ્રેડીશનલ વાનગી છે વિવિધ શાક ભાજી અને લોટ ના ઉપયોગ કરી ને બનાવાય છે. સ્ટીમ રેસીપી હોવાને લીધે હેલ્ધી છે.મે હાન્ડવા ના લોટ,જુવાર ના લોટ,રાગી ના લોટ ,ઘંઉ ના કકરા લોટ ને ઉપયોગ કરી ને સપ્તરંગી દુધી ના મુઠીયા બનાવયા છે સાથે ઘી બનાવતા જો બગરુ (માવા) નિકળે છે એ નાખયા છે Saroj Shah -
-
દુધી અને મેથીના મુઠીયા (dudhi aane methi na muthiya in Gujarati recipe)
#વીકમીલ૩#પોસ્ટ૫#માઇઇબુક#પોસ્ટ ૨૪ REKHA KAKKAD -
-
-
-
-
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)
#GA4#Week21#bottle gourd મેં મલ્ટીગ્રેઇન દુધી ના મુઠીયા બનાવ્યા છે મારા ઘરમાં આ મુઠીયા ચા સાથે બધાને બહુ ભાવે છે.. મેથી ની જગ્યાએ પાલક નાખીને બનાવ્યા છે મારા ઘરમાં છોકરાઓને મેથી ઓછી ભાવે છે Payal Desai -
-
-
દુધી ના મુઠીયા(dudhi na muthiya recipe in gujarati)
#ફટાફટ.#વિકેન્ટ રેસીપી. ગુજજુ ફેવરીટશનિ,રવિ રજા હોય ,ઘરે બધા સભ્યો હોય,કઈ પણ ખાસ ,ફટાફટ બધા ને ભાવતુ અને વન પૉટ મીલ બનાવુ હોય તો મુઠીયા બેસ્ટ ઓપ્સન છે . બનાવા મા સરલ અને ફટાફટ બની જાય છે Saroj Shah -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13701310
ટિપ્પણીઓ (4)