ચણા ના લોટ ના ચીલા (Chana Lot Chila Recipe In Gujarati)

Bijal Parekh @cook_17364052
ચણા ના લોટ ના ચીલા (Chana Lot Chila Recipe In Gujarati)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચણા ના લોટ ના ચીલા (Chana Lot Chila Recipe In Gujarati)
#GA4#Week22#Chilaછોટી ભૂખ માટે ને ફટાફટ ત્યાર થી જતા ચીલા કે ઓછી વસ્તુ ને સમય પણ બહુ ઓછો જેમાં ઝટપટ ભુખ ને સંતોષી સકાય એટલે ચણા ના લોટ ના ચીલા જે 10 થી 15 મિનિટ ના સમય માં 3 વ્યક્તિ પેટ ભરી ને પણ જમી લે છે..તો તમે પણ બનાવજો. મારા સાસુ ને તો જ્યારે કંઈ ખાવાનું મન ન થાય કે મોઢે કંઈ લાગતું ના હોઈ ને ત્યારે એને ચીલા જ બહુ ભાવે સો આજે પણ એમને ખૂબ મજા થી ચીલા ની મજા લીધીNamrataba parmar
-
વેજીટેબલ ચીલા (Vegetable Chila Recipe in Gujarati)
#GA4#week22#Chilaચણાના લોટના પુડલા (ચીલા) ગુજરાતી નાં ઘરમાં બનતાં હોય છે મેં થોડા ફેરફાર સાથે બનાવ્યા છે ચણાના લોટમાં થોડો મેંદો ઉમેરી ને બનાવ્યા છે Sonal Shah -
જુવાર અને ચણા ના લોટ ના ચીલા (Jowar Chana Flour Chila Recipe In Gujarati)
#GA4#Week22 મારા ઘર બધાં ને ચીલા માં નવૉ વેરીયેશન ભાવતું હોવાથી Viday Shah -
રવા - ચણાના લોટ ના ચીલા (Rava Chana Flour Chila Recipe In Gujarati)
#GA4 #Week22 Drashti Radia Kotecha -
-
પાલક ના ચીલા (Palak Chila Recipe In Gujarati)
#GA4 #Week22 #Chilaહાય ફ્રેન્ડ્સ આજે મેં પાલકના ચીલા બનાવ્યા છે પાલકના ચીલા ખૂબ જ હેલ્ધી સાથે-સાથે ટેસ્ટી પણ લાગે છે ઘણીવાર બાળકો પાલકનું શાક ખાતા નથી હોતા તો આવી રીતે બનાવીને બ્રેકફાસ્ટમાં આપીએ તો ખૂબ જ હેલ્ધી બ્રેકફાસ્ટ બને છે Khushbu Japankumar Vyas -
ઘઉં નાં લોટનાં ચીલા (Wheat Chila Recipe in Gujarati)
આજે મેં ઘઉં નાં લોટ નાં ચીલા બનાવ્યા છે.જે ખાવા માં સૌ ને પસંદ હોય છે.#GA4#Week22#ઘઉનાંલોટનાંચિલ્લા#ચીલા Chhaya panchal -
-
-
પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati)
#EB#Week 12 આજે મે પનીર ચીલા બનાવ્યા છે પનીર ચીલા નાસ્તામાં પણ બનાવી શકાય છે અને રાત્રે ડિનરમાં પણ બનાવી શકાય છે આ રીતે જરૂર એકવાર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે પનીર ચીલા. Chandni Dave -
-
-
-
પાલક ચીલા (Palak Chila recipe in Gujarati)
#GA4#Week22ચણા ના લોટ માં મસાલા અને પાલક ની પેસ્ટ નાખી બનાવવા મા આવતા આ ચીલા ખૂબજ હેલ્ધી છે.નાશ્તા માં બનાવી ખાઇ શકાય છે. Bhumika Parmar -
ચણા ના લોટ ના પુડલા (Chana Lot Pudla Recipe In Gujarati)
.મિક્સ વેજ પુડલા ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે..#RC1 Sangita Vyas -
-
-
ઓટ્સ વેજીટેબલ ચીલા (Oats Vegetable Chila Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર રેસીપી#SSR : ઓટ્સ વેજીટેબલ ચીલાઓટ્સ ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તેની સાથે ગ્રીન વેજીટેબલ નાખી ને જો ચીલા બનાવવામા આવે તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે . સવારના નાસ્તામાં ગરમ ગરમ ઓટ્સ વેજીટેબલ ચીલા બનાવ્યા. Sonal Modha -
પાવર પોકેટ ચીલા
#GA4#week22મેં આજે 7 પ્રકારની દાળ તેમજ મિક્સ વેજીટેબલ ના ચીલા બનાવ્યા છે.. Kiran Solanki -
ચણાના લોટના મેયો પનીર ચીલા (Chana Flour Mayo Paneer Chila Recipe In Gujarati)
#GA4#Week22#Chila#post.3Recipe નો 186.ચીલા ઘણી જુદી જુદી રીતે બને છે રવાના ફોતરા વાળી દાળ ના ના બાજરીના જુવારના પણ મેં આજે ચણાના લોટના મેયો પનીર ચીલા બનાવ્યા છે. Jyoti Shah -
ચણાના લોટ ના ચીલા(chana lot chilla recipe in Gujarati)
ખાવામાં ખુબ પોસ્ટીક ,ધર માં બધાને ભાવે ,ચા તેમજ ચટણી, સોસ સાથે ખવાય આ ચીલા,આમાં તમે બટેકા તથા પનીર ક્રશ નાખી ને પણ બનાવી શકાય છે. મે અહીં મીક્ષ વેજીટેબલ અને રવો નાખી આ અચીલા બનાવ્યું છે. #માઇઇબુક#પોસ્ટ 15#મોનસૂન Rekha Vijay Butani -
સૂજી નાં ચીલા (Sooji Chila Recipe in Gujarati)
#GA4#Week22બેસન ના ચીલા તો રેગ્યુલર બનાવતા હોઈએ છીએ, ક્યારેક સાઉથ ઇન્ડિયન ટેસ્ટ માટે આ ચીલા બનાવી દેવાય. Bhoomi Talati Nayak -
-
મેથી - બાજરીના ચીલા(Methi-Bajri na Chila Recipe in Gujarati)
#GA4 #Week22Post 1 મેથી - બાજરીના ચીલા Mital Bhavsar -
ચીલા (Chila Recipe in gujarati)
#GA4#Week22#Chilaચીલા બનાવવા ખૂબ જ સરળ છે ને ટેસ્ટી પણ એટલા જ...Komal Pandya
-
-
બેસન ના ચીલા (Besan Chila Recipe In Gujarati)
#GA4#Week22#Post1#chilaમારા ઘરમાં છોકરાઓને ઢોસા ના નામ પર આ ચીલા બનાવી દઉં છું,, અને એ લોકો વેજીટેબલ નથી ખાતા એટલે એને ક્રશ કરીને એમાં નાખું છું બહુ ફાઇન લાગે છે આ વેજીટેબલ બેસન ના ચીલા.. Payal Desai -
-
પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati)
ચણાના લોટ માંથી તો ચીલા બનાવું પણ આજે innovation કર્યું. મગ દાળ અને ચણા દાળ માંથી હેલ્ધી ચીલા બનાવ્યા છે. પનીર, કેપ્સીકમ અને ડુંગળી અંદર મૂકીને.. ખૂબ જ ટેસ્ટી બન્યા છે. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14589693
ટિપ્પણીઓ