સ્ટ્રોબેરી મઢો (Strawberry Mattho Recipe In Gujarati)

Aparna Dave
Aparna Dave @Daves_Flavours
Ahemdabad

સ્ટ્રોબેરી મઢો (Strawberry Mattho Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
3 લોકો
  1. 1 કીલો દહીં
  2. 2 વાટકીખાંડ
  3. 1 ચમચીઇલાયચી ભુકો
  4. 1 વાટકીસટોબેરી પલપ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    એક કોટન નુ કાપડ લઈ દહીં બાંધી લો 3/4 કલાક માટે

  2. 2

    3કલાક પછી બધુ પાણી નીકળી ગયુ હસે હવે એ મસકા મા 2વાટકી દળેલી ખાંડ ઇલાયચી ભૂકો સટોબેરી પલપ બધુ મિક્સ કરી લો

  3. 3

    સટોબેરી ના કટકા મૂકી સજાવી પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aparna Dave
Aparna Dave @Daves_Flavours
પર
Ahemdabad

ટિપ્પણીઓ (3)

Similar Recipes