ચોકલેટ કેક(Chocolate cake Recipe in Gujarati)

Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
શેર કરો

ઘટકો

૬૦
૭ થી ૮
  1. ૧૨૫ ગ્રામ મેંદો
  2. ૨૦૦ ગ્રામ મીલ્ક મેડ
  3. ૧/૨ ચમચીસોડા
  4. ૧ ચમચીબેકિંગ પાઉડર
  5. ૨ ચમચીકોકો પાઉડર
  6. ૬૦ ગ્રામ બટર
  7. ૮૦ મીલી પાણી
  8. ૧ કપવ્હિપ ક્રીમ
  9. ૧/૨ કપઅમુલ ક્રીમ
  10. ૧ કપચોકલેટ

રાંધવાની સૂચનાઓ

૬૦
  1. 1

    સૌ પેલા બટર લો તેને હાથ બિટર વડે બીટ કરી લો. બાદ એક ચારણી લો તેમાં લોટ,બેકિંગ પાઉડર,સોડા અને કોકો પાઉડર નાખી તે મિશ્રણ ને ચાળી લો બાદ તેને બટર વાળા મિશ્રણ માં નાખી દો બાદ તેમાં મીલ્ક મેડ અને પાણી નાખી ને મિક્સ કરી લો.બાદ તેને ઓવેન માં ૧૮૦ ડિગ્રી પર બેક કરો ૧૫ મીનીટ માટે.

  2. 2

    બાદ ક્રીમ ને વ્હીપ કરી લો અને કેક ઠંડી થાય પછી તેને ત્રણ લેયર કરો બાદ ત્રણેય લેયર પર ક્રીમ લગાવો અને કેક ને થોડી વાર ફ્રીઝ માં રાખો

  3. 3

    બાદ અમુલ ક્રીમ લો તેને ૩૦ સેકન્ડ માટે માઈક્રો કરો બાદ તેના ચોકલેટ નાખી ને સરખું હલાવી લો બાદ કેક ઉપર આ મિશ્રણ ને પોર કરી લો અને પાછું થોડી વાર માટે ફ્રીઝ માં મુકો.

  4. 4

    બાદ ઉપર ફલાવર ની ડિઝાઇન કરો અને જેનો જન્મદિવસ હોય તેનું નામ લખો.(તમે તમારી મનગમતી ડિઝાઇન પણ કરી શકો છો).

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
પર

Similar Recipes