પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાનો લોટ,ચોખાનો લોટ,સોજી મીક્ષ કરી તેમા તેલ સિવાય ની બધી સામગ્રી નાખી પાણી નાખી પાતળું બેટર બનાવો
- 2
બેટરને ૧૦ મિનિટ નો રેસ્ટ આપી નોનસ્ટિક લોઢીને તેલ થી ગ્રીસ કરી ખીરૂ પાથરો
- 3
મીડીયમ તાપે થવા દો. એક સાઈડ થઈ જાય્ એટલે ઉથલાવો,તેલ લગાવો..મિડિયમ તાપે થવા દો. થઈ જાય એટલે ખમણેલા પનીર થી ગાર્નીશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EB#WEEK12ચીલા નામ સાભળતા જ મોઢામાં પાણી આવે છે.ચીલા ને પુડલા પણ કહેવાય છે. સામાન્ય રીતે આપણે ચણાના લોટ ના મસાલા પુડલા અને ઘઉંના લોટના મીઠા પુડલા બનાવતાં હોઈએ છીએ. ઘણા લોકો મગના પુડલા બનાવે છે.આજ મેં પનીર ચીલા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ તઘ છે સાથે પનીર હોવાથી હેલ્ધી પણ છે Ankita Tank Parmar -
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EB#week12પનીર ચીલા ડિનરમાં પરફેક્ટ ડીશ છે અને હેલ્ધી અને ટેસ્ટી પણ છે Kalpana Mavani -
-
-
ગાલીક ચીલી સેઝવાન પનીર ચીલા (Garlic Chili Schezwan Paneer Chila Recipe In Gujarati)
#EB#Week12 Bhagyashreeba M Gohil -
-
-
-
-
-
-
-
-
પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek 12#paneer Chila Tulsi Shaherawala -
-
રાગી અને ચણાના લોટના પનીર ચીલા (Ragi Chana Lot Paneer Chila Recipe In Gujarati)
#EB#Week12પનીરમાં રહેલું સેલેનિયમ અને પોટેશિયમ મગજ માટે જરૂરી છે. પનીરનું રોજ સેવન કરવાથી મગજની કાર્યક્ષમતા વધે છે અને યાદશક્તિમાં પણ વધારો થાય છે. પનીર બીપીને કંટ્રોલ કરે છે. સાથે જ તેમાં રહેલાં હેલ્ધી ફેટ શરીરમાં ગોળ કોલેસ્ટ્રોલ વધારવામાં મદદ કરે છે.આથી હાર્ટથી જોડાયેલી બીમારીઓ થવાનો ખતરો ઓછો થાય છે. પનીરમાં વિટામિન, કેલ્શિયમ, આયર્ન, ઓમેગા-3, 6 ફેટી એસિડ અને એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. તેનું સેવન કરવાથી હાડકાઓ મજબૂત થાય છે. સાથે જ આર્થ્રાઈટિસ થવાનો ખતરો ઓછો થાય છે. પનીર ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને ઓવરઈટિંગ થતું નથી. જેનાથી વજન કંટ્રોલમાં રહે છે. રાગી એક પોષ્ટિક આહાર છે. જે દેખાવે સરસો જેવા લાગે છે. રાગી ખાસ કરીને એમિનો એસિડ, મિથ્યોનાઇન માટે મહત્વપૂર્ણ છે. રાગીમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, કેલરી હોય છે. હાડકાંની મજબૂતી માટે રાગી એક સંપૂર્ણ આહાર છે. રાગીમાં એવું પ્રોટિન હોય છે, જેનું પાચન શરીર સરળતાથી કરી લે છે. રાગી આપણા શરીરમાં ઘણું ધીરે-ધીરે હજમ થાય છે. અતઃ તેને ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે તેથી આપણને વધુ ભુખ લાગતી નથી.આયર્ન ચણાના લોટમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે આ કારણોસર બેસન આયર્નની કમી પૂર્ણ કરવા માટે પણ કામ કરે છે. ચણાના લોટમાં ડાયેટરી ફાઇબર્સ (ડાયેટરી ફાઇબર્સ) પુષ્કળ પ્રમાણમાં થાય છે, જેના કારણે તે ભૂખને સરળતાથી દૂર કરી દે છે. જે રીતે ફેટ (ચરબી) બેસન માં હાજર હોય તે સ્વાસ્થ્ય માટે સારી ફેટ્સ આપે છે. ચણાના લોટમાં હાજર ફૉસ્ફોરસ અને અમારા શરીરમાં હાજર કેલ્શિયમ સાથે મળીને હાડકાંની રચનામાં મદદ કરે છે અને તેમને મજબૂત બનાવે છે.આ પનીર ચીલા ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે. તમે પણ બનાવજો. Neelam Patel -
-
-
-
-
-
-
વેજીટેબલ પનીર ચીલા (Vegetable Paneer Chila Recipe In Gujarati)
#EB#week12#cookpadgujarati Sheetal Nandha -
પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati)
#EB#Week 12 આજે મે પનીર ચીલા બનાવ્યા છે પનીર ચીલા નાસ્તામાં પણ બનાવી શકાય છે અને રાત્રે ડિનરમાં પણ બનાવી શકાય છે આ રીતે જરૂર એકવાર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે પનીર ચીલા. Chandni Dave -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15335429
ટિપ્પણીઓ (7)