બીટ ના લાડુ (Beetroot Laddu Recipe In Gujarati)

Bhumika Popat
Bhumika Popat @cook_26691874
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ minit
  1. 1નાનું બીટ
  2. 1 ચમચો મલાઈ
  3. 1 વાટકીખાંડ
  4. 1 વાટકીટોપરાનું છીણ

રાંધવાની સૂચનાઓ

૩૦ minit
  1. 1

    સૌપ્રથમ બીટ ને છીણી લેવું, ત્યારબાદ એક કડાઈમાં બીટ અને મલાઈ બંને મિક્સ કરી ધીમા તાપે હલાવવું

  2. 2

    એ મિશ્રણ ઘટ્ટ થાય પછી તેમાં ખાંડ ઉમેરવી, ખાંડ ઉમેરીને તેને સતત હલાવતા રહેવું,આ મિશ્રણને ઘી છૂટું પડે ત્યાં સુધી હલાવતા રહેવું

  3. 3

    ત્યારબાદ તેમાં ટોપરું નાંખી બરાબર હલાવવું, ત્યારબાદ ગેસ બંધ કરી તેને નીચે ઉતારી લેવું, આ મિશ્રણ ઠંડું પડે પછી તેના નાના લાડુ વાળી લેવા, એ લાડુ ને એક પ્લેટમાં કાઢીને તેની ઉપર કોપરાનું છીણ ભભરાવો અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhumika Popat
Bhumika Popat @cook_26691874
પર

ટિપ્પણીઓ

Similar Recipes