પીઝા ફ્લેવર ખીચું(Khichu Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાનો લોટ લઈ લો અને કેપ્સિકમ સમારી લો. એક પેનમાં પાણી મૂકીને ગરમ થાય એટલે તેમાં જીરૂં આદુ મરચાની પેસ્ટ અને બેકિંગ સોડા નાખી બરાબર ઉકળવા દેવું. ત્યારબાદ તેમાં ચોખાનો લોટ મિક્સ કરવો. પાંચ મિનિટ માટે બફાવા દેવું. ત્યારબાદ તેમાં બધા મસાલા મિક્સ કરી દો.
- 2
બધુ બરાબર મિક્સ થઇ જાય પછી તેને એક બાઉલમાં કાઢી અને પછી સર્વિંગ પ્લેટમાં લઈ લો.
- 3
સર્વિંગ પ્લેટ મા લઈ કેપ્સીકમ અને ઓરેગાનો ચીલી ફ્લેક્સ થી ગાર્નીશ કરો.
- 4
પીઝા ફ્લેવર ખીચું ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ પીઝા (મગ પીઝા) (Instant Pizza Recipe In Gujarati)
પીઝા આજ નાં સમય માં બધાં ને પ્રિય હોય છે, આજે ઇન્સ્ટન્ટ પીઝા ની રેસીપી છે , ખૂબ જલ્દી બની જાય છે, ઘર માં પીઝા નો બેઝ નહીં હોય તો પણ ઇન્સ્ટન્ટ બની જાય છે.#trend Ami Master -
-
પીઝા (Pizza recipe in gujarati)
#NoOvenBakingNo yeast... નેહા મેમ ની રેસીપી શીખવાડ્યા મુજબ બનાવી છે Hiral A Panchal -
-
આચારી ખીચું (Achari khichu recipe in Gujarati)
#EB#Week4ખીચા સાથે આચાર મસાલો એ કોમ્બિનેશન ખૂબ ભળે છે.... આપણે બધા જ ખિચા ઉપર આ આચાર મસાલો છાંટી ને ખાઈએ છીએ... આજે મેં તેનો ખીચા બનાવવામાં ઉપયોગ કરેલો છે. આ ખીચું મે માઇક્રોવેવ માં બનાવેલું છે Hetal Chirag Buch -
-
-
પીઝા ફ્લેવર નુડલ્સ
#GA4#વિક2#પોસ્ટ૩૫આજના સમયમાં બાળકોને તેમજ મોટાને પણ ચાઈનીઝ વાનગીઓ ખૂબ જ પસંદ આવે છે. આપણે લગ્ન પ્રસંગે અથવા તો કોઈ ફંકશન માં ચાઈનીઝ વાનગીઓ ની હાજરી ચોક્કસપણે જોઈએ છીએ. ઉપરાંત ઘરમાં પણ અવારનવાર કોઈને કોઈ ચાઈનીઝ વાનગીઓ બનતી હોય છે. એમાં પણ નુડલ્સ માં કંઈક નવો ટ્વિસ્ટ મળે તો ખૂબ જ મજા પડી જાય છે. તો અહીં મેં ઝટ પટ બની જાય એવા ખૂબ જ ટેસ્ટી અને વેજીટેબલ ઉમેરવાથી હેલ્ધી એવા પીઝા ફ્લેવર નૂડલ્સ બનાવેલા છે. જે પીઝા તેમજ ચાઈનીઝ વાનગી બંનેના શોખીન ને ખૂબ જ ભાવશે. Divya Dobariya -
ચીઝ ખીચું (Cheese Khichu Recipe In Gujarati)
#CB9#week9નાનાથી મોટા લઈને બધાના મોઢામાં પાણી આવે એવું ચીઝ ખીચું 😋 Falguni Shah -
-
ચીઝી કોર્ન પીઝા(cheese corn pizza recipe in gujarati)
#NoOvenBakingશેફ નેહાજી એ બનાવેલ નો યીસ્ટ, નો ઓવન પીઝા અમારા પરિવારમાં બધાને ગમ્યા છે. ખરેખર અમે બંને કિડની પેશન્ટ છીએ. ડોક્ટરે મેંદો ,યીસ્ટ વગેરે જેવી ચીજો ખાવાની મનાઈ કરી છે. ત્યારે નેહા જી એ તો અમને હેલ્ધી પીઝા ખાતા કરી દીધા.Thank you so much. Nehaji Neeru Thakkar -
વેજ.ચીઝ પીઝા (veg. Cheese pizza recipe in gujarati)
#Noovenbaking#wheat pizza#without oven Parul Patel -
-
-
-
-
-
-
-
ચીઝ બસ્ટ પીઝા (Cheese Burst Pizza Recipe In Gujarati)
#trand#week1ચીઝ બસ્ટ પીઝા એક ઇટાલિયન ફાસ્ટફુડ છેજે બાળકો ને ખુબ જ પિય્ હોય છેમેં અહીંયા ઇનસન્ટ બનાવયા છે તેથી કોઇ વેજીટેબલ નાખયા નથી। Krupa Ashwin lakhani -
પાલક પનીર પીઝા (Palak Paneer Pizza recipe in Gujarati)
#RC4#week4#cookpadgujarati#cookpadindia પીઝા નું નામ પડતા બાળકોના મોઢામાં તો પાણી આવી જ જાય છે. મેં આજે પાલકમાંથી થોડા હેલ્ધી પીઝા બનાવવાની ટ્રાય કરી છે. પાલક, પનીર અને બિજા વેજિટેબલ્સ માંથી બનાવેલા આ પાલક પનીર પીઝા ખૂબ જ ટેસ્ટી બને છે. સાંજના નાસ્તામાં, પાર્ટી ફંકશનમાં અને બાળકોના લંચબોક્સમાં પણ આ હેલ્ધી પીઝા આપી શકાય છે. Asmita Rupani -
ફાર્મહાઉસ પીઝા (Farmhouse pizza recipe in Gujarati)
#FD#cookpadgujarati#cookpadindia મિત્રતા એ આપણા જીવનનો એક એવો સંબંધ છે જે આપણે આપણી જાતે પસંદ કરીએ છીએ. આપણો ખાસ મિત્ર એક એવી વ્યક્તિ હોય છે જેની સાથે આપણે આપણા જીવનની દરેક વાતને શૅર કરી શકીએ છીએ. આજે ફ્રેન્ડશીપ ડે ના દિવસે હું મારી ખાસ મિત્ર અમી માટે આ વાનગી બનાવું છું. જે તેને ઘણી પ્રિય છે. Asmita Rupani -
મીની પીઝા (Mini Pizza Recipe In Gujarati)
#ઓગસ્ટપીઝા એક એવી વાનગી કે જે સાદી ભાષામાં ભાખરી પર કાચી શાકભાજી મૂકી ને ખાવાની બરાબર ને ! પરંતુ બાળકો ને બધાને ડિફરેન્ટ ગમતું હોય છે વસ્તુ એજ પણ અલગ રીતે એને બનાવો એટલે બાળકો ખુશ એમાંય મોટા થોડો સાથ આપે એટલે જોવાનું જ નઇ. Sonal Panchal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13862073
ટિપ્પણીઓ (3)