રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાનો લોટ લો. પછી તેમાં મીઠું. મરચું અને હળદર ઉમેરો. અને પછી તેમાં ધાણા સુધારીને નાખો. હવે તેમાં થોડું તેલ ઉમેરો અને થોડું થોડું પાણી ઉમેરી લોટ ડોયલો.
- 2
હવે ટામેટાં ઝીણા ઝીણા સમારી લો. પછી એક તપેલીમાં તેલ મૂકો તેલ ગરમ થઈ ગયા પછી તેમાં રાઈ. જીરુ.સુકા મરચા.લીમડો નાખી વઘાર કરો પછી તેમાં સમારેલા ટામેટાં નાખો. ટામેટાં પાકી ગયા બાદ તેમાં પાણી નાખો પછી તેમાં ગાંઠીયા નાખી દો.
- 3
તો તૈયાર છે ગાંઠિયાનું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ચણા નું શાક (Chana Shak Recipe In Gujarati)
મારા મમ્મી ગોયણી જમાડતાં ત્યારે ખાસ બને.. સાથે પૂરી અને ખીર અથવા સુજીનો હલવો બને..માતાજીને થાળ ધરાવાય એટલે લસણ-ડુંગળી વગર જ બને..ખૂબ ટેસ્ટી લાગે..ખાવાની ખૂબ મજા પડે. Dr. Pushpa Dixit -
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#FFC1 Week-1#વિસરાતી વાનગીદરેક ગુજરાતી નાં ઘરે બનતું ઢોકળીનું શાક આજે કાઠિયાવાડી સ્ટાઈલ માં બનાવ્યું છે. તેલ અને મરચું આગળ પળતું નાંખી ધમધમતું તીખું શાક જ હોય પણ ઘરમાં આથી વધુ તીખું ન ખાઈ શકાય તેથી માપની તીખાશ રાખી છે. Dr. Pushpa Dixit -
-
-
ચોળા નું શાક (Chora Shak Recipe In Gujarati)
ચોમાસામાં લીલા શાક ભાજી ઓછો મળે અને જીવાત પણ હોય એટલે કઠોળ વધુ બનાવાય. આજે ચોળાનું શાક બનાવ્યું છે સાથે કઢી-ભાત અને રોટલી. Dr. Pushpa Dixit -
-
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CB8છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ-8કાજુ-ગાઠિયાનું શાક થોડા innovation સાથે.. પાલક ગાંઠિયા નો ઉપયોગ કર્યો છે. Dr. Pushpa Dixit -
-
-
કાજુ ગાંઠિયાનું શાક (Cashew nuts Gathiya Shak Recipe In Gujarati)
Viraj Naik ની રેસીપી યુટયુબમાં જોઈ પેલી વાર આ શાક બનાવ્યું. મેં અહીં થોડુ innovation કર્યું - પાલક ગાંઠિયા લીધા છે. બધાને ખૂબ જ ભાવ્યું. કુકપેડની EB 1 માટેનો પ્રયત્ન.. નવું શીખવા મળ્યું.. આભાર. Dr. Pushpa Dixit -
-
-
-
ગુવાર ઢોકળીનું શાક(Guar dhokli sabji recipe in Gujarati)
#GA4#week12#Post1#Besan keywords Sunita Ved -
-
-
ગવાર ઢોકળીનું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Unnati Desai -
ગાંઠિયાનું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6બહુ ઝડપી અને ટેસ્ટી બનતું એવું શાક ગાંઠિયાનું શાક અમારા ઘરમાં પણ વારંવાર બને છે અને બધાને બહુ જ ભાવે છે Ankita Solanki -
-
-
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14653766
ટિપ્પણીઓ