પાણીપુરી (Panipuri Recipe In Gujarati)

Hiral Patel
Hiral Patel @h10183
શેર કરો

ઘટકો

3 વ્યક્તિ
  1. ૩ નંગબટાકા
  2. 1 વાડકીચણા
  3. ફુદીના કોથમીર પાણી
  4. ડુંગળી જીણી સમારેલી
  5. 1 નંગપાણીપુરી નું પેકેટ
  6. ઝીણી સેવ
  7. ખારી બુંદી
  8. ૧ નંગલીંબુ
  9. 2 ચમચીપાણીપુરીનો મસાલો
  10. 1/2 ચમચીસંચળ
  11. કોથમીર
  12. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાફેલા બટાટાની છાલ ઉતારી ચણા સ્વાદ અનુસાર સંચળ મીઠું તેમજ એક ચમચી પાણીપૂરીનું પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરીને મસાલો તૈયાર કરો

  2. 2

    હવે પુરીમાં વચ્ચે કાણું પાડી તેમજ ચણા બટાકા નો મસાલો ભરો તેમાં ડુંગળી ઝીણી સેવ હવે તમારા સ્વાદ મુજબ ફુદીનાનું અથવા મીઠું અથવા પાણી લઈ પાણીપુરીનો આનંદ માણવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Patel
Hiral Patel @h10183
પર

ટિપ્પણીઓ (15)

Similar Recipes