ફરાળી ભેળ(Farali bhel Recipe in Gujarati)

Grishma Chanv
Grishma Chanv @grish3485
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ફરાળી પેટીસ
  2. મરચા
  3. ૧ટામેટુ
  4. ૫૦ ગ્રામ ફરાળી ચેવડો
  5. ૨ ચમચીશીંગદાણા
  6. ૩ ચમચીવેફઁસ નો ભૂકો
  7. ૫૦ મિલી ગોળ નું પાણી
  8. નાની વાટકીકોથમીર
  9. બાફેલ બટાકા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    વાટકા માં ગોળ પલાળી ને રાખો.એક બાઉલ માં પેટીસ,મરચા નાખો.

  2. 2

    પછી તેમાં વેફઁસ નો ભૂકો, શીંગદાણા,બાફેલ બટાકુ નાખો.

  3. 3

    પછી તેમાં ટામેટું,ફરાળી ચેવડો નાંખી સરખી રીતે હલાવી લેવું

  4. 4

    હવે તેમાં ગોળ નું પાણી નાખી હલાવી લો.કોથમીર સમારી લો.

  5. 5

    એક ડીશ માં તૈયાર કરેલ ભેળ ને કાઢી તેના પર કોથમીર ભભરાવો. તૈયાર છે ફરાળી ભેળ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Grishma Chanv
Grishma Chanv @grish3485
પર

Similar Recipes