પાલક પકોડા (Palak Pakoda Recipe In Gujarati)

Bijal Preyas Desai
Bijal Preyas Desai @Bijal2112
palsana surat

પાલક પકોડા (Palak Pakoda Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપચણા નો લોટ
  2. ૧/૪ કપરવો
  3. ૧ કપપાલક સમારેલી
  4. ૧ ચમચીઆદુ ની પેસ્ટ
  5. ૧ ચમચીમરચું કાપેલું
  6. 2 ચમચીકોથમીર
  7. ૨ ચમચીઆખા ધાણા અને મરી અધકચરા વાટેલા
  8. જરુર મુજબપાણી
  9. ૨ ચમચીગરમ તેલ
  10. ૧/૨ ચમચીબેંકિગ સોડા
  11. ૧ ચમચીલાંબું નો રસ
  12. સ્વાદ મુજબમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં ચણા નો લોટ,રવો,પાલક,કોથમીર,મરચું, આદુ લો.

  2. 2

    હવે તેમાં આખાઘાણા,મરી,મીઠું પાણી નાંખી ખીરું તૈયાર કરી લો.હવે તેમાંગરમ તેલ નાંખી મિક્ષ કરી લો.

  3. 3

    હવે તેમાં સોડા નાંખી ઉપર લીંબું નો રસ નીચવી લો પછી બરાબર મિક્ષ કરી.

  4. 4

    હવે એક પેન માં તેલ ગરમ કરવા મુકી તેમાં પકોડા ગુલાબી રંગ ના તળી લો.હવે ગરમગરમ સોસ સાથે સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bijal Preyas Desai
પર
palsana surat

ટિપ્પણીઓ

Similar Recipes