રવાના ગુલાબજાંબુ (Rava Gulabjamun Recipe In Gujarati)

ranpariya nidhi
ranpariya nidhi @nidhi2000
જૂનાગઢ
શેર કરો

ઘટકો

૪૫ મિનીટ
  1. 1વાટકો રવો
  2. 2વાટકા દૂધ
  3. ૨ વાટકીખાંડ
  4. 1 ચમચીઘી
  5. તળવા માટે તેલ
  6. 2 ચમચીમિલ્ક પાઉડર
  7. ચાસણી બનાવવા માટે પાણી
  8. થોડી ફુલની પાંખડી

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનીટ
  1. 1

    સૌપ્રથમ બધી વસ્તુઓ એકઠી કરીને રાખો, ત્યારબાદ રવાને ધીમા ગેસ ઉપર બરાબર વિશે ચાર થી પાંચ મિનિટ માટે શેકો,

  2. 2

    ત્યારબાદ શેકેલ રવાને થોડીવાર માટે ઠંડુ થવા રાખી દો, ત્યારબાદ એક તપેલીમાં ખાંડ ઉમેરો અને ખાંડ ડૂબે તેટલું પાણી નાખો,

  3. 3

    ત્તેની ચાસણી બનાવો, ચાસણી બરાબર બની જાય પછી તેને રાખી દો, અને બીજા બાઉલ માં ઘી અને દૂધ ઉમેરો, પછી તેમાં મિલ્ક પાઉડર નાખો,

  4. 4

    દૂધ બરાબર ઉકળી જાય પછી તેમાં રવો નાખી ધીમા તાપે હલાવો, ત્યાર બાદ તેને ગેસ પરથી ઉતારી બરાબર રીતે મસળી ને લોટ બાંધો,

  5. 5

    એ પછી તેના નાના બોલ વાળી અને તેલમાં તળો, થોડીવાર તેલમાં તળવા દો બદામી કલર ના થાય પછી તેને તેલ માથી બહાર કાઢો,

  6. 6

    અને તેને ચાસણી ની અંદર બરાબર રીતે ડુબાડો અને ઉપરથી ગુલાબની પાંખડીઓ નાખો, પછી તેની થોડી વાર માટે ફ્રીજ માં મૂકી ઠંડુ થવા દહીં અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ranpariya nidhi
ranpariya nidhi @nidhi2000
પર
જૂનાગઢ

Similar Recipes