પીઝા પાર્સલ (Pizza Parcel Recipe In Gujarati)

Kajal Solanki
Kajal Solanki @kajal_06
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
બે લોકો
  1. 2 વાટકામેંદાનો લોટ
  2. ચમચીમીઠું દોઢ
  3. 2 ચમચીખાંડ
  4. 2 ટીસ્પૂનડ્રાય east
  5. 1 ટીસ્પૂનMix herbs
  6. 1 ટીસ્પૂનગાર્લિક પાઉડર
  7. ફીલિંગ બનાવવા માટે
  8. 2 tbspબાફેલી મકાઈ
  9. 1 ટેબલ સ્પૂનગાજરનું સમારેલો
  10. 1ટેબલ ઝીણો સમારેલો કાંદો
  11. 2 ટેબલ સ્પૂનપનીર ના નાના પીસ
  12. 2 tbspઝીણી સમારેલી કોબીજ
  13. 1 ટેબલ સ્પૂનઝીણું સમારેલું કેપ્સીકમ
  14. 1ટેબલ ટમેટું ઝીણું સમારેલું
  15. 3 tbspમોઝરેલા ચીઝ
  16. Mix herbs
  17. ચીલી ફ્લેક્સ
  18. Pinch of હળદર મરચું મીઠું
  19. 1 ટીસ્પૂનપીઝા સોસ
  20. 4 - 5લસણ ઝીણું સમારેલું

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મેંદાની કણક બાંધવા માટે તેમાં મીઠું ઉમેરી દો અને ચાળી લો હવે બીજા એક વાસણમાં 1/2 કપ પાણી ગરમ કરી તેમાં ખાંડ નાખી ઓગાળી લો ત્યારબાદ તેમાં ઈસ્ટ નાખવુ અને દસ મિનિટ રહેવા દેવું ત્યારબાદ જ્યારે તે બરાબર ફૂલી જાય એટલે મેંદાના લોટમાં મિક્સ કરી અને પાણીથી લોટ નરમ લોટ બાંધી લેવા

  2. 2

    હવે બીજી પેનમાં એક ચમચી બટર લઈ તેમાં લસણની કળી કાંદા કોબીજ કેપ્સિકમ મકાઈના બી ગાજર પનીર નાખી સાંતળી લેવું હવે તેમાં ઉપરથી મોઝરેલા ચીઝ હળદર મરચું ધાણા પાછી નાખી હલાવી લેવું પછી તેમા મિક્સ hub ચીલી ફ્લેક્સ પીઝા સોસ નાખી હલાવીને ઠંડુ પાડવા દેવું

  3. 3

    હવે બંધાયેલી કણકને દોઢ થી બે કલાક થયા પછી તે ફૂલીને ડબલ થઇ ગયો હશે તેને હવા કાઢ્યા વગર તેમાં હાથે વણી લો ફરી તેનો લૂઓ બનાવી ફરીથી વણી લો

  4. 4

    હવે તેના ચાર લો આ બનાવે તેમાંથી એક લૂઓ લઈ તે નો રોટલો બનાવી લો તેને પીઝાના શેપમાં કટ કરો તેમાંથી એક પીસ લઈ તેની અંદર ફીલિંગ કરો તેને ફરીથી triangle વાળો

  5. 5

    ઉપરથી દૂધ લગાવી ઓવનમાં 200 ડિગ્રી પર 15 મિનિટ માટે બેક કરવા મુકો બ્રાઉન થાય એટલે કાઢી લો અને સર્વ કરો તૈયાર છે પીઝા પાર્સલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Solanki
Kajal Solanki @kajal_06
પર

Similar Recipes