મેથી ગોટા (Methi Gota Recipe In Gujarati)

Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
શેર કરો

ઘટકો

40 મિનિટ
2 વ્યક્તિ
  1. 1મોટો વટકો બેસન
  2. 1જુડી મેથી ની ભાજી
  3. 1 ચમચીલસણ ની કટકી
  4. 4મરચા તીખા
  5. 1/2 ચમચીસાજી ના ફૂલ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. તેલ તળવા માટે
  8. 1 ચમચીકાળા મરી
  9. 2કાંદા
  10. 1લીંબુ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    ભાજી સમારી ને ધોઈ લેવી,મરચા,લસણ,કાંદા કાપી લેવું.

  2. 2

    એક તપેલી માં લોટ ચાળી,તેમાં મીઠું, સાજીના ફૂલ,લીંબુ નાખી ખીરું રેડી કરવું.

  3. 3

    હવે તેમાં મરી,મરચા,મેથી,લસણ ની કટકી નાખી ગોટા ગરમ તેલમાં મૂકવા.

  4. 4

    ગરમ ગરમ ચટણી,સોસ સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
પર

Similar Recipes