સમોસા (Samosa Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાને કુકર માં ચમચીમીઠું નાખીને બાફી લેવા હવે મેંદાના લોટની અંદર સ્વાદ અનુસાર મીઠું અને તેલનું મોણ નાખી બે ચમચી અને લોટ બાંધી લેવો પછી ભીનું કપડું ઢાંકી અને 15 20 મિનિટ રાખી દેવો
- 2
હવે બટાકા બફાઈ જાય એટલે તેની અંદર છાલ ઉતારી અને તેનો છૂંદો કરી નાખો પછી તેની અંદર આદુ-મરચાની પેસ્ટ મીઠું લીંબુ ખાંડ અને કોથમીર નાંખવી અને પછી મસાલો તૈયાર કરવો એક ચમચી ગરમ મસાલો નાખવો હવે લોટને તેલ લગાવી અને કૂણો કરવો પછી તેના લુઆ કરી અને રોટલી ની જેમ વણવી પછી વચ્ચે કાપો મારી અને એક ભાગમાં પુરણ નાખવું
- 3
પુરણ નખાઈ જાય પછી તેને બ્રેડ વાળવૂ પછી તેને સમોસાનો શેપ આપવોઆવી રીતના બધા સમોસા તૈયાર કરી લેવા પછી એક કડાઈ ની અંદર તેલ ગરમ મૂકી અને બ્રાઉન કલરના તળી લેવા પછી તળાઈ જાય એટલે નીચે ઉતારી ડીશમાં સર્વ કરવા લાલ લીલી ચટણી સાથે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4 #Week21સમોસા ભારતની લોકપ્રિય વાનગી છે. લારીવાળા થી માંડીને સ્કૂલમાં કેન્ટીનમાં પણ સમોસા ઝટપટ ઉપડતા હોય છે. Chhatbarshweta -
સમોસા (Samosa Recipe In Gujarati)
#GA4 #Week21શિયાળામાં લીલા વટાણા ના સમોસા ખાવાની બહુ મજા આવે છે. આજે આપણે ક્રિસ્પી સમોસા બનાવીશું Pinky bhuptani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ