કાબુલી ચણા પુલાવ (Kabuli Chana Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં પાણી ગરમ કરો પાણી ઊકળતા તેમાં ૧ ચમચી તેલ ને મીઠું નાખો થોડી વાર પછી તેમાં ચોખા ઉમેરો... ચોખા ને ૮૦% જેટલો રાંધો ને એને છાણી ને તેના પર થોડું ઠંડુ પાણી રેડો.
- 2
એક પેન લો તેમાં ઘી ઉમેરો તેમાં આખા મસાલા નાખો જીરું ઉમેરો... ત્યાર બાદ સ્લાઇસ કાંદા ઉમેરો... કાંદા ને થોડા લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી ચેડવો. ત્યાર બાદ તેમાં આદું લસણ ની પેસ્ટ ઉમેરો. ૫ મિનિટ પછી ટામેટું ઉમેરો.
- 3
ટામેટું થોડું પોચું થાય એટલે હળદર, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, છોલે મસાલા પાઉડર, મીઠું સ્વાદ મુજબ ઉમેરો થોડી વાર મસાલા ને થવા દો ધીમા તાપે.
- 4
મસાલા થઈ ગયા પછી તેમાં ચણા બાફેલા ઉમેરો...મસાલા ને ચણા ને બરાબર મિક્સ કરો... ચણા ને મસાલા માં થોડી વાર થવા દો. ત્યાર બાદ તેમાં ભાત ઉમેરો.. ભાત ઉપર થોડા બ્રાઉન કાંદા નાખો અને ભાત ને ચણા બને બરાબર મિક્સ કરો ને ધીમા તાપે થવા દો તેમાં થોડા ધાણા ઉમેરો.
- 5
ચણા પુલાવ તૈયાર છે... રાયતા જોડે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કાબુલી ચણા નુ શાક (Kabuli Chana Shak Recipe In Gujarati)
કાબુલી ચણા એક પંજાબી સબ્જી છે. અને ખૂબ લોકપ્રીય વાનગી છે. જે નાનાં, મોટા પ્રસંગમાં બનતા હોય છે. Rashmi Pomal -
કાબુલી ચણા ચાટ(Kabuli Chana Chaat recipe in Gujarati)
#સાઇડઆ ચણા ચાટ એકદમ હેલ્ધી અને ખૂબ જ સ્વાદિષ્ટ છે જે તમે બપોરે જમવામાં પણ લઈ શકો છો, જ્યારે કોઇ મહેમાન આવ્યું હોય ત્યારે તમે આ સર્વ કરો ત્યારે ખુબ જ સરસ લાગે છે. jigna mer -
વેજિટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#AM2#aanal_kitchen Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
-
મટકી પુલાવ(Matki pulao recipe in Gujarati)
#MAR મટકી એટલે મઠ.જેમાં ફણગાવેલા મઠ નો ઉપયોગ કરી ને બનાવવામાં આવે છે.પ્રોટીન રીચ પુલાવ જે ફણગાવેલ હોવાંથી પચવામાં હલકું બને છે. Bina Mithani -
-
કાબુલી ચણા(kabuli chana recipe in Gujarati)
# સુપરશેફ 1#શાક ,કરીસ#માઇઇબુક રેસીપી કાબુલી ચણા ને છોલે ના નામ થી પણ ઓળખીયે છે. અમૃતસરી છોલે,પિન્ડી છોલે,પંજાબી છોલે આદિ.. મધ્યપ્રદેશ મા છોલે આસાન તરીકે થી .બનાવે છે.જે ગ્રેવી ચણા ને સુનહરા લુક આપે છે. Saroj Shah -
-
-
રોસ્ટેડ કાબુલી ચણા(Roasted Kabuli Chana Recipe In Gujarati)
આ કાબુલી ચણા બહાર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ બને છે.તે સલાડ માં અથવા ગમે ત્યારે ઉપયોગ માં લઈ શકાય છે. Bina Mithani -
-
-
-
કાબુલી ચણા સલાડ (Kabuli Chana Salad Recipe In Gujarati)
પ્રોટીન થી ભરપૂર અને વજન ઘટાડવામાં ઉપયોગી સલાડ. Dr. Pushpa Dixit -
-
આચારી ચણા પુલાવ (Aachari Chana Pulao Recipe In Gujarati)
#EB week4 બિરયાની જેવું જ લાગતું આચારી ચણા પુલાવ એકદમ યમ્મી લાગતો પુલાવ ની રેસીપી તમે જોજો અને જરૂરથી એકવાર બનાવજો તમને ગમ્યું કે નહીં તે મને જણાવજો. Varsha Monani -
-
-
છોલે ચણા (Chhole Chana Recipe in Gujarati)
Bharti Lakhatariyaa.Cook 26123984Weekend Bharati Lakhataria -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ