લાલ લીલા રાયતા મરચા(Red,green raita marcha recipe in Gujarati)

લાલ લીલા રાયતા મરચા(Red,green raita marcha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મરચા ને ધોઈ કોરા કરી લેવા ત્યારબાદ તેના ઉભા કાપી ચીરીઓ કરી લેવી ત્યારબાદ ગાજર ની છાલ ઉતારી તેની પણ નાની ચીરીઓ કરવી ત્યારબાદ તીખા ના દાણા થોડા અધકચરા કરી લેવા
- 2
હવે એક કડાઈમાં સૌપ્રથમ મરચા નાખવા ત્યારબાદ તેમાં સમારેલા ગાજર નાખવા અને તેની ઉપર રાઈના કુરિયા મેથીના કુરિયા અને વરીયાળી તેમજ હળદર અને પીસેલા તીખા ના દાણા ઉમેરી સ્વાદ અનુસાર નમક નાખવું અને હિંગ નાખી ત્યારબાદ એક તપેલીમાં બેથી ત્રણ ચમચા તેલ લઈ ગરમ કરવા મૂકવું.
- 3
તેલ થોડું ગરમ થઇ ગયા બાદ ગેસ બંધ કરી દેવો અને થોડીવાર ઠંડુ થવા દેવું
- 4
આ તેલને મસાલાવાળા મરચાની ઉપર રેડી વઘાર કરી લેવો અને તરત જ ઉપર થાળી ઢાંકી દેવી આ મરચાને એક કલાક સુધી એમ જ રહેવા દેવા ત્યારબાદ ચમચીથી હલાવી બધા મસાલા સારી રીતે મિક્સ કરી લેવા
- 5
શિયાળામાં લાલ મરચા પણ ખુબ સરસ આવે છે ત્યારે સવારે થેપલા કે ભાખરી સાથે નાસ્તામાં સર્વ કરી શકાય છે....
- 6
લો તૈયાર છે.... આપણા લાલ લીલા મરચા અને ગાજરનું રાઇતું અથાણું......
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લાલ લીલા રાયતા મરચા (Red and green raita marcha recipe in Gujarati)
#GA4#week13લાલ લીલા મરચા આથેલા જે બહુ જ છે ફાઇન લાગે છે ખાવામાં ને જલ્દી પણ બની જાય છે આને તમે ફ્રીઝમાં 15 થી 20 દિવસ માટે તે જાજો ટાઈમ માટે પણ સ્ટોર કરી શકો છો Reena patel -
-
-
રાયતા મરચા(raita marcha recipe in gujarati)
#સાતમ આપણે સાતમ માટે બધી જ રસોઈ બનાવતા હોય છે પણ જ્યારે અથાણાં વગરએવું લાગે કે કાંઈક ઘટે છે અને કહેવત છે ને કે એ ગોળ વગર મોળો કંસાર એમ ગુજરાતી અથાણાં વગર સુનો સંસાર .ગુજરાતી માટે તો ડીશ માં જમવા ના પહેલા અથાણું પીરસાય છે એટલે સાતમ માટેની બેસ્ટ રેસીપી રાયતા મરચા Kalyani Komal -
-
-
-
-
-
-
-
-
-
રાયતા મરચાં(Raita marcha in gujarati recipe)
#GA4#week13#chillyભોજન માં અલગ અલગ સાઈડ ડીશ ની મજા જ કંઈક ઔર હોઈ છે.. શિયાળો હોઈ મસ્ત મજાના લીલાછમ મરચાં દેખાય એટલે રાઈવાળા મરચાં બનાવવાનું મન થાય... KALPA -
-
-
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB રાયતા મરચાં ને આથલા મરચાં પણ કહેવાય છે.#RC4#GREEN Ankita Tank Parmar -
-
-
રાયતા ગાજર અને મરચા (Raita Gajar Marcha Recipe In Gujarati)
કાઠિયાવાડ માં ગાજર અને મરચાને રાયતા બનાવી ને ખવાય છે. જે સ્વાદ મા ખૂબ જ મસ્ત હોય છે.સવારે નાસ્તા મા પણ સ્વાદિષ્ટ લાગે છે. Valu Pani -
-
-
લાલ મેથીયા મરચા નું અથાણુ (Red Methia Marcha Athanu Recipe In Gujarati)
#WPઆ મરચા શિયાળામાં ખાવાની બહુ મજા આવે છે અને આ એકદમ ટેસ્ટી છે Ami Gajjar -
-
-
More Recipes
ટિપ્પણીઓ