પાનકી (Panki Recipe In Gujarati)

પાન કો એ અમારા ઘરમાં બધાને ખૂબ જ પિ્ય છે .બેઝિકલી આ જુવાર ના લોટ અને થોડો ઘઉંના લોટ એડ કરીને ઘી નું કીટુજે વધે છે તેમાંથી બનાવવામાં આવે છે અને ખાસ કરીને નાસ્તામાં ખૂબ ખવાય છે આ મારા દાદી ની રેસીપી છે એ ખુબ જ સરસ પાંનકો બનાવતા હતા બેઝિકલી પાંનકોએ એ બાજ(જેમાં પંગતમાં ખાવાનું પીરસાય છે એ) માં બનાવવામાં આવે છે પણ હવે બધી વખતે બાજના મડે અવેલેબલ હોતા નથી એટલા માટે મેં ખાલી પેનમાં બનાવ્યું છે.. એ ખુબ જ સરસ બને છે બધાને જ ભાવે એવું નાસ્તામાં ખવાતું વ્યંજન છે. પણ ચોક્કસ ટ્રાય કરજો
પાનકી (Panki Recipe In Gujarati)
પાન કો એ અમારા ઘરમાં બધાને ખૂબ જ પિ્ય છે .બેઝિકલી આ જુવાર ના લોટ અને થોડો ઘઉંના લોટ એડ કરીને ઘી નું કીટુજે વધે છે તેમાંથી બનાવવામાં આવે છે અને ખાસ કરીને નાસ્તામાં ખૂબ ખવાય છે આ મારા દાદી ની રેસીપી છે એ ખુબ જ સરસ પાંનકો બનાવતા હતા બેઝિકલી પાંનકોએ એ બાજ(જેમાં પંગતમાં ખાવાનું પીરસાય છે એ) માં બનાવવામાં આવે છે પણ હવે બધી વખતે બાજના મડે અવેલેબલ હોતા નથી એટલા માટે મેં ખાલી પેનમાં બનાવ્યું છે.. એ ખુબ જ સરસ બને છે બધાને જ ભાવે એવું નાસ્તામાં ખવાતું વ્યંજન છે. પણ ચોક્કસ ટ્રાય કરજો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તો એક મોટા વાડકામાં કે બાઉલમાં બધી જ વસ્તુ ભેગી કરી લો
- 2
હવે થોડો નરમ લોટ બાંધી લેવાનો છે બધું ભેગું કરીને જો સવારે બનાવવાના હોય તો રાતે લોટ બનાવીને રાખી દો તો વધારે સારું પણ ઇન્સ્ટન્ટ પણ બનાવી શકો
- 3
પેન ગરમ કરવા મૂકી ગરમ થઇ જાય એટલે તેમાં બે ચમચી તેલ ઉમેરો ત્યાર પછી એ લોટને હાથમાં લઈને થોડો હાથ પર જ ફ્લેટ કરી લો ત્યાર પછી પેનમાં નાખો અને હાથેથી pan ko ગોળ કરવાનો છે. વચ્ચે આંગળી થી થોડા થોડા કાણા જેવા પાડી લો. બંને બાજુ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને ચડવા દેવાનો છે
- 4
પાનકો ખાસ કરીને ટી ટાઈમ સ્નેક્સ અથવા તો બ્રેકફાસ્ટ માટે ખૂબ જ યોગ્ય વ્યંજન છે. તૈયાર છે આદુ લસણ થી ભરપૂર એવો પાનકો
Similar Recipes
-
કીટુ ની પાઈ (Kitu Pai Recipe In Gujarati)
#MA આપણે ઘરે ઘી તો બનાવતા જ હોઈએ અને બધા જ કીટુ વધે તે ફ્રેકી દેતા હોય છે તેના બદલે મારા સાસુ એ જ સરસ મજાની આ રેસિપી શિખવાડી ,જે બાળકોને ખૂબ જ ભાવે છે. Hetal Chauhan -
પાનકી (Panki Recipe In Gujarati)
#Cooksnapઆ એક વિસરાતી જતી વાનગી જે મારા દાદી ખૂબ સરસ બનાવતા હતા.જ્યારે પણ ઘી બનાવતા એટલે એના બચેલા બગરૂ/કીટ્ટુ વડે મિશ્ર લોટની બનતી આ વાનગી એટલે પાનકી. Urmi Desai -
પાનકી (Panki Recipe In Gujarati)
#EB#WEEK10#COOKPADગુજરાતની ટ્રેડિશનલ અને ફેમસ પાનકી ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવામાં પણ સરળ છે. તે કેળાના પાન ઉપર બનાવવામાં આવતી હોવાથી તેને પાનકી કહે છે. પાનકી ખૂબ જ પાતળી અને મૂલાયમ બનેછે. તે ધાણાની લીલી ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Ankita Tank Parmar -
પાનકી (Panki Recipe In Gujarati)
#EB#week10પાનકી એ ગુજરાતની ઓથેન્ટિક વાનગી છે કેળના પાન પર બનાવવામાં આવે છે તેથી આ વાનગીને પાનકી કહેવામાં આવે છે પાનકી એ પચવામાં હળવી હોય છે પેટને લગતી સમસ્યા માં પણ પાનકી સંપૂર્ણ મીલ તરીકે લઈ શકાય છે sonal hitesh panchal -
વડા (vada recipe in Gujarati)
#સુપરસેફ2#માઇઇબુકઆ મારા દાદી ની .રેસીપી..ધર માં ધી બંને એટલે બગરુ(કીટુ) વધ્યું જ હોય ...અને. જુવાર નો લોટ તો હોય જ એટલે ફટાફટ બનાવી દે...નાસ્તો્ મામણા ...તમે પણ ટા્ય કરો.... Shital Desai -
મલાઈ માંથી બનાવેલું ચોખ્ખું ઘી (Ghee Recipe in Gujarati)
#MAમારી મમ્મી કાયમ દૂધની મલાઈ ભેગી કરી તેમાંથી ઘી બનાવતી. અને ઘી બનાવ્યા પછી જે કીટુ થાય તેમાંથી ઘઉંનો લોટ અને ગોળ ઉમેરી સુખડી કે દૂધ અને ખાંડ ઉમેરી દુધનો હલવો બનાવતી. આ સુખડી એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનતી.મારા ઘરમાં બધાને ભાવે છે.હું પણ મારી મમ્મી ની જેમ દૂધ ની મલાઈ ભેગી કરીને ઘી બનાવું છું. હું કીટુ નીકળે તેમાંથી દૂધ નો હલવો બનાવું છું.જે મારી દીકરીઓને ખૂબજ ભાવે છે. Priti Shah -
પાનકી (Panki Recipe In Gujarati)
#EBWeek10Panki આ વાનગી દક્ષિણ ગુજરાત માં ખાસ બને છે...પારંપરિક વિસરાતી વાનગી છે જેને કુકિંગ અને સ્વાદ ના શોખીનો એ અપનાવી લીધી છે...ખાખરા ના અને કેળ ના પાન ઉપર પાથરીને ઉપર બીજું પાન ઢાંકીને પકવવામાં આવે છે....અતિ સ્વાદિષ્ટ અને બનાવવામાં ખૂબ સરળ છે...મારા દાદીજી સાસુએ મને શીખવાડી છે...લસણ વાળી લીલી ચટણી અને કાચા શીંગતેલ સાથે પીરસાય છે Sudha Banjara Vasani -
રાઈસ પાનકી (Rice Panki Recipe in Gujarati)
#EB#week10#ટ્રેડિશનલ_ગુજરાતી_વાનગી#Cookpadgujarati આજે હું તમને એક પ્રોટીન અને ન્યુટ્રીશન થી ભરપુર એવી ડીશ બનાવતા શિખવાડીસ, જેનું નામ છે રાઈસ પાનકી (Rice Panki ). આ ડીશ વધુ પડતી પ્રખ્યાત નથી પરંતુ, ખાસ કરીને ગુજરાતમાં આ ડીશ સવારના નાસ્તામાં લેવામાં આવે છે. આ વાનગી આપણા ગુજરાત ની ટ્રેડિશનલ વાનગી છે. જે હજુ પણ ગામડાઓમાં બનાવવામા આવે છે.. સવારના નાસ્તામાં આ રાઈસ પાનકી અત્યંત સ્વાદિષ્ટ અને યમ્મી એવી લાગે છે અને સાથોસાથ ખુબ જ પ્રોટીનથી ભરપુર એવી સામગ્રીઓમાંથી બનાવવામાં આવતી હોવાથી આખો દિવસ એનર્જી પણ મળી રહે છે. આ રાઈસ પાનકી ચોખા, અડદની દાળ અને અન્ય મસાલાઓ માંથી બનાવવામાં આવે છે અને આ ડીશમાં કેળાના પાંદડાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પાનકી બાળકો ને પણ વધારે પસંદ આવે એટલે મેં આમાં ગાર્લીક બટર અને ચીઝ નો ઉપયોગ પણ કર્યો છે. Daxa Parmar -
પાનકી (Panki Recipe In Gujarati)
ઘી બનાવ્યા બાદ જે બગરુ ( કિટુ ) વધે એમાં લોટ અને મસાલા ઉમેરી ને રોટલા બનાવ્યા છે. આ રોટલા ૩-૪ દિવસ સુધી સારા રહે છે. આ રોટલા સાથે કેરી નું ખાટું અથાણું અને દહીં સાથે મસ્ત લાગે છે. Hemaxi Patel -
દૂધીના થેપલા (Dudhi Thepla recipe in gujarati)
દૂધીના થેપલા મલ્ટીગ્રેઇન લોટ લઇને બનાવેલ છે. બાળકો માટે ખાસ કરીને દૂધી ભાવતી નથી પણ આ રીતે મલ્ટીગ્રેઇન લોટ લઇને બનાવવામાં આવે તો બાળકો સાથે બધાને ખાવાની મજા આવશે અને સવારે ચા સાથે નાસ્તામાં કે લંચબોકસ પણ આપી શકાય છે. ડિનરમાં હેલ્ધી સૂપ સાથે પણ લઇ શકાય. Pinal Naik -
પાનકી (Panki Recipe In Gujarati)
આ એક ગુજરાતી વિસરાયેલી વાનગી છેઆ રેસિપી કેળા ના પાન પર બને છેચોખા નો લોટ યુઝ થાય છે રેસિપી માતો આવો જોઈએ કઈ રીતે બને છેખુબ સરસ બની છે તમે પણ જરૂર બનાવજો#EB#panki# Week 11 chef Nidhi Bole -
પાનકી(Panki recipe in Gujarati)
#India2020પાનકી એક એવી વાનગી છે જે અત્યારની જનરેશન ને મોટે ભાગે ખ્યાલ જ ના હોય. આ એકદમ હીલથય રેસિપી છે. અને કેળા ના પાન નો ઉપયોગ થાય છે. Aneri H.Desai -
વધેલી ખીચડીની પાનકી (Leftover Khichdi Panki Recipe In Gujarati)
#FFC8Week8 આ દક્ષિણ ગુજરાત ની ડિનરમાં બનતી ખાસ પારંપરિક વિસરાતી વાનગી છે...જેમાં આથો લાવીને આદુ, મરચા, લસણ ની પેસ્ટ ઉમેરીને બનાવાય છે...કાચું તેલ અને ચટણી સાથે પીરસાય છે. Sudha Banjara Vasani -
ક્રિસ્પી બટર ચકરી (Crispy Butter chakri recipe in Gujarati)
#સાતમ ચકરી એ આપણો ટ્રેડિશનલ નાસ્તો છે જે બધાના ઘરમાં સાતમ _ આઠમ અને દિવાળી તહેવારમાં ખાસ બનાવવામાં આવે છે. ચકરી બનાવી ખૂબ જ સહેલી છે પણ જો તેના માપ ફેરફાર થાય તો સરસ નથી બનતી પણ આ રીતે બનાવવામાં આવે તો ચકરી ખુબ જ સરસ બને છે. Bansi Kotecha -
ઢેખરા (Dhekhra recipe in Gujarati)
ઢેખરા દક્ષિણ ગુજરાતની લોકપ્રિય વાનગી છે જે અનાવિલ બ્રાહ્મણ સમુદાયના લોકો દ્વારા વધારે બનાવવામાં આવે છે. ઢેખરા તુવેરના દાણા, ચોખાનો લોટ, બીજા લોટ અને મસાલાઓ સાથે બનાવવામાં આવે છે. આ એકદમ અલગ પ્રકારની વાનગી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે. ઢેખરાને ચા અને કોફી સાથે નાસ્તા તરીકે પીરસવામાં આવે છે.#GA4#Week4 spicequeen -
પાનકી(panki recipe in gujarati)
#સુપરશેફ4પાનકી 🙂પાનકી આ ગુજરાત ની બહુ જ ટ્રેડિશનલ અને જૂની ડીશ છે.અને કહું તો વિસરાતી જતી વાનગીઓ માંથી એક che. પહેલાના જમાના માં આંગણાં માં કેળ વાવે. એના પાનનો ઉપયોગ કરીને પાનકી બને. પાનની અંદર બનતી હોવાથી અને પાનકી નામ આપ્યું.બેઝિકલી બને ચોખા ના લોટ થી. એનું ખીરું બનાવીને 2 પાન ની વચ્ચે રાખીને રાંધવાનું. મેં અહીંયા અલગ અલગ દાલ જેમ કે મોગર દાલ, ચણા ની દાલ, અડદ ની દાલ અને ચોખા ના અલગ અલગ ખીરા બનાયા હતા. બધા નો ટેસ્ટ સરસ જ આવે છે. મેં સાથે ચટણી પણ બનાઈ હતી અને સીંગતેલ સાથે પણ સરસ લાગે છે.જે લોકો ડાયટિંગ કરતા હોય એમના માટે બેસ્ટ ઓપ્શન છે. ખાલી રાંધતી વખતે પત્તા ઉપર તેલ લાગવાનું હોય છે તો આ એક સારો ઓપ્શન થઇ શકે. Vijyeta Gohil -
બગરૂવાળો રોટલો (Bagroovalo Rotlo Recipe in Gujarati)
ઘી બનાવ્યા બાદ જે બગરૂ / કીટુ બચે એ ઉમેરી જુવારનો લોટના રોટલા બનાવ્યા છે.બાળપણમાં મારા દાદીમાં જ્યારે પણ ઘી બનાવતા ત્યારે અમને આવા જ રોટલા બનાવી આપતા. જુવાર સિવાય બાજરી કે રાગીનો લોટ પણ લઈ શકો. Urmi Desai -
-
મેથી ના પુડલા (Methi Pudla Recipe In Gujarati)
#supersપુડલા એ ગુજરાતીઓના ઘરમાં અવાર નવાર સવારના નાસ્તામાં કે પછી રાતના જમવામાં બનતા હોય છે. પુડલા એ ઓછી વસ્તુથી બનતી એક સ્વાદિષ્ટ વાનગી છે. જે નાનાથી લઈને મોટા બધાને ભાવે છે. Hemaxi Patel -
મેથી થાલીપીઠ
#goldenapron2Week8Maharashtraથાલીપીઠ મહારાષ્ટ્રની ટ્રેડિશનલ રેસીપી છે જેમાં જુવાર ઘઉં નો લોટ અને ચણાનો લોટ મિક્સ કરી તેમાં મેથી નાખી અને બનાવવામાં આવે છે તો ચાલો મિત્રો આપણે જોઈએ થાલીપીઠ ની રેસીપી Khushi Trivedi -
મેથી ઢેબરા (Methi dhebra recipe in Gujarati)
બાજરી અને ઘઉંના લોટમાંથી બનાવવામાં આવતા મેથીના ઢેબરા એ ગુજરાતી લોકોની ખુબ જ પ્રિય વાનગી છે. પ્રવાસમાં લઇ જવા માટેની આ સૌથી સરસ વસ્તુ છે. દહીં અને ગોળ એને ખાટો-મીઠો સ્વાદ આપે છે જ્યારે તેમાં ઉમેરાતી ફ્રેશ મેથી એક અલગ જ ફ્લેવર આપે છે. મેથીના ઢેબરા માખણ, અથાણા અને ચટણી સાથે ખુબ જ સરસ લાગે છે.#વેસ્ટ#પોસ્ટ1#સાતમ#પોસ્ટ3 spicequeen -
-
સુરતી ઊંધિયું (Surti undhiyu recipe in Gujarati)
ઊંધિયું ગુજરાત રાજ્યની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે જે શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે. અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ પ્રકારનું ઊંધિયું બનાવવામાં આવે છે. મને ખાસ કરીને સુરતી ઊંધિયું ખૂબ જ પસંદ છે કેમકે એ સ્પાઈસી અને સ્વીટ હોય છે. સુરતી ઉંધીયુ બનાવવા માટે સુરતી પાપડી, નાના રીંગણ, કેળા, બટાકા, શક્કરીયા અને રતાળુ નો ઉપયોગ કરવામાં આવે છે. લીલો મસાલો નાળિયેર, લીલા ધાણા અને લીલુ લસણ ઉમેરીને બનાવવામાં આવે છે. તાજી મેથી માંથી બનાવવામાં આવતા મુઠીયા આ ડિશ ને ખુબ જ સરસ સુગંધ અને સ્વાદ આપે છે. આ સ્વાદિષ્ટ ડિશ ફક્ત શિયાળા દરમિયાન જ બનાવવામાં આવે છે. સુરતી ઉંધીયુ પૂરી સાથે સર્વ કરવામાં આવે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ભરવા બેંગન મસાલા (Bharwa baingan Masala recipe in Gujarati)
#GA4#Week9#eggplant મેં આજે ભરવા બેંગન મસાલા બનાવ્યું છે જે લોકોને બેંગન પસંદ નથી હોતા તેને પણ આ સબ્જી એકવાર ટ્રાય કરવાથી જરૂરથી ભાવશે. બેંગન માં મસાલા નું સ્ટફિંગ કરીને આ સબ્જી ટોમેટો, ઓનીયન ગ્રેવીમાં બનાવવામાં આવે છે તેનો સ્વાદ ખૂબ જ સરસ હોય છે. આ સબ્જી રોટી, પરાઠા, રાઇસ સાથે પીરસવામાં આવે છે. તો ચાલો આ સબ્જી બનાવીએ. Asmita Rupani -
પાનકી(panki recipe in Gujarati)
#સ્નેકસ#માઇઇબુક#2આ વાનગી નાસ્તા માટે બેસ્ટ છે..અને આ પરંપરાગત કેળ ના પાન માં જ પાથરી ને શેકવા માં આવે છે... ઝડપથી બની જાય અને તેલ નો ઉપયોગ બહુ જ ઓછો.. હેલ્ધી બ્રેકફાસ્ટ... Sunita Vaghela -
જુવાર ની મસાલા ભાખરી (Jowar Masala Bhakhri Recipe In Gujarati)
#GA4 #WEEK16 બિસ્કિટ ભાખરી એ એક એવી વાનગી છે જે આપણા દેશમાં ગુજરાત રાજ્યમાં ખવાય છે. એ સ્વાદિષ્ટ તો હોય છે સાથે જ ક્રિસ્પી પણ હોય છે એટલે જ તેને બિસ્કિટ ભાખરી કહેવાય છે. તેને સવારે નાસ્તામાં ચા કે કોફી સાથે સર્વ કરવામાં આવે છે. આજે મેં ઘઉંના લોટને બદલે જુવાર ના લોટ માંથી મસાલા ક્રિસ્પી ભાખરી બનાવીજુવાર સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે તે પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ નો સ્ત્રોત છે અને જુવારની ભાખરી મા ઘઉં ભાખરી કરતા તેલ ના મોણની પણ ઓછી જરૂર પડે છે તેથી તે ખૂબ જ હેલ્ધી છે. Bansi Kotecha -
તીખા ઘુઘરા (Spicy Ghughra recipe in Gujarati)
#SF#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે જામનગરના ખૂબ જ પ્રખ્યાત એવા તીખા ઘુઘરા બનાવ્યા છે. જેનો ચટપટો અને તીખો સ્વાદ બધાને ખૂબ જ ભાવી જાય તેવો હોય છે. આ તીખા ઘુઘરા માત્ર જામનગરમાં જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં એક સ્ટ્રીટ ફુડ તરીકે ખૂબ જ પ્રખ્યાત છે. નાસ્તામાં ચા કોફી સાથે કે પછી જમણવારમાં ફરસાણ તરીકે પણ આ વાનગીનો ઉપયોગ કરી શકાય છે. Asmita Rupani -
-
મલ્ટી ગ્રેન પાનકો(Multigrain Panko (Panki) Recipe In Gujarati)
પાનકો એ દરેક અનાવિલ બ્રાહ્મણ બનતી પારંપરિક વાનગી છે. તમે આ ટેસ્ટી પાનકો ચા સાથે નાસ્તામાં કેચપ સાથે પણ લઇ શકાય Pinal Naik -
પાલક બાજરી વડા(palak bajri vada recipe in Gujarati)
#વિકમીલ૩ #ફ્રાઇડઆ વડા શિયાળામાં તેમજ ચોમાસામાં ચા સાથે ખાવામાં ખુબ જ સરસ લાગે છે. આ વડા ને તમે નાસ્તામાં ગમે ત્યારે લઈ શકો છો. Kala Ramoliya
More Recipes
- ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
- દાસ ના ફેમસ ટમ ટમ ખમણ (Das Na Famous Tam Tam Khaman Recipe In Gujarati)
- કાચી કેરીની ચટણી (Raw Mango Chutney Recipe In Gujarati)
- લીલી દ્રાક્ષ અને વરિયાળી ફુદીના નું જ્યુસ (Green Grapes Variyali Pudina Juice Recipe In Gujarati)
- બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
ટિપ્પણીઓ (3)