પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)

Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10

#AM4
પાલક એકદમ હેલ્થી છે. બનાવામાં સરળ અને ખાવાની મજા આવે. ચા, અથાણાં ગમે તે સાથે ખાય શકાય છે.

પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)

#AM4
પાલક એકદમ હેલ્થી છે. બનાવામાં સરળ અને ખાવાની મજા આવે. ચા, અથાણાં ગમે તે સાથે ખાય શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦
  1. 1બાઉલ પાલક
  2. 2-3કળી લસણ
  3. 1 ચમચીઆદું મરચાં પેસ્ટ
  4. 1 ચમચીઅજમો
  5. 1 કપઘઉંનો લોટ
  6. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦
  1. 1

    પહેલા પાણીમાં ૨ મીનીટ માટે પાલકને બોઇલ કરી લેવું.

  2. 2

    ઠંડું પડે કે મીક્ષચરમાં લસણ અને પેસ્ટ નાંખી પાલકની પેસ્ટ કરી લેવી.

  3. 3

    ત્યારબાદ બાઉલમાં પેસ્ટ લઇ લોટ, અજમો અને મીઠું ઉમેરી લોટ બાંધી લેવું.

  4. 4

    હવે પરોઠા કરી લેવું અને તવી પર મૂકી બંને બાજુ તેલ લગાવી બરાબર શેકી લેવું. બધા એ રીતે કરી લેવું અને અથાણાં કે દહીં સાથે પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10
પર

Similar Recipes