બફવડા (Bafvada Recipe In Gujarati)

#ff3
#શ્રાવણ
#Cookpadindia
#Cookpadgujrati
આપને ઉપવાસ માં બહુ બધા વ્યંજન બનાવીએ .પણ દરેક ગુજરાતી ઉપવાસ કરે એટલે બફવડાં તો જરૂર ખાઈ જ. બ ફવડાં એટલે બટાકા ના માવા માં મસાલો ભરી ને ગોળા વાળવા અને તેને ડીપ ફ્રાય કરવા.
બફવડા (Bafvada Recipe In Gujarati)
#ff3
#શ્રાવણ
#Cookpadindia
#Cookpadgujrati
આપને ઉપવાસ માં બહુ બધા વ્યંજન બનાવીએ .પણ દરેક ગુજરાતી ઉપવાસ કરે એટલે બફવડાં તો જરૂર ખાઈ જ. બ ફવડાં એટલે બટાકા ના માવા માં મસાલો ભરી ને ગોળા વાળવા અને તેને ડીપ ફ્રાય કરવા.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલા બાફેલા બટાકા ને છીણી ને ભૂકો કરી લો.હવે તેમાં જરૂર મુજબ મીઠું અને આરારૂત પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 2
હવે એક કઢાઈ માં ઘી ગરમ મૂકી દો.ઘી ગરમ થાય એટલે તેમાં તલ ને તતડાવી લો પછી તેમાં આદુ મરચા ઉમેરો એક મિનિટ પછીતેમાં શીંગદાણા નો ભૂકો નાખી ગેસ બંધ કરી દો.હવે તેમાં ઝીણી સમારેલી કોથમીર,સફરજન,દાડમ ના દાણા,મીઠું,ખાંડ,ગરમ મસાલો અને લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરી મસાલો તૈયાર કરો.
- 3
હવે બાફેલા બટાકા નો માવો તૈયાર કર્યો છે એમાંથી એક નાનો લુવો કરી થેપલી બનાવી તેમાં તૈયાર કરેલ મસાલો થોડો ભરી બફવડા વાળી લો.હવે તૈયાર કરેલ બફવડા ને મીડિયમ ગેસ પર તેલ માં તળી લો.
- 4
તૈયાર ગરમ ગરમ બફવડાં ને ખાટી મીઠી ચટણી અને ગ્રીન તીખી ચટણીીઅને સ્વીટ દહીં જોડે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્રુટ અને ડ્રાય ફ્રુટ ફરાળી કબાબ (Fruit Dryfruit Farali Kebab Recipe In Gujarati)
#ff2#Cookpadindia#Cookpadgujratiશ્રાવણ મહિના માં ઉપવાસ કરતા લોકો માટે જુદી જુદી ફરાળી વાનગી બનાવવાની એટલે ને અહી ફ્રુટ અને ડ્રાય ફ્રુટ નો ઉપયોગ કરી ને ફરાળી કબાબ બનાવ્યા છે.જે બપોરે કે સાંજે ફરાળ માં ઉપયોગ કરી શકીએ. Bansi Chotaliya Chavda -
-
-
ફરાળી બફવડા (Farali Buff Vada Recipe In Gujarati)
#FRફરાળી બફવડા આ બફવડા સૌ કોઈની ફેવરિટ વાનગી છે...સ્ટ્રીટ ફૂડ તરીકે તેમજ ઉપવાસ દરમ્યાન ગુજરાતી ઘરોમાં બનતી આ વાનગી ખૂબ સ્વાદિષ્ટ અને સરળતાથી બને છે.બટાકાના માવા માં સ્ટફિંગ ભરીને બનાવવામાં આવે છે.. Sudha Banjara Vasani -
રજવાડી ફરાળી પેટીસ (બફવડા)(bafvada in Gujarati)
અગિયારસ નિમિત્તે મેં રજવાડી ફરાળી પેટીસ બનાવી હતી જેને બફવડા પણ કહેવામાં આવે છે. સ્વાદ માં ખુબજ ટેસ્ટી અને એકદમ સોફ્ટ બને છે.#માઇઇબુક #માઇઇબુક#myebookpost9 #માયઈબૂકપોસ્ટ9#upwas #ઉપવાસ Nidhi Desai -
-
-
બફવડા (Bafvada Recipe In Gujarati)
#EB#WEEK15#ff2#fried recipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
બટાકાની સૂકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
આ દરેક ઘર માં બનતું કોમન શાક છે, દરેક ની રીત ના કંઇક ફેર હોય છે, મરી રીત શેર કરું છું. Kinjal Shah -
ફરાળી પેટીસ / ફરાળી બફવડા
ફરાળી પેટીસ - ફરાળી બફવડા#SJR #શ્રાવણ_જૈન_રેસીપી #ફરાળી_રેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeફરાળી પેટીસ - ફરાળી બફવડા -- અમારા કચ્છ માં અને મુંબઈ માં પણ , બટાકા ના માવા માં ફરાળી સ્ટફીંગ ભરીને , તપકીર માં રગદોળી ને તળી ને તૈયાર થતી આ વાનગી ને ફરાળી પેટીસ કહેવાય છે. આજે શ્રાવણ માસ નાં છેલ્લા સોમવારે આ રેસીપી શેયર કરી છે. આ સ્ટફીંગ ફ્રીઝર માં એરટાઈટ કંન્ટેનર માં ભરી સ્ટોર કરી શકાય છે. Manisha Sampat -
બફવડા 😄
#EB#Week15#ff2ઉપવાસ માં પણ આ બફવડા તમે ખાઈ શકો છો. મારી ત્યાં ઘણી વખતે બંને છે.ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
-
વેજ મેક્સિકન પરાઠા (Veg Mexican Paratha Recipe in Gujarati)
#AM4#cookpadindia#cookpadgujratiવેજ.મેક્સિકન પરાઠા એટલે બહુ બધા શાકભાજી નો આનંદ લેવો. બહુ જ healthy એવા આ પરોઠા બાળકો બહુ જ હોંસે હોંસે ખાઈ લેશે. Bansi Chotaliya Chavda -
રજવાડી ફરાળી પેટીસ (બફવડા)(bafvada in Gujarati)
અગિયારસ નિમિત્તે મેં રજવાડી ફરાળી પેટીસ બનાવી હતી જેને બફવડા પણ કહેવામાં આવે છે. સ્વાદ માં ખુબજ ટેસ્ટી અને એકદમ સોફ્ટ બને છે.#માઇઇબુક ##myebookpost7 #માયઈબૂકપોસ્ટ7#weekmeal3 #વીકમિલ3#weekmeal3post2 #વીકમિલ3પોસ્ટ2 Nidhi Shivang Desai -
-
ફરાળી ભેળ (Farali Bhel recipe in gujarati)
#ઉપવાસ શ્રાવણ માસના ના ઉપવાસ મા મજા માણી શકાય તેવી ચટપટી ભેળ Hetal Patadia -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#ff1#EBWeek 15#શ્રાવણ#cookpadindia#cookpadgujarati(સાબુદાણા બટાકા ની) Mitali Chavda (Mitali Darshan Vala) -
ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)
#EB#week15#ff2#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
ફરાળી વડા (Farali Vada Recipe In Gujarati)
#SJR- શ્રાવણ મહિના માં ઉપવાસ, વ્રત આવતા હોય છે. તેમાં રોજ ફરાળી વાનગીઓ શોધવી પડે છે. અહીં ફરાળી વડા બનાવેલ છે. થોડા અલગ રીતે બનાવેલ આ વડા જરૂર થી સ્વાદિષ્ટ લાગશે.. વડા માં આપણે બટાકા ના માવા માં મસાલા ઉમેરતા હોઈએ છીએ પણ અહી મેં બટેટાના માવા ને થોડો સાંતળી ને લીધેલો છે જેથી અલગ જ સ્વાદ ઉમેરાય છે.. જરૂર ટ્રાય કરશો. Mauli Mankad -
-
-
કાચા કેળા ના બફવડા જૈન (Kacha Kela Bafvada Jain Recipe In Gujarati)
#PR સાતા માં ને જય જીનેનદૃ HEMA OZA -
-
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
આ ખીચડી અગિયારસ કે બીજા ઉપવાસ માં મારી ત્યાં બને છે Kinjal Shah -
-
-
સૂરણ નું શાક (Suran Shak Recipe In Gujarati)
#ff1- શ્રાવણ માસ માં લોકો ઉપવાસ કે એકટાણા કરે છે.. હવે તો ઉપવાસ માં અલગ અલગ પ્રકારની વાનગીઓ બને છે.. અહીં ઉપવાસ માં બનતી એક વાનગી પ્રસ્તુત છે.. Mauli Mankad -
-
ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)
#EB#week15#ff2#childhood#cookpadindia Bindi Vora Majmudar -
નોન ફ્રાય ફલાફલ સાથે બીટ હમસ (Non Fried Falafel Beetroot Hummus Recipe In Gujarati)
#TT3#Cookpadindia#Cookpadgujratiફલાફલ અને હમસ એ મિડલ યીસ્ટ ના દેશ ની ખૂબ પ્રખ્યાત ડીશ છે.કાબુલી ચણા નો અને તલ નો સારાં એવો ઉપયોગ મિડલ યીસ્ટ માં થાય છે.આ ડીશ પ્રોટીન થી ભરપુર અને ખૂબ પોષ્ટીક છે.ફલાફલ ને ફ્રાય કરી ને બનાવવા માં આવે છે પણ મે અહીનો ફ્રાય ફલાફલ બનાવતા શીખવ્યું છે.મિડલ યીસ્ટ માં હમસ એક મલ્ટી પર્પઝ ઉપયોગ માં આવતું ડીપ છે જે પિટા બ્રેડ,ફલાફલ,ચિપ્સ,બ્રેડ, એમ દરેક સાથે ખાઈ સકાય.કાબુલી ચણા માંથી જ બને છે મે અહી રેગ્યુલર હમસ ના બદલે બીટ ના ઉપયોગ થી ફ્લેવર્સ વાળું હમસ બનાવ્યું છે જે કલર માં બેસ્ટ છે સાથે સાથે ટેસ્ટ માં પણ લાજવાબ છે. Bansi Chotaliya Chavda
More Recipes
ટિપ્પણીઓ (18)