ચીલા (Chila Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભાજી, કોથમીર ને ધોઈ સમારી લેવી
- 2
હવે એક વાસન માં બેસન દહીં મસાલા અજમો તલ નાખી મિક્સ કરી બટર તૈયાર કરી 010 મિનિટ રેવા દો.
- 3
હવે બેટર માં ભાજી કોથમીર ચપટી ખાવા નો સોડા નાખી 2 ચમચી ગરમ તેલ નાખી હલાવી મિક્સ કરી તવા પર પૂડલો બનાવી ઉપર થી ટામેટા નાખી ધીમા તાપે ચઢવા દો. ત્યારબાદ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથી ભાજી ચીલા (Methi Bhaji Chila Recipe In Gujarati)
# GA4# Week22લીલા બેસન આચાર ચીલા Devangi Jain(JAIN Recipes) -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથી બેસન ચિલા (Methi Besan Chila Recipe in Gujarati)
#GA4#Week22#Chila#Methibesanchila Thakkar Hetal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14596004
ટિપ્પણીઓ