રાગી હલવા (Ragi Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગોળ ને પાણી મા ઉકાળી ગોળ નુ પાણી રેડી કરવું.
- 2
હવે એક પેન મા ઘી ગરમ થઈ જાય એટલે રાગી લોટ, ઘઉં લોટ નાખી શેકી લેવું.
- 3
લોટ શેકાઈ જાય એટલે પીપરીમૂળ, સુંઠ પાઉડર નાખી મિક્સ કરી ગોળ નુ પાણી ઉમેરી હલાવી લો ઉપર થી ડ્રાયફ્રૂટ પાઉડર નાખી ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સ્વિટરાગી સૂપ (sweet ragi soup recipe in gujarati)
#GA4#week20#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
ખજૂર રાગી પાક (Dates Ragi Flour Paak Recipe In Gujarati)
#VR#MBR8 શિયાળા માં અલગ અલગ વસાણાં બનાવતાં હોય છે પરંતુ ખજૂર સૌથી ઉત્તમ કેલ્શિયમ સ્ત્રોત છે.. આ સાથે મેં રાગીનો ઉપયોગ કરીને એક Innovative વાનગી બનાવી છે જે જરૂર ટ્રાય કરજો...વડીલો અને નાના બાળકોને પણ આપી શકાય અને શકિત વર્ધક,રોગ પ્રતિકારક અને સાંધાના દુઃખાવા વગેરેમાં પણ રાહત આપી ઊર્જા પૂરી પાડે છે. Sudha Banjara Vasani -
-
રાગી સુખડી (Ragi Sukhadi Recipe In Gujarati)
#GA4 #Week20 #ragiસુખડી એ ગુજરાતી લોકો ની મનપસંદ વાનગી છે. જેમાં મુખ્ય ઘટક ઘઉં નો લોટ, ઘી અને ગોળ છે. મેં અહીં રાગી માં લોટ નું ઉમેરણ કરી ને સુખડી બનાવી છે. Bijal Thaker -
-
-
રાગી અખરોટ લાડુ (Ragi Walnut Ladoo Recipe In Gujarati)
રાગી અખરોટ લડું (હેલ્થી લડું-કેલ્શિયમ અને મેગ્નીશિયમ થી ભરપૂર એવા રાગી અખરોટ લડું)#walnuttwists Beena Radia -
-
-
સુખડી(sukhdi recipe in Gujarati)
કોરોના સામે લાડવા ઈમ્યૂનિટી બૂસ્ટર કહી શકાય કેમકે ગોળ , સુંઠ, ગંઠોડા, ઘઉં, રાગી બધી જ વસ્તુ શરીર ની તંદુરસ્તી માટે બેસ્ટ છે. Parita Trivedi Jani -
-
-
રાગી બદામ પાક(ragi badam pak in gujarati)
#માઇઇબુક#પોસ્ટ25#સુપરશેફ2#ફ્લોરઆજે મેં સુપરશેફ માટે એક heldhy recipy બનાવી છે Dipal Parmar -
રાગી ના લોટ નો શીરો (Ragi Shira Recipe In Gujarati)
#GA4#Week20#RAGI#COOKPADGUJRATI#COOKPADINDIA રાગી એ ખૂબ સારા પ્રમાણમાં પ્રોટીન ધરાવતું ધન્ય છે આ ઉપરાંત તેમાં ફાઈબર પણ ખૂબ સારા પ્રમાણમાં હોવાથી ડાયાબિટીસના પેશન્ટને માટે તથા મેદસ્વિતા ના રોગમાં પણ ખૂબ લાભદાયી છે આ સિવાય તેમાં એમિનો એસિડ હોવાથી ચામડીના રૂપમાં પણ ઉપયોગી છે રાગી ગ્લુટેન ફ્રી ધાન્ય છે. આ ઉપરાંત ડાંગ જિલ્લામાં આદિવાસીઓ માટે નો મુખ્ય ખોરાક છે. Shweta Shah -
-
-
-
-
રાગી પોરીેજ.(Ragi Porridge Recipe In Gujarati.)
#GA4 #Week20 રાગી પોરીેજ એક હેલ્ધી બ્રેકફાસ્ટ ડીશ છે. Bhavna Desai -
-
-
રાગી નો શીરો(Ragi Shira Recipe In Gujarati,)
#GA4#Week20#Ragi...રાગી એ એક પ્રોટીન નું સારું એવું પ્રમાણ ધરાવે છે. અને ગર્ભવતી સ્ત્રી અને નાના બાળકો માટે તો રાગી ખૂબ જ ફયદાકારક છે. રાગી એ દક્ષિણ ગુજરાત મા વધારે જોવા મળે છે એને ત્યાં ના લોકો નાગલી પણ કહે છે.તો હું પણ મારા 1 વર્ષ ના બાળક ને રાગી નો શીરો, રાગી નો ઉપમા , રાગી ની રોટલી વગેરે આપુ છું. અને આજે મે એના માટે રાગી નો શીરો બનાવ્યો છે. Payal Patel -
-
-
રાગી સુખડી (Ragi Sukhdi Recipe In Gujarati)
આ રાગી ના લોટ થી બનાવેલી સુખડી છે. એકદમ સ્વાદિશ્ટ લાગસે. Priti Shah -
રાગી શીરો (ragi siro recipe in gujarati)
રાગી વિટામિન એ, ઝીંક, વિટામિન ડી, કેલ્શિયમ તેમજ હાડકા અને દાંત માટે પણ ઉપયોગી છે અને જેને વજન ઉતારવું હોય એના માટે તો આ બેસ્ટ રેસીપી છે વાતાવરણ ખરાબ ચાલી રહ્યું છે તો તબિયત માટે અને ઇમ્યુનિટી વધારવા માટે બધા લોટના શરીરમાં જવું જરૂરી છે તમે અલગ અલગ શીરો બનાવુ જેથી બાળકોને પણ ભાવે અને વડીલોને પણ ખાય આજે મેં રાગી ના લોટ ના શીરો બનાવવા નો વિચાર આવ્યો જે રાગી શરીર માટે જેટલું હેલ્ધી છે એટલું ગુણકારી પણ છે મારા દીકરાને કોઈપણ શીરો આપો ફટાફટ ખાઈ લે#પોસ્ટ૫૨#વિકમીલ૪#સુપરશેફ2#માઇઇબુક#ફ્રોમફલોસૅ/લોટ#week2#જુલાઈ#cookpadindia Khushboo Vora
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14519475
ટિપ્પણીઓ (2)