રાંધવાની સૂચનાઓ
- 1
કીવી, ફુદીના ના પાન અને લીંબુ સમારી લો.
- 2
પછી મિકસર ના બાઉલ માં કીવી, ફુદીના ના પાન, ખાંડ, લીંબુ, બરફ ના ટુકડા નાંખી મિક્સર ફેરવી લો.
- 3
તૈયાર પેસ્ટ ને એક ગ્લાસ માં નાંખી તેમાં સોડા ઉમેરો તૈયાર છે કીવી મિન્ટ મોજીટો.
Similar Recipes
-
-
સ્ટ્રોબેરી કીવી મોજીટો (Strawberry Kiwi Mojito In Gujarati)
#strawberrymojito#kiwimojito#mojito#redrecipes#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
ઓરેન્જ કિવી મોકટેલ (Orange Kiwi Mocktail Recipe In Gujarati)
#GA4 #Week17 #Post1 #Mocktail Minaxi Bhatt -
-
-
-
-
-
ડાઇજેસ્ટિવ ઓરેન્જ મિન્ટ મોઇતો (Digestive Orange Mint Mojito Recipe In Gujarati)
#GA4#Week17#Mockail_Drink#mint(ફુદીનો)#jirasodaડાઇજેસ્ટિવ ઓરેન્જ મિન્ટ મોજીતોDigestive Orange 🍊 mint mojito 🍹 POOJA MANKAD -
-
-
-
લેમન મોહિતો (મોકટેલ) (Lemon Mojito Recipe In Gujarati)
#GA4#Week17લેમન મોહિતો (મોકટેલ)#mocktail Arya -
કીવી મોજીતો (Kiwi mojito Recipe in Gujarati)
#cookpadgujarati દોસ્તો હું હંમેશા ફ્રીઝમાં કોથમીર ફુદીના આદુ , લીંબુ ની પેસ્ટ બનાવીને ફ્રોઝનકરીને આઇસ્ ક્યૂબ બનાવીને રાખું છું જેથી જ્યારે પણ મોજિતો કે જ્યુસ પીવાનું મન થાય ત્યારે એ ice cube તેમાં નાખીને નાખી તમે ઝડપથી cocktail કે mocktail બનાવી શકો છો SHah NIpa -
-
કુકુમ્બર મિન્ટ મોકટેલ (Cucumber Mint Mocktail Recipe In Gujarati)
#GA4#WEEK17#MOCKTAIL Vidhi Mehul Shah -
લેમન ફુદીના મોકટેલ (Lemon Mint Mocktail Recipe In Gujarati)
#GA4#Week17#mocktail Priyanshi savani Savani Priyanshi -
-
મિન્ટ મોઈતો. (Mint Mojito Recipe in Gujarati)
#RB9 મારા પરિવાર નું મનપસંદ ઉનાળા માટે પરફેક્ટ રિફરેશિગં પીણું છે. Bhavna Desai -
-
કીવી જલજીરા.(Kiwi Jaljeera Recipe in Gujarati)
#SMકીવી અનેક પોષક તત્વો થી ભરપુર હોય છે. તેમાં ફાયબર, વિટામિન સી અને કેલ્શિયમ જેવા ખનીજ તત્વો થી ભરપુર છે. ઘણી બધી બિમારીઓમાં કીવી ખાવાથી ફાયદો થાય છે. કીવી જલજીરા એક ખૂબ જ ડિયજેસસ્ટીવ પીણું છે. તેનો ઘરે પાર્ટી માં પણ ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
-
લેમન મિન્ટ (Lemon Mint Recipe In Gujarati)
#SM ઉનાળા માં આપડે ગરમી થી ઠંડક મેળવવા અનેક ઠંડા શરબત તેમજ મિલ્ક શેઇક બનાવીએ છીએ આજે મેં લીંબુ અને ફુદીના મિક્સ કરી ને શરબત બનાવ્યું છે.આ શરબત જોતા અને પીતા જ તાજગી મળે છે 😊🍋 Aanal Avashiya Chhaya -
-
-
-
-
ગ્રેપ્સ મીન્ટ મોકટેલ (Grapes Mint Mocktail Recipe In Gujarati)
#GA4#Week17#moktailઅત્યારે કાળી દ્રાક્ષ ખૂબજ મળે છે. અને મોકટેલ એ ખૂબ જ ઈઝી રીતે બની જાય છે. અને બહુજ ઓછી સામગ્રી માંથી બની જાય છે. Reshma Tailor -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14382006
ટિપ્પણીઓ (4)